ઇન્સ્ટાગ્રામ બ્લેકમેઇલ, કોલેજ ના છોકરા દ્વારા રૂ. 6.4 લાખ ના ઘરેણાં ની ચોરી

By Gizbot Bureau
|

એક 21 વર્ષ ની છોકરી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક 17 વર્ષ ના છોકરા ને પોતાના ન્યૂડ ફોટોઝ સેન્ડ કર્યા બાદ તેને 6.4 લાખ રૂ. અને ઘરેણાં માટે બ્લેકમેઇલ કર્યું હતું. અને બેંગ્લોર પોલીસ સ્ટેશન ની અંદર જે ફરિયાદ નોંધાવવા માં આવી છે તેની અંદર 2 મહિના ના સમય ની અંદર થયું છે. તો આ બ્લેકમેઇલ ના કિસ્સા વિષે જાણવા ની બધી જ બાબતો અને જો કોઈ તમને બ્લેકમેઇલ કરે તો તેવી પરિસ્થિતિ ની અંદર શું કરવું તેના વિષે આ આર્ટિકલ ની અંદર જણાવવા માં આવેલ છે.

ઇન્સ્ટાગ્રામ બ્લેકમેઇલ, કોલેજ ના છોકરા દ્વારા રૂ. 6.4 લાખ ના ઘરેણાં ની

કોઈ ઢોંગી વ્યક્તિ દ્વારા ગયા વર્ષે એક છોકરી નું ફેક એકાઉન્ટ બનાવવા માં આવ્યું.

ત્યાર બાદ તે 17 વર્ષ ના એક કોલજ ના છોકરા ના સમ્પર્ક માં આવ્યો.

અને તે છોકરા ને લાગ્યું કે તે કોઈ છોકરી જ છે અને તેની સાથે વાતો કરવા નું શરૂ કર્યું હતું.

અને ત્યાર બાદ તેની આ ઇન્સ્ટાગ્રામ ની ગ્રિલફ્રેન્ડ દ્વારા તે છોકરા સાથે ઇન્ટિમેટ વાતો કરવા નું ધીમે ધીમે શરૂ કર્યું હતું.

અને તે કોલેજ નો છોકરો પણ તે ઇન્ટીમેન્ટ વાતો ના કારણે તે છોકરી સાથે પોતાના ન્યૂડ ફોટોઝ ને શેર કરવા લાગ્યો હતો.

ત્યાર બાદ તે વ્યક્તિ દ્વારા તે છોકરા ના ફોટોઝ ને લઇ અને બીઉં એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.

અને ત્યાર બાદ તે એકાઉન્ટ ની અંદર જે ફોટોઝ હતા તેના કારણે તે વ્યક્તિ એ તે છોકરા ને ગયા વર્ષે ડીએસેમ્બર ની અંદર બ્લેકમેઇલ કરવા નું શરૂ કર્યું હતું.

ત્યાર બાદ તે વ્યક્તિ એ રૂ. 10 લાખ ની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો તે પૈસા નહીં આપે તો તેના આ ન્યૂડ ફોટોઝ ને સોશિયલ મીડિયા પર શેર કરી દેવા માં આવશે.

ત્યાર બાદ તે છોકરો ખુબ જ હેલ્પલેસ ફીલ કરી રહ્યો હતો અને તેના કારણે તેણે ઘરે થી પૈસા અને ઘરેણાં ચોરી કરવા નું શરૂ કર્યું હતું જેથી તે વ્યક્તિ ને પૈસા આપી શકે.

ત્યાર બાદ પોલીસ ના જણાવ્યા અનુસાર તે છોકરા એ ઘરે થી 6.4 લાખ જેટલા પૈસા અને 17 સિલ્વર ના પસી ને ચોરી કર્યા હતા.

અને ત્યાર બાદ જયારે ઘર ના લોકો ને ઘર ની અંદર ચોરી ની શઁકા થવા લાગી ત્યારે તે છોકરા એ પોતાના પિતા સાથે આ બાબત વિષે ચર્ચા કરી હતીં.

જો કોઈ વ્યક્તિ તમને ઇન્સ્ટાગ્રામ પર બ્લેકમેઇલ કરે ત્યારે શું કરવું.

તેના વિષે સૌથી પહેલા રિપોર્ટ કરાવો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સી નો સમ્પર્ક કરો. અને જો તમે કોઈ વ્યક્તિ તમારા ફોટોઝ ના જોવે તેવું ઇચ્છતા હોવ તો તે વ્યક્તિ ને બ્લોક કરી નાખો.

જો સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ તમને એબ્યુઝ કરી રહ્યું હોઈ તો તમે તેના વિષે www.cybercrime.gov.in વેબસાઈટ પર જય અને ફરિયાદ કરી શકો છો.

જો કોઈ તમને ઇન્ટિમેટ ફોટોઝ અથવા વિડિઓઝ માટે બ્લેકમેઇલ કરી રહ્યું હોઈ ત્યારે શું કરવું.

તમારી ખાનગી સામગ્રી તમારી પોતાની છે. તમારી સંમતિ વિના તમારી ઘનિષ્ઠ છબીઓ, વિડિઓઝ અથવા સંદેશાઓ શેર કરવા અથવા શેર કરવાની ધમકી આપવી તે ખોટું છે. જો આ થઈ રહ્યું છે અને તે તમારી ભૂલ નથી, તો પછી પોતાને સુરક્ષિત રાખવા માટે પગલાં લો. નિર્દોષ ન થાઓ અને કપટકારોની માંગમાં ન આપો.

એક વાત ને યાદ રાખવી કે ઇન્ટરનેટ પર કોઈ ને બ્લેકમેલ કરવું કે કોઈ ની પાસે થી પૈસા માંગવા એ ક્રિમિનલ ઓફેન્સ છે અને તે વ્યક્તિ એન સરળતા થી ટ્રેસ કરી જ શકાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram blackmail: College boy steals Rs 6.4 lakh, ornaments to pay ‘female’ friend

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X