ચાઇના પછી ભારતની અંદર સૌથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ છે

By Gizbot Bureau
|

ફાઈનાન્સિયલ યર 2019 ના અંત ની અંદર ભારતમાં કુલ 451 મિલિયન એક્ટિવ ઇન્ટરનેટ યુઝર્સ હતા જેને કારણે તે ભારતને ચાઇના પછીનું સેકન્ડ હાઈએસ્ટ ઇન્ટરનેટ યુઝર્સ બનાવે છે. તેઓ ભારતના ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા એક રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

ચાઇના પછી ભારતની અંદર સૌથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ છે

જોકે ૩૬ ટકા ઇન્ટરનેટ પેનેટ્રેશન ની સાથે ભારતની અંદર હજી ગ્રોથ માટે ઘણી બધી જગ્યા પણ છે.

આ રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે 451 મિલિયન મન્થલી એક્ટિવ યુઝર્સ માંથી 385 મિલિયન યુઝર્સ એ બાર વર્ષ કરતાં મોટી ઉંમરના છે જ્યારે 66 મિલિયન યુઝર્સ પાંચથી અગિયાર વર્ષના છે કે જેઓ પોતાના પરિવારજનોના મોબાઇલ અથવા બીજા કોઇ ડિવાઇસમાંથી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

આ રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે અર્બન ઇન્ડિયા ની અંદર ૧૯૨ મિલિયન યુઝર્સ હતા કે જે રૂરલ ઇન્ડિયા ની અંદર પણ તેની આસપાસ નો આંકડો આવ્યો હતો. પરંતુ જો અર્બન અને રુવેલ વિસ્તારની વાત કરવામાં આવે તો અર્બન વિસ્તારની અંદર રૂરલ વિસ્તાર કરતા વધુ પેનેટ્રેશન નું લેવલ જોવામાં આવ્યું હતું.

કેમકે ગામડાઓની અંદર હજુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચી નથી જેને કારણે તેવી જગ્યા પર ગૃહ માટે ઘણી બધી ઉપલબ્ધ છે અને તેને કારણે ઈન્ટરનેટ પોપ્યુલેશન આવતા અમુક વર્ષોની અંદર ઘણી બધી ભારતમાં વધારી પણ શકાય છે.

એક રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર ટુ થર્ડ ઇન્ટરનેટ પોપ્યુલેશન ડે યુઝર્સ છે એટલે કે દસમાંથી નવ જણા અર્બન વિસ્તારની અંદર દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે અને તેની અંદર પણ અર્બન વિસ્તારની અંદર સૌથી વધુ એક્ટિવ યુઝર્સ જોવા મળે છે કે જેમની ઉંમર 16 થી 29 વર્ષની વચ્ચે છે. પરંતુ હજુ પણ ઘણા બધા એવા યુઝર્સ પણ છે કે જેઓ અઠવાડિયામાં એકવાર પણ અથવા તેના કરતાં ઓછું ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય. અને રૂરલ વિસ્તારની અંદર પાંચમાંથી એક વ્યક્તિ આ પ્રકારનો જોવા મળી શકે છે.

ભારતમાં, આશરે 1/3 વપરાશકર્તાઓ શહેરી ભારતમાં 'એક કલાકથી વધુ' માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યાં ગ્રામીણ ભારતમાં, સમાન સંખ્યામાં વપરાશકર્તાઓ 15-30 મિનિટ સુધી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. મોબાઇલ કનેક્ટિવિટી, સેવાની ગુણવત્તા અને મોબાઇલ ઇન્ટરનેટની સસ્તુંતા સાથે, ત્યાં હોઈ શકે છે

અને આ રિપોર્ટ ની અંદર આગળ તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર પુરુષોની સરખામણીમાં મહિલાઓ ઈન્ટરનેટ યુઝર્સ ઓછા જોવા મળી રહ્યા છે.

ભારતમાં કેટલા પુરુષો ઈન્ટરનેટ યુઝર્સ છે તેનાથી લગભગ અડધી મહિલાઓ ભારતની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને આ ફેર રૂરલ વિસ્તારની અંદર વધુ જોવા મળતો હોય છે અમુક રાજ્યો જેવા કે કેરાલા તામિલનાડુ અને દિલ્હી ની અંદર વધુ ફિમેલ ઇન્ટરનેટ યુઝર્સ જોવા મળે છે.

આ રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર ત્રણમાંથી બે ઇન્ટરનેટ યુઝર્સ એ બાર થી 29 વર્ષની વચ્ચે ની ઉંમરના હોય છે. અને રસપ્રદ વાત એ છે કે આ ઉંમરના મોટાભાગના લોકો રૂરલ વિસ્તારની અંદર જોવા મળે છે તેથી આ સેગમેન્ટ ની અંદર હજુ ઘણો બધો ગ્રોથ થઇ શકે તેની શક્યતા ઘણી બધી વધુ છે.

Best Mobiles in India

Read more about:
English summary
India Is In Second Place On The Highest Number Of Internet Users

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X