Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ એસએમએસ ની વિરુદ્ધ માં વોર્નિંગ આપી છે
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે લોકો ને ઇન્કમ ટેક્સ રિટર્ન ના ખોટા મેસેજીસ થી બચાવવા માટે તેના થી સાવચેત રહેવું તેવું કહ્યું છે, અને લોકો એવા મેસેજીસ કે જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી મોકલવા માં આવ્યા હોઈ તેવું લાગી રહ્યું છે તેવા મેસેજીસ ને ટ્વીટર પર શેર કરી રહ્યા છે, અને એક ખુબ જ આશ્ચર્ય ચકિત વાત એ છે કે તે મેસેજીસ ની અંદર તે જ વ્યક્તિ ના નંબર પર મેસેજીસ મોકલવા માં આવી રહ્યા છે કે જે ઇન્કમ ટેક્સ સાથે તેજ નામ થી જોડાયેલા છે.

અને કેમ કે ફોન નંબર અને નામ બંને સરખા જ છે તેથી લોકો ને તે મેસેજ પર જલ્દી થી વિશ્વાસ આવી જાય છે કે તે મેસેજ હકીકત માં ઇન્કમ ટેક્સ દ્વારા જ મોકલવા માં આવેલ છે.
મેસેજ નબી અંદર આવી રીતે જણાવવા માં આવેલ હોઈ છે, "ડિયર પ્રદીપ કે (ઈ ફાઈલિંગ વેબસાઈટ પર જે નામ ફોન નંબર સાથે લિંક કરવા માં આવેલ છે તે) ઇન્કમટેક્સ માટે તમારે અનિચ્છિત ઓવરડ્યુ કર-રિફંડના રેમિટન્સ માટે રૂ. 29,754 પરની ઔપચારિક વિનંતી સબમિટ કરવા માટે નીચેની લિંકને ક્લિક કરવાની આવશ્યકતા છે. " અને તે મેસેજ ના અંત માં એક ખોટી એસબીઆઈ ની વેબસાઈટ ની લિંક પણ આપવા માં આવે છે.
આ એક ખુબ જ ક્લાસિક ફિશિંગ ની રીત છે જેની અંદર આ ચોરો તમારા એસબીઆઈ ની લોગઇન વિગતો ને ચોરી શકે છે. એક વાત ની ખાસ નોંધ લેવી કે ઇન્કમ ટેક્સ કોઈ પણ વ્યક્તિ પાસે થી તેમના કોઈ પણ કામ માટે તેમની બેંક ની લોગઇન ની વિગતો નથી માંગતી.
અને લોગઇન વિગત જ નહિ ઇન્ડિયા ની અંદર અત્યારે પણ એક ખુબ જ મોટો બીજી સ્કેમ ચાલી રહ્યો છે કે જે સિમ કાર્ડ સ્વેપ નો છે. સિમ કાર્ડ સ્વેપ અથવા સિમ કાર્ડ એક્સચેન્જ એ બીજું કઈ જ નહિ પરંતુ તમારા ચાલુ નંબર પર થી એક નવું સીમકાર્ડ રજીસ્ટર કરાવવું. અને એક વખત જયારે તેવું થઇ જાય છે ત્યાર બાદ તમારું સીમકાર્ડ ઇનવેલિડ થઇ જાય છે અને તેના પર સિગ્નલ આવતા બંધ થઇ જાય છે. અને એક વખત જયારે તમારો નંબર તેમની પાસે આવી જાય છે ત્યાર બાદ તમારા ફોન પર આવતા otp તેમને મળી જાય છે, અને તેના કારણે હવે તેઓ બેંક ત્રંબાસ્ફર પણ કરી શકે છે અને ઓનલાઇન શોપિંગ પણ કરી શકે છે.
તાજેતરમાં, નોઇડાના રહેવાસીએ સિમ સ્વેપ સાથે યુપીઆઇ બેંકિંગ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંક એકાઉન્ટમાંથી રૂ. 6.8 લાખ ગુમાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે ભોગ બનેલા પોલીસે પોલીસની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેની પાસે સ્માર્ટફોન પણ નથી. પાછલા બે મહિનામાં યુપીઆઇ એપ્લિકેશન દ્વારા કુલ રૂ. 6.8 નો એસબીઆઇ બચત ખાતામાંથી હેકરો દ્વારા તબદીલ કરવામાં આવ્યો હતો. તે જ સમયે તેણે પૈસા પાછા ખેંચી લેવા માટે એટીએમની મુલાકાત લીધી હતી કે તેણે કપટ ખોટો કર્યો હતો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications