ઇન્સ્ટાગ્રામ એક નવું મેકઓવર મેળવવા જય રહ્યું છે, બધી જ નવી વતુઓ અહીં છે.

|

ફોટો શ્રેઇંગ એપ ઇન્સ્ટાગ્રામ એક મેકઓવર મેળવવા જય રહ્યું છે, અને તે નવા મેકઓવર ની અંદર આઇકોન્સ ને રીઅરેન્જ કરવા માં આવશે, અને નવા બટન અને નેવિગેશન ઓપ્શન આપવા માં આવશે. અને કંપનીએ પોતાની બ્લોગપોસ્ટ માં જણાવ્યું હતું કે "અમે આ બધા જ બદલાવો પર ઘણા સમય થી કામ કરી રહ્યા છીએ અને અવનરા થોડા સમય માં અમે અમારી ટિમ સાથે આ બાળહળવો ને અલગ અલગ ફેજ ની અંદર આવનારા અઠવાડિયાઓ માં તપાસીશું." અમે અમારા પ્લેટફોર્મ ની અંદર બદલાવ કરતા રહીશું જે અમને તામ્ર ફીડબેક દ્વારા મેળવવા માં આવે છે, જેથી યુઝર્સ ને અમે વધુ સારો અનુભવ આપી શકીયે."

ઇન્સ્ટાગ્રામ એક નવું મેકઓવર મેળવવા જય રહ્યું છે, બધી જ નવી વતુઓ અહીં છ

અને તે બ્લોગપોસ્ટ ની અંદર ઇન્સ્ટાગ્રામે 3 ફોટોઝ પણ શ્રે કર્યા હતા કે તેના જેવા બદલાવ ને યુઝર્સ આવનારા અઠવાડિયા ની અંદર જોશે. સૌથી પહેલી વાત તો એ છે કે જે પ્રોફાઈલ ફોટો ઉપરની તરફ ડાબી બાજુ આપવા માં આવેલ છે તે જમણી તરફ લઇ લેવા માં આવશે.

અને તેના કારણે પ્રોફાઈલ નેમ અને બીજી બધી વિગતો ટોપ પર આવી જશે. અને તેની નીચે તમે કેટલા ને ફોલો કરો છો અને તમને કેટલા લોકો ફોલો કરે છે તે બતાવવા માં આવશે. અને તેની નીચે હવે યુઝર્સ 3 ની બદલે 4 ઓપ્શન ને જોશે જેમાં આઈજી ટીવી નો સમાવેશ કરવા માં આવ્યો છે. અને અત્યારે ગ્રીડ પોસ્ટ અને ટેગ પોસ્ટ ને સિમ્બોલ દ્વારા દર્શાવવા માં આવે છે જે મેકઓવર બાદ ટેક્સ્ટ દ્વારા દર્શાવવા માં આવશે.

અને બીજો એક બદલાવ જે યુઝર્સ નોટિસ કરશે તે એ છે કે ફોલોવર્સ અને ફોલોવિંગ ને મરહજ કરી દેવા માં આવશે. યુઝર્સ તમે અને જે વ્યક્તિ છે તે બંને વચ્ચે મ્યુચ્યયલ પ્રોફાઈલ છે તેને પણ સેટ કરી શકો છો.

અને જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બિઝનેસ માટે છે તેની અંદર વધારે ઓપ્શન આપવા માં આવશે. દા.ત. પોસ્ટ ની તરત ઉપર ની તરફ જ સંદેશ, કૉલ, ઇમેઇલ, દિશા અને ઑર્ડર શરૂ કરો ના ઓપ્શન આપવા માં આવશે. અને ગ્રીડ ની અંદર એક અલગ થી 'શોપ' માટે નો ઓપ્શન લોન્ચ કરવા માં આવશે જેના પર થી ખબર પડે છે કે ઇન્સ્ટાગ્રામ તે વસ્તુ ને કેટલું મહત્વ આપી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ ના 'યોર એક્ટિવિટી' ફીચર માં તમે એપ ની અંદર કેટલો સમય વિતાવ્યો તેના વિષે જણાવવા માં આવશે.

ઇન્સ્ટાગ્રામે થોડા સમય પહેલા જ એક નવું ફીચર લોન્ચ કર્યું હતું જેની અંદર તેઓ યુઝર્સે કેટલો સમય માં એપ ની અંદર વિતાવ્યો તેના વિષે ની માહિતી આપી રહ્યા છે. જેનું નામ 'યોર એક્ટિવિટી' રાખવા માં આવેલ છે અને તે યુઝર્સ ને એપ ની અંદર કેટલો સમય વિતાવવો તે સેટ કરવા ની અનુમતિ પણ આપે છે.

અને આ નવા ફીચર ને તમે પ્રોફાઈલ પેજ ના ઉપરની તરફ જમણી બાજુ આપવા માં આવેલ હેમ બર્ગર ના સિમ્બોલ પર ટેપ કરી અને વાપરી શકો છો. અને ત્યાર બાદ 'યોર એક્ટિવિટી' પર ટેપ કર્યા બાદ યુઝર્સ 7 દિવસ ના સમય પર થી દરરોજ નો કેટલો સમય વિતાવ્યો તેની એવરેજ જોઈ શકશે. અને નવા અપડેટ ની સાથે યુઝર્સ દરરોજ કેટલો સમય વિતાવવો તેના વિષે ના રિમાઇન્ડર ને પણ સેટ કરી શકે છે. અને તેઓ ટેમ્પરરીલી પુશ નોટિફિકેશન ને પણ મ્યુટ કરી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Instagram is set to get a makeover. Here's all that's new

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X