તમારા નવા પાસપોર્ટ ની અંદર ચિપ હોઈ શકે છે

By Gizbot Bureau
|

વિદેશ મંત્રી એસ. જયશંકરએ સોમવારે જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે ઈ-પાસપોર્ટની પ્રાધાન્યતા પર પ્રસ્તાવ મૂકવાની દરખાસ્ત કરી છે જેથી અદ્યતન સુરક્ષા સુવિધા સાથેનું મુસાફરી દસ્તાવેજ નજીકના ભવિષ્યમાં બહાર લાવી શકાય.

તમારા નવા પાસપોર્ટ ની અંદર ચિપ હોઈ શકે છે

સાતમા પાસપોર્ટ સેવા દિવસના દિવસે જયશંકરે જણાવ્યું હતું કે તેઓની મિનિસ્ટ્રી દ્વારા ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે અને તે તેમના નવા પ્રોજેક્ટ અને મલ્ટી પાસપોર્ટ વિશે છે.

મિનિસ્ટર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અમે એ પાસપોર્ટ બનાવવા ની કાર્યવાહી બને તેટલી ઝડપી કરશો જેથી નવા પાસપોર્ટ ની બુકલેટ એડવાન્સ સિક્યુરિટી ફિચર્સની સાથે આવે અને તેથી લોકોને ભવિષ્ય ની અંદર ફાયદો થાય.

અને તેઓએ જણાવ્યું હતું કે તેમની સરકાર દ્વારા તેમના જે ગયા તેની અંદર વાયદો કરવામાં આવ્યો હતો તે મુજબ તેઓ વધુને વધુ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર દરેક લોકસભા constituencies ની અંદર ખોલી રહ્યા છે જેથી તે વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે.

અને અમારા બંને ની સ્ત્રીઓ એમ છે અને મીનીસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન આ બાબતને બને તેટલી જલ્દી સાકાર કરવા માટે કામ કરી રહ્યા છે. અને અમે જરૂરી ચડી પૂરી કર્યા બાદ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ની લોકેશન પણ જાહેર કરીશું તેવું તેણે વધુમાં જણાવ્યું હતું.

બે પાંચ વર્ષની અંદર પાસપોર્ટ સર્વિસ ની અંદર ખૂબ જ મોટા બદલાવ આવ્યા છે અને તેઓ મીનીસ્ટ્રી ની કામ કરવાની પદ્ધતિને લીધે આ રિવોલ્યુશન જોવામાં આવ્યું હતું. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારું કામ બને તેટલી વધુ પારદર્શક એફિશિયન્ટ સમય શક્તિ ધરાવતી અસરકારક અને રિલાયેબલ સેવા પૂરી પાડવાનો છે.

આપણા દેશની અંદર લગભગ દર વર્ષે એક કરોડ પાસપોર્ટ નવા ઇસ્યુ કરવામાં આવે છે. અને જયશંકર દ્વારા કમ્યુનિકેશન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ નો આભાર માનવામાં આવ્યો હતો કેમ કે તેઓએ નવા ૪૧૨ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર જાન્યુઆરી 2017 બાદ ખોલ્યા હતા.

પહેલાથી જ જે ત્રણ પાસપોર્ટ સેવા કેન્દ્ર આપણા દેશની અંદર ચાલુ હતા તે હવે તે આંકડો વધી અને કુલ 505 નો આજના સમયની અંદર થઇ ગયો છે. અને હવે આપણા દેશના લોકોને પોતાના ઘરની ખુબ જ નજીક પાસપોર્ટ સેવા કેન્દ્ર મળી રહે છે અને હવે તેઓ એ પાસપોર્ટ ની એપ્લિકેશન માટે ઘણું બધુ ટ્રાવેલ કરવું પડતું નથી તેઓએ વધુમાં ચોડતા જણાવ્યું હતું.

તને જોઈ શંકરે જણાવ્યું હતું કે એમ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ની વચ્ચે જે પ્રકારે ભાગીદારી થઇ રહી છે એ ખુબ જ અદભૂત ઉદાહરણ છે કે કઇ રીતે સિટીઝન્સ એન્ટ્રી ગવર્નન્સ થવી જોઈએ.

અને તેઓએ વધુમાં જોડતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ડિજિટલ ઇન્ડિયા ની અંદર જે ટેકનોલોજીકલ આપવામાં આવે છે તેનો આપણે પણ લાગુ પાડવો જોઈએ.

અને ગયા વર્ષે પાસપોર્ટ સેવા દિવસની અંદર એમ પાસપોર્ટ સેવા મોબાઇલ એપ અને તમે કોઈપણ જગ્યા પરથી પાસપોર્ટ માટે એપ્લાય કરી શકો છો જે વિસ્કીને લોન્ચ કરવામાં આવી હતી. અને આ બે સ્કીમ દ્વારા તેઓએ તે જણાવ્યું હતું કે ટેકનોલોજી કઈ રીતે એપ્લિકેશન્સને મદદરૂપ થઈ શકે છે.

અને જયશંકર દ્વારા આ ફંકશન ની અંદર એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા તે પાસપોર્ટ ઓફિસ ને કેજે ને સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. જેની અંદર જલંદર પાસપોર્ટ ઓફિસ પ્રથમ સ્થાન પર આવી હતી ત્યારબાદ કોચીન પાસપોર્ટ ઓફિસ અને ત્યારબાદ પાસપોર્ટ ઓફિસ નું સ્થાન આવ્યું હતું.

અને તેઓએ જણાવ્યું હતું કે સ્ટેટ પોલીસ ઓથોરિટીઝ નો પણ પાસપોર્ટ સમયસર પહોંચાડવા ની અંદર ખૂબ જ મહત્વનો રોલ આવે છે.

વર્ષ 2018 ની અંદર પોલીસ વેરિફિકેશન ની અંદર લાગતો સમય ઘટાડી અને ૧૯ દિવસનો કરવામાં આવ્યો હતો અને અમે તેને હજી વધુ ઘટાડવાની તરફ કામ કરી રહ્યા છીએ. અને તેની અંદર તેઓ આંધ્રપ્રદેશ તેલંગાણા અને કેરેલા જેવા રાજ્યો નું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આપણે પણ આવી રીતે કામ કરવું જોઈએ અને તેઓ આ અમને હકદાર પણ છે.

Best Mobiles in India

English summary
Indian passports to have e-chip in future

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X