Just In
- 13 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 18 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
ફેસબુક અને ઇંસ્ટાગ્રામ અનુસાર આ ઇમોજ ની અંદર પોર્ન પ્રોબ્લેમ છે
ઈમોજી નો ઉપયોગ કરી અને વાત કરવી કોને નથી ગમતી આપણે બધા જ તેનો ઉપયોગ ટેક્સની અંદર કરતા રહેતા હોઈએ છીએ અથવા ઘણી વખત માત્ર ઈમોજી દ્વારા વાતો પણ કરતા હોઈએ છીએ. ઈમોજી ને કારણે આપણે આપણા વિચારોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ મજા ની સાથે બીજા વ્યક્તિને જણાવી શકીએ છીએ. યુનિકોડ કન્સોર્ટિયમ દ્વારા દર વર્ષે એક નવા ઈમોજી ના સેટ ને બહાર પાડવામાં આવતા હોય છે પરંતુ એવું લાગી રહ્યું છે કે ઘણા ઈમોજી નો ઉપયોગ તેને જે માટે બનાવવામાં આવ્યું હતું તે માટે નથી કરવામાં આવી રહ્યો.

એક એડલ્ટ બિઝનેસ વેબસાઈટ એક્સ બીજના તાજેતરના રિપોર્ટ અનુસાર ફેસબુક અને ઇંસ્ટાગ્રામ દ્વારા થોડા સમય પહેલાં જ તેમની કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ને અપડેટ કરવામાં આવ્યા છે જેની અંદર નવા ગાઇડ લાઇનને રજૂ કરવામાં આવી છે. તેની અંદર જણાવવામાં આવ્યું હતું કે એક પ્લાન્ટ અથવા પીચના ઈમોજી નો ઉપયોગ જો કોઈ ન્યૂડ ફોટોઝ અથવા કોઈ સેક્સ્યુઅલ રિલેટેડ વાતોને લઈ અને કરવામાં આવશે તો તે યુઝરને ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક માંથી કાઢી પણ રાખવામાં આવે છે. ફોક્સ બિઝનેસના એક રિપોર્ટ અનુસાર એક ગ્રાન્ટ અને પીચ ઈમોજી આ બન્નેને સાથે મોકલવા થી તે એક સેક્સ્યુઅલી સોલીટેશન તરીકે માનવામાં આવે છે.
અને આ નવી ગાઇડલાઇન ની અંદર તો એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારના પોર્ન મેન્શન કરવું અથવા કોઈપણ પ્રકારની તે પ્રકારના ભેજના લીખ મુકવા કે જેની અંદર એડલ્ટ કન્ટેન્ટ હોય તેવા એકાઉન્ટને પણ બ્લેક કરી દેવામાં આવશે.
તે રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે ફેસબુક દ્વારા તેમના કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ને જુલાઈ મહિનાની અંદર અપડેટ કરવામાં આવ્યા હતા અને તેની અંદર ઓગસ્ટ મહિનામાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા હતા. અને એક બીજના રિપોર્ટના જવાબમાં ફેસબુકના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની ટર્મ્સ અને પોલીસીની અંદર બદલાવ નથી કર્યા પરંતુ અમે માત્ર અમારી ભાષાને કમ્યુનિટી સુધી વધુ સરળ રીતે પહોંચે તેના માટે અપડેટ કરવામાં આવ્યું છે.
અને ત્યારબાદ તેઓએ વધુમાં જોડતા જણાવ્યું હતું કે અમે થોડા થોડા સમયના અંતરે અમારા કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ની અંદર અપડેટ કરતા રહેતા હોઈએ છીએ અને અમે જે પણ અપડેટ કરવામાં આવતા હોય છે તેને અમારા કમ્યુનિટી સ્ટાન્ડર્ડ વેબસાઇટ પર અપડેટ કરતા રહેતા હોઈએ છીએ જેથી અમારી કમ્યુનિટી ને તેના વિશે જાણ રહે.
એક ઇન્સ્ટાગ્રામના પ્રવક્તાએ એનવાયપોસ્ટને કહ્યું, "(આ સામગ્રી ફક્ત ત્યારે જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી દૂર કરવામાં આવશે જો તેમાં નગ્ન છબી, જાતીય અથવા જાતીય ભાગીદારો અથવા જાતીય ઇમોજી સાથેની જાતીય ચેટ વાતચીત માટે ગર્ભિત અથવા પરોક્ષ પૂછપરછ હોય.) "અમે ફક્ત ઇમોજીસ પર પગલા લેતા નથી."
ઇમોજીઝ વિશે વાત કરતાં, એપલ નું નવીનતમ iOS 13.2 અપડેટ 398 નવા ઇમોજીસ લાવે છે. જ્યારે કેટલાક તદ્દન નવા છે, અન્ય લોકો હાલના લોકો માટે અપડેટ્સ છે. સૂચિમાં અપંગ લોકો, જાતિ-તટસ્થ ઇમોજીસ અને વધુના લોકોનું પ્રતિનિધિત્વ કરવા ઇમોજીસ શામેલ છે. ઇમોજિપિડિયા દ્વારા સૂચવ્યા મુજબ, આમાંના ઘણા ઇમોજીઓ વર્લ્ડ ઇમોજી ડે દરમિયાન આ વર્ષની શરૂઆતમાં પ્રદર્શિત થયા હતા અને આઇઓએસ બીટા સંસ્કરણમાં પણ ઉપલબ્ધ હતા.
અને આ નવા રિકમેન્ડેશન ને સૌથી પહેલાં એપલ દ્વારા તેનો અમલ કરવામાં આવ્યું હતું અને તેમના ઈમોજી 12.1 ની અંદર આ બ્લોગપોસ્ટ અનુસાર બદલાવ કરવામાં આવ્યા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086