Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung યુઝર્સ સાવધાન, ભારત સરકારે આપી ફોન અંગે ચેતવણી
Samsung સ્માર્ટફોન ક્ષેત્રે ટોચની કંપની છે. પરંતુ જો તમે પણ સેમસંગના મોબાઈલ ફોન વાપરો છો, તો તમારે ચેતી જવાની જરૂર છે. ભારત સરકારે સેમસંગ મોબાઈલ ફોન યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી યુઝર્સની સિક્યોરિટી સંબંધિત છે. ભારત સરકારે આપેલી ચેતવણીમાં સેમસંગ સ્માર્ટફોનમાં રહેલી સિક્યોરિટી ગ્લિચીઝ વિશે કહેવામાં આવ્યું છે. ભારત સરકારની Computer Emergency Response Team એ આ ચેતવણીને હાઈ રિસ્ક વોર્નિંગ ગણાવી છે.

ભારત સરકારે CERT-IN તરફથી ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે કેટલાક સિક્યોરિટી ઈયુ છે, જે સેમસંગ મોબાઈલ એન્ડ્રોઈડના વર્ઝન 11, 12, 13 અને 14ને અસર કરી રહ્યા છે. જેને પગલે આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. CERT-IN સંશોધકોને કહેવા પ્રમાણે આ સિક્યોરિટી ગ્લિચને કારણે હેકર્સ તમારા ફોનને હૅક કરી શકે છે. એટલે જો તમારી પાસેના સેમસંગ ફોનમાં આ એન્ડ્રોઈડ વર્ઝન છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.
ફોનને હૅક થતો બચાવો.
સિક્યોરિટી અપડેટ કરો
તમારા ફોનમાં સિક્યોરિટી સોફ્ટવેરને અપડેટેડ રાખો. સેમસંગે તાજેતરમા જ સિક્યોરિટી એડવાઈઝરી જાહેર કરી છે. સેટિંગ્સમાં જઈને સોફ્ટવેર અપડેટમાં જઈને તમે અપડેટ્સચેક કરી શકો છો. તો તમારા ફોનમાં અપડેટ બતાવે છે, તો ફોનના સોફટવેરને અપડેટ કરો. સમયાંતરે તમારે આ સોફ્ટવેર અપડેટ કરવી જરૂરી છે, તેનાથી ફોનના સિક્યોરિટી ફીચર્સ અપડેટેડ રહે છે.
સાવચેતી
સ્માર્ટફોન યુઝર કરતા સમયે સાવચેતી રાખવી સૌતી અગત્યની છે. ઘણવાર અજાણી લિંક પર ક્લિક કરવાથી કે શંકાસ્પદ એપ્સ ડાઉનલોડ કરવાથી તમારો ફોન હૅક થઈ શકે છે.
એપ્સ પણ અપડેટ કરો
ઘણીવાર આઉટડેટેડ એપ્સ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેના દ્વારા પણ હૅકર્સ માલવેરને તમારા ફોનમાં ઘુસાડી શકે છે. એટલે એપ્સને પણ અપડેટેડ રાખો.
એપ્સ ઈન્સ્ટોલ કરતા સમયે ચેક કરો
કોઈ પણ એપને સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરતા પહેલા તેના ડેવલપર્સ વિશે માહિતી મેળવો. પ્લે સ્ટોરમાં રહેલી ઘણી બધી એપ્સ ફૅક હોય છે, જે માત્ર તમારો ડેટા ચોરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications