Just In
આ પંજાબ આધારિત ખેડૂતે બે મિલિયન યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ ને ફાર્મિંગ ટેકનિક વિશે મદદ કરે છે
છેલ્લા ઘણા સમયથી યુટ્યુબ કે જે ઓનલાઇન વિડિયો વિંગ પ્લેટફોર્મ છે તેની અંદર ઘણો બધો વધારો જોવા મળ્યો છે અને તેની અંદર બધા જજમેન્ટ નો સમાવેશ કરવામાં આવે છે પછી તે એન્ટરટેઈનમેન્ટ હોય કે એજ્યુકેશન. દરેક પ્રકારના કન્ટેન્ટ પ્રોવાઈડર્સ અને તેના લાભ મેળવવાના લોકો માટે યુટ્યુબ એક વન સ્ટોપ સોલ્યુશન બની ચૂક્યું છે.

અને પંજાબના રહેવાસી દર્શન સિંહ એ પણ એક યુટ્યુબ પર છે કે જે ખેડૂતોને અલગ અલગ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ વિશે પોતાની ચેનલ દ્વારા માહિતી આપતા હોય છે.
તેમની ચેનલનું નામ ફાર્મિંગ લીડર્સ છે જેની અંદર 2.3 મિલિયન સબસ્ક્રાઇબર્સ કરતાં પણ વધુ છે અને તેમના ટોટલ વ્યુઝ 170,599,145 છે. અને ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ જેવી કે ગોટ બ્રીડિંગ પડી ફાર્મિંગ વગેરે વિશે તેઓ બીજા બધા ખેડૂતોને માહિતગાર કરતા રહેતા હોય છે અને તે એગ્રીકલ્ચર ના ટ્રેક્ટર્સ મશીન અને બીજી બધી પ્રોડક્ટ રીવ્યુ પણ કરતા હોય છે.
જ્યારે સિંઘ દ્વારા વર્ષ 2017 ની અંદર ડેરી ફાર્મિંગ ની શરૂઆત કરવામાં આવી ત્યારે તેમની પાસે તેના વિશે પૂરતી માહિતી ન હતી જેને કારણે તેઓ તેના વિશે જાણવા માટે અવારનવાર ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હતા પરંતુ તેની અંદર પણ તેમને કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો ત્યારે તેમને આ જગ્યા પર એક તક દેખાઈ હતી અને ત્યારબાદ તેઓએ બીજા ખેડૂતોને મદદ કરવા માટે એક કેમેરો ખરીદ્યો હતો.
શરૂઆતની અંદર તેઓ પોતાના મોબાઇલ ફોનની અંદર વીડિયો શૂટ કરી અને અપલોડ કરતા હતા શરૂઆતમાં મોટાભાગે તેઓ ડેરી અને એગ્રીકલ્ચર ફાર્મિંગ પર વિડીયો બનાવતા હતા. પરંતુ જેમ જેમ તેમના વીડિયોની અંદર વ્યૂઝ અને લાઈક વધવા લાગ્યા હતા ત્યારે તેઓને જાણ થઇ હતી કે બીજા બધા ખેડૂતોને પણ આ વીડિયોને કારણે ઘણી બધી મદદ મળી રહી છે.
અને શરૂઆતના છ મહિનાની અંદર જ તેમને એક મિલિયન કરતા વધારે વ્યૂઝ મળી ગયા હતા જેને કારણે સિંઘે એક સારું ઇક્વિપમેન્ટ વસાવ્યું હતું જેથી તે વધુ સારા વીડિયોઝને શૂટ કરી શકે જેની અંદર કેમેરા માઈક લેપટોપ અને બીજી બધી એક્સેસરીઝ નો સમાવેશ કરવામાં આવે છે.
સિંઘમ 1 ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેમણે પોલિટિકલ સાયન્સ નો અભ્યાસ કર્યો છે અને ગ્રેજ્યુએશન પછી તેઓ પોતાના પ્રોફેશન તરીકે ખેતીવાડીને પસંદ કરી હતી અને તેઓએ પોતાની બારે કરની ખેતર ની અંદર શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ ધીમે ધીમે ટ્રેડિશનલ ખેતીમાંથી ઓર્ગેનિક ફાર્મિંગ કરવા લાગ્યા હતા કે જેની અંદર તેઓએ કેમિકલ ફર્ટિલાઈઝર્સ નો ઉપયોગ કર્યો કરવાનું બંધ કર્યું હતું અને તેઓએ ડેરી ફાર્મિંગ ની અંદર પણ શરૂઆત કરી હતી.
અને તેઓએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હવે હું જ્યારે પણ પંજાબ-હરિયાણા ને કોઈ પણ ખેડૂતને મળું છું ત્યારે તેઓ મોટાભાગના લોકો મને ઓળખતા હોય છે.
અને હવે પોતાના આ વીડિયોને કારણે તેઓ મોટી મોટી એગ્રીકલ્ચર આધારિત કંપનીઓ સાથે પણ કામ કરી રહ્યા છે અને વિડીયોમાંથી તેમનું દર મહિને ચાર હજાર ડોલરનું અર્નિંગ આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470