ઇન્ડિયા ના સૌથી વૃદ્ધ યુટ્યૂબર અને આપણા ચહિતા શેફ ગ્રેની 107 વર્ષ ના મસ્તનામ્મા નું દુઃખદ અવસાન

|

ધ વીક ના રિપોર્ટ અનુસાર પોતાની કુકીંગ સ્કિલ ના કારણે ઇન્ટરનેટ સેન્સેશન બનેલા 107 વર્ષ ના ગ્રેની મસ્તનામ્મા એ પોતાના આખરી શ્વાસ લીધા છે.

ઇન્ડિયા ના સૌથી વૃદ્ધ યુટ્યૂબર અને આપણા ચહિતા શેફ ગ્રેની 107 વર્ષ

અને તેમની યૂટ્યૂબ ચેનલ કન્ટ્રી ફૂડ્સે એક વિદો પણ પોસ્ટ કર્યો હતો જેની અંદર ગ્રેની ની અંતિમ યાત્રા દેખાડવા માં આવી હતી.

તેઓ ગયા વર્ષે ઇન્ટરનેટ પર પ્રખ્યાત થવા લાગ્યા હતા જયારે તેમની યુટયુબ ચેનલ કન્ટ્રી ફુડ્સ પર ફોલોવર્સ વધ લાગ્યા હતા. તે ચેનલ ના 12 લાખ કરતા પણ વધુ સબિસ્કઈબ્સ છે. અને તેઓ ઇન્ડિયા ના સૌથી વૃદ્ધ યુટ્યૂબર પણ હતા.

તેઓ લોકલી જે સામગ્રી મળતી તેમાંથી ખુબ જ સ્વાદિષ્ટ ડીશ બનવવા માટે ઓળખવા માં આવતા હતા. અને તેમની ચેનલ ના લોન્ચ બાદ જ તે ચેનલ ખુબ જ હિટ થઇ ગઈ હતી.

તેમણે ઘણી બધી લોકલ વાનગીઓ બનાવી હતી અને તેમના સબિસ્કઈબ્સ ને કુકીંગ માટે ની ઘણી બધી ટિપ્સ પણ આપી હતી.

અને આ બનાવ બન્યા બાદ તેમના વિશ્વભર માં રહેતા તેમના ચાહકો સોશિયલ મીડિયા પર મસ્તનામ્મા ના નિધન પર તેમનું દુઃખ વ્યક્તિ કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તેઓ ની યૂટ્યૂબ ચેનલ માત્ર ઇન્ડિયા માં જ નહિ પરંતુ આખા વિશ્વ માં પોપ્યુલર હતી અને ઘણા બધા અબ્રોડ રહેતા લોકો પણ તેમના ફેન બની ગયા હતા, મસ્તનામ્મા એ ઇન્ટરનેટ ની અંદર એક નવી અને અલગ દિશા ઉભી કરી હતી.

ઇન્ટરનેટ ની આ દુનિયા માં ઇન્ડિયા ના આ સૌથી વૃદ્ધ યુટ્યૂબર અને શેફ મસ્તનામ્મા અને તેમની હાથે બનાવવા માં આવતી વાનગીઓ ની ખામી હંમેશા રહેશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
India’s Oldest YouTuber And Our Favourite Chef Granny, 107-Yr-Old Mastanamma Passes Away

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X