હુવેઇ પી30 લાઈટ ટૂંક સમય માં એમેઝોન પર આવી રહ્યો છે

By Gizbot Bureau
|

થોડા સમય પહેલા જ હુવેઇ દ્વારા પોતાની પી30 સિરીઝ ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવા માં આવી હતી. અને આ સિરીઝ ની અંદર ત્રણ સ્માર્ટફોન નો સમાવેશ કરવા માં આવ્યો હતો જેની અંદર હુવેઇ પી 30 અને હુવેઇ પી30 પ્રો અને હુવેઇ પી30 લાઈટ નો સમાવેશ કરવા માં આવ્યો છે. અને આમાંથી હુવેઇ પી30 પ્રો ને પહેલા થી જ દેશ ની અંદર ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે. અને હવે એમેઝોન ઇન્ડિયા ની વેબસાઈટ પર હુવેઇ પી30 લાઈટ ના વેબ ઓએજ ને લાઈવ કરવા માં આવેલ છે. અને તે પેજ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે આ સ્માર્ટફોન ટૂંક સમય ની અંદર જ ઇન્ડિયા માં આવી રહ્યો છે અને તેની અંદર નોટીફાય મી નું બટન પણ આપવા માં આવ્યું હતું.

હુવેઇ પી30 લાઈટ ટૂંક સમય માં એમેઝોન પર આવી રહ્યો છે

અને તેની અંદર હુવેઇ પી30 લાઈટ ના બે વરઝ્ન ને લિસ્ટ કરવા માં આવ્યા હતા, જેની અંદર 4જીબી રેમ અને 6જીબી રેમ ના વરઝ્ન ને લિસ્ટ કરવા માં આવ્યા હતા જેની સાથે 128 જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને બંને મોડેલ ની કિંમત રૂ. 19,990 અને રૂ. 22,990 રાખવા માં આવી છે.

હુવેઇ પી30 લાઈટ સ્પેસિફિકેશન

હ્યુવેઇ પી 30 લાઇટ કંપનીના પોતાના કિરિન 710 પ્રોસેસર દ્વારા સંચાલિત છે અને એન્ડ્રોઇડ પાઇ પર આધારિત EMUI 9 ચલાવે છે. તે 1080x2312 પિક્સેલ રીઝોલ્યુશન અને વૉટરડ્રોપ સંકેત સાથે 6.15-ઇંચનું FHD + ડિસ્પ્લે પ્રદાન કરે છે.

અને જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હતું તેવી રીતે આ સ્માર્ટફોન ની અંદર 6જીબી રેમ અને 4જીબી રેમ આપવા માં આવે છે અને તેની સાથે 128જીબી નું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવા માં આવે છે. અને આ સ્ટોરેજ ને પછી થી માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી પણ શકાય છે.

હ્યુવેઇ પી 30 લાઇટ સાથે વપરાશકર્તાઓને ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ મળશે. આ સેટઅપમાં 24-મેગાપિક્સલનો ઓટોફોકસ સેન્સર છે જેમાં વાઇડ-એંગલ લેન્સ અને એફ / 1.8 એપરચર, અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ સાથે 8-મેગાપિક્સલ સેન્સર અને વધુ બોક્હ છબીઓ માટે 2-મેગાપિક્સલ સેન્સર છે. તેમાં હ્યુવેઇ પી 30 તરીકે સૉફ્ટવેર સુવિધાઓ અને મોડ્સનો સમાન સેટ છે.

અને સેલ્ફી માટે આ સ્માર્ટફોન ની અંદર આગળ ની તરફ 32મેગાપિક્સલ નો એફ 2 એપ્રેચર અને બીએસઆઈ સેન્સર સાથે સેલ્ફી કેમેરા આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન બંને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે તેવું કહેવા માં આવ્યું છે.

હુવેઇ પી30 લાઈટ ની અંદર 3,340 એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને સાથે સાથે પાછળ ની તરફ સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવા માં આવે છે. અને જો કનેક્ટિવિટી ના ઓપ્શન ની વાત કરીયે તો તેની અંદર વાઇફાઇ બ્લુટુથ અને જીપીએસ નો સમાવેશ કરવા માં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Huawei P30 Lite is coming soon on Amazon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X