આ સમય માં વોટ્સએપ પર આવેલ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલા આ 7 વસ્તુ ચકાસો

By Gizbot Bureau
|

અસામાજિક તત્વો હંમેશા આ પ્રકાર ના સમય માં સોશિયલ મીડિયા જેવું કે વોટ્સએપ અને ફેસબુક પર ખોટી માહિતી ફેલાવી ને લોકો ને ગુમરાહ કરવા નું કામ કરતા હોઈ છે. અને અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન ની વચ્ચે જે ટેંશન ચાલી રહ્યું છે તેની અંદર પણ બંને બાજુ ના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ પર ખોટી માહિતી ફેલાવી અને લોકો ને ભડકાવી રહ્યા છે. અને વોટ્સએપે તેના પર ફરતા ફેક ન્યુઝ વિષે લોકો ને જાગૃત બનાવવા માટે પણ ઘણા ભાડા કેમપેન્સ કર્યા છે.

આ સમય માં વોટ્સએપ પર આવેલ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલા આ 7 વસ્તુ ચકાસો

તેથી વોટ્સએપ પર જે મેસેજીસ ને શેર કરવા માં આવ્યા છે તે સાચ્ચા છે કે ખોટા તેના વિષે જાણવા માટે નીચે જાણવાવ માં આવેલ સ્ટેપ્સ ને અનુસરો

કોઈ પણ વોટ્સએપ મેસેજ કે જે તમને ગુસ્સો અપાવે તેના પર હંમેશા પ્રશ્નાર્થચિન્હ મુકો

કોઈ પણ વોટ્સએપ મેસેજ કે જે તમને ગુસ્સો અપાવે તેના પર હંમેશા પ્રશ્નાર્થચિન્હ મુકો

વૉટસૉપ વપરાશકર્તાઓને સલાહ આપે છે કે તેઓ હંમેશાં કોઈ પણ સંદેશ / માહિતી પર પ્રશ્નો ઉઠાવતા હોય. "જો તમે કંઇક એવું વાંચતા હોય કે જે તમને ગુસ્સે અથવા ભયભીત કરે છે, તો પૂછો કે તે તમને તે રીતે અનુભવવા માટે શેર કરવામાં આવ્યું છે. અને જો જવાબ હા છે, તો તેને ફરીથી શેર કરતાં પહેલાં બે વાર વિચારો," ટીપ વાંચે છે.

વોટ્સએપ પર તમને જે મેસજે આવે છે તેના પર ફોર્વર્ડેડ ના ચિન્હ ને જોવો

વોટ્સએપ પર તમને જે મેસજે આવે છે તેના પર ફોર્વર્ડેડ ના ચિન્હ ને જોવો

વોટ્સએપ ની અંદર થોડા સમય પહેલા જ એક ફીચર ને જોડવા માં આવ્યું છે જેના દ્વારા યુઝર્સ ને ખબર પડી શકે છે કે તે મેસેજ ફોર્વર્ડેડ કરવા માં આવ્યો છે કે નહિ. અને વોટ્સએપ પર હવે જેટલા પણ ફોર્વર્ડેડ મેસેજીસ આપવા માં આવે છે તે આબધા જ મેસેજીસ પર ફોર્વર્ડેડે નું લેબલ લગાવવા માં આવૅ છે.

જે વાત પર વિશ્વાસ ના આવી રહ્યો હોઈ તેને બે વાર ચેક કરો.

જે વાત પર વિશ્વાસ ના આવી રહ્યો હોઈ તેને બે વાર ચેક કરો.

આપણ ની વોટ્સએપ પર ઘણી બધી વખત એવી વાર્તા આવતી હોઈ છે કે જેના પર આપણ ને વિશ્વાસ નથી થતો હોતો. તેથી તે પ્રકાર ના મેસેજીસ પર વિશ્વાસ કરવા કરતા સારું છે કે તેના વિષે તાપસ કરવી. અને તે વાત ખોટી હોઈ તેનો ચાન્સ ખુબ જ વધારે છે.

અલગ દેખાતા વોટ્સએપ મેસેજિસ થી ધ્યાન રાખો

અલગ દેખાતા વોટ્સએપ મેસેજિસ થી ધ્યાન રાખો

ખોટી જોડણી અથવા બનાવટી સમાચારનો સૌથી મોટો ઉપાય ખોટી જોડણી અથવા ખરાબ વ્યાકરણ છે. તેથી, તમે પ્રાપ્ત કરેલી કોઈપણ માહિતીને ચકાસવા માટે હંમેશાં આ સંકેતો જુઓ.

મેસેજીસ ની અંદર આવતા ફોટોઝ અને વિડિઓઝ ને ધ્યાન થી ચેક કરો

મેસેજીસ ની અંદર આવતા ફોટોઝ અને વિડિઓઝ ને ધ્યાન થી ચેક કરો

અને માત્ર મેસેજીસ જ નહીં પરંતુ તેના પર આવતા ફોટોઝ અને વિડિઓઝ ને પણ ખુબ જ ધ્યાન થી જોવા જોઈએ. કેમ કે તેને પણ ખુબ જ સરળતા થી વાચકો ને ખોટા રસ્તા પર દોરી શકાય તેના માટે ફોટોશોપ ના ઉપીયોગ કરી અને બદલી શકાય છે. અને ઘણી બધી વખત એવું બનતું હોઈ છે કે આપણ ને જે ફોટોઝ આવે છે તે સાચો હોઈ છે પરંતુ તેની સાથે જે વાત કરવા માં આવી હોઈ તે ખોટી હોઈ હેતથી તે ફોટા ને ક્યાં થી લેવા માં આવ્યો છે તેના વિષે જાણવું ખુબ જ જરૂરી છે.

વોટ્સએપ મેસેજીસ પર જે લિંક શેર કરવા માં આવે છે તેને પણ ધ્યાન થી ચેક કરો

વોટ્સએપ મેસેજીસ પર જે લિંક શેર કરવા માં આવે છે તેને પણ ધ્યાન થી ચેક કરો

WhatsApp સંદેશાઓમાં વહેંચાયેલ લિંક્સ માટે ક્યારેય ન આવો. ઘણી વાર તેઓ સારી રીતે જાણીતી વેબસાઇટ્સમાંથી હોવાનું જણાય છે, પરંતુ તે વાસ્તવમાં હોઈ શકે નહીં. અહીં ખૂબ ખરાબ વ્યાકરણ એ જાણવા માટે સાઇન છે કે કંઈક બરાબર નથી.

બીજા સોર્સ અને ઓફિશિયલ સ્ટેમેન્ટ સાથે હંમેશા ક્રોસચેક કરો

બીજા સોર્સ અને ઓફિશિયલ સ્ટેમેન્ટ સાથે હંમેશા ક્રોસચેક કરો

વોટ્સએપ પર આવેલ કોઈ પણ અબ્બત વિષે તરત જ વિશ્વાસ કરતા પહેલા તે બાબત વિષે બીજી ન્યૂઝ ની ચેનલ્સ અને એપ્સ પર તેના વિષે તાપસ કરી અને ખાતરી કરી લો. અને જો તે વાત ને ઘણી બધી જગ્યા પર બતવવા માં આવી હોઈ તો મોટા ભાગ ના કિસ્સા ની અંદર તે સાચી વાત સાબિત થતી હોઈ છે.

ક્રોસ ચેક રકવા માટે બીજા સોર્સીસ નો ઉપીયોગ કરો

ક્રોસ ચેક રકવા માટે બીજા સોર્સીસ નો ઉપીયોગ કરો

ક્રિયા લેવા અથવા વૉટઅપ પર શેર કરેલી કોઈપણ વાર્તાને માનતા પહેલા, હંમેશા અન્ય સમાચાર વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ તપાસો. જો વાર્તા બહુવિધ સ્થળોએ દેખાય છે, તો તે સાચું થવાની સંભાવના છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
India-Pakistan tension: Check these 7 things before believing the WhatsApp messages you get

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X