Just In
ઇન્સ્ટાગ્રામ પર ડિસપિઅરિંગ ફોટોઝ અને વિડિઓઝ કઈ રિરે સેન્ડ કરવા
ફેસબુક દ્વારા થોડા સમય પહેલા થી જ વોટ્સએપ પર ડિસપિઅરિંગ મેસેજીસ ને રોલ ઓયત કરવા ની શરૂઆત કરવા માં આવી છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ ની અંદર આ ફીચર પેહલા થી જ આપવા માં આવ્યું છે, જેની અંદર જો કોઈ યુઝર્સ દ્વારા ફોટોઝ અથવા વિડિઓઝ મોકલવા માં આવ્યા હોઈ તો તે એક ચોક્કસ સમય ની અંદર ગાયબ થઇ જાય છે.

આ ફીચર ને ગ્રુપ ચેટ તેમજ ઇંડીવિડ્યૂઅલ મેસેજીસ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને એક વખત જેને ફોટો અથવા વિડિઓ મોકલવા માં આવે છે તે વ્યક્તિ ઓપન કરી લે ત્યાર પછી ફરી વખત એ ફોટો ઓપન થઇ શકે નહિ સિવાય કે મોકલનાર વ્યક્તિ દ્વારા રિપ્લે ના વિકલ્પ ને રાખવા માં આવેલ હોઈ.
આ ફીચરો નો ઉપીયોગ ઇન્સ્ટાગ્રામ પર કઈ રીતે કરવો તેના વિષે નીચે વાંચો.
- તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરી અને ડાઇરેક્ટ મેસેજીસ ના વિકલ્પ ને પસન્દ કરો.
- અને ત્યાર પછી ઈન્ટસ્ગ્રામ કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર થી કોઈ ગ્રુપ ચેટ અથવા કોઈ ઇન્ડીવીયુઅલ ચેટ ને ઓપન કરો.
- ત્યાર પછી તેની અંદર નીચે ની તરફ આપેલ કેમેરા આઇકોન પર ક્લિક કરી અને નવો ફોટો ક્લિક કરો અથવા નવો વિડિઓ શૂટ કરો.
અને તેની અંદર તમે ફિલ્ટર અથવા બીજા કોઈ સ્ટીકર પણ તમારી પસન્દ અનુસાર એડ કરી શકો છો.
- અને ત્યાર પછી તમને ત્રણ વિકલ્પ આપવા માં આવશે જેની અંદર થી તમારે કોઈ પણ એક વિકલ્પ ને પસન્દ કરવા નો રહશે. જેની અંદર વ્યુ વન્સ, અલૌ રિપ્લે અને કિપ ઈન ચેટ એમ ત્રણ વિકલ્પ આપવા માં આવશે.
જો તમે ડિસપિઅરિંગ મેસેજ મોકલવા માંગતા હોવ તો તમારે વ્યુ વન્સ ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહશે.
જો તમે જે વ્યક્તિ ને ફોટો અથવા વિડિઓ મોકલ્યો છે તેઓ ફરી તે વિડિઓ અથવા ફોટો ને ઓપન કરી શકે તો તેના માટે તમારે અલૌ રિપ્લે ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહશે.
અને જો તમે રેગ્યુલર મેસેજ મોકલવા માંગતા હોવ તો તમારે કિપ ઈન ચેટ ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહશે.
- ત્યાર પછી સ્ક્રીન ની નીચે ની તરફ આપેલા સેન્ડ બટન પર ક્લિક કરો.
અહીં એક વાત ની ખાસ નોંધ લેવી કે આ ફીચર માત્ર ફોટોઝ અને વિડિઓઝ માટે જ કામ કરે છે મેસેજીસ ની અંદર આ ફીચર લેગ પડતું નથી તેથી તે તમારી ચેટ ની અંદર સામાન્ય મેસેજ ની જેમ જ રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470