એમેઝોન પર શાઓમી સ્માર્ટફોન પર બાર મહિનાના નો કોસ્ટ ઇએમઆઇ ઓફર કરવામાં આવે છે

|

ભારતની અંદર જ્યારે ઓનલાઇન શોપિંગની વાત કરવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો દ્વારા એમેઝોન ફ્લિપકાર્ટ આ બે વેબસાઈટને પસંદ કરવામાં આવે છે અને ત્યારે ગેજેટની વાત કરવામાં આવે છે જેવા કે સ્માર્ટફોન ત્યારે એમેઝોન દ્વારા પોતાની વેબસાઇટ પર સ્માર્ટફોન પર બાર મહિના સુધીનો નો કોસ્ટ ઇએમઆઇ ઓફર કરવામાં આવે છે જેની અંદર શાઓમી મી 10 રેડમી નોટ 8 પ્રો રેડમી કે 20 પ્રો રેડમી નોટ 9 પ્રો વગેરે જેવા સ્માર્ટફોન નો સમાવેશ કરવામાં આવે છે.

મી 10

મી 10

એમેઝોન દ્વારા આ સ્માર્ટફોન પર બાર મહિનાના નો કોસ્ટ ઇએમઆઇ ઓફર કરવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર મુખ્ય કેમેરા સેન્સર 108 મેગાપિક્સલનો આપવામાં આવે છે અને આઈ એમ આઈ ની શરૂઆત પ્રતિ મહિના રૂપિયા 4164 થી કરવામાં આવે છે.

રેડમી નોટ 8 પ્રો

રેડમી નોટ 8 પ્રો

રેડમી નોટ 8 પ્રો ની અંદર મુખ્ય કેમેરા સેન્સર 64 મેગાપિક્સલનો આપવામાં આવે છે એમેઝોન દ્વારા આ સ્માર્ટફોન પર બાર મહિના સુધીનો કોસ્ટ ઇએમઆઇ આપવામાં આવે છે જેની અંદર પ્રતિ મહિના 1,334 થી એમાઈ ની શરૂઆત કરવામાં આવે છે.

રેડમી કે20 પ્રો

રેડમી કે20 પ્રો

એમેઝોન દ્વારા આ સ્માર્ટફોન રૂપિયા 26,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 28666 રાખવામાં આવી છે જેના પર એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

રેડમી નોટ 8

રેડમી નોટ 8

આ સ્માર્ટફોનની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો આપવામાં આવે છે જેની અંદર સ્નપડ્રેગન 665 પ્રોસેસર પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન પર ગ્રાહકોને રૂપિયા એક હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેને કારણે તેની કિંમત રૂપિયા 14999 થઈ ચૂકી છે.

રેડમી કે20

રેડમી કે20

એમેઝોન દ્વારા આ સ્માર્ટફોન અત્યારે રૂ 21999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેની અંદર રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ એક્સચેન્જ ઓફર ની અંદર આપવામાં આવે છે.

મી એ3

મી એ3

આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે આ સ્માર્ટફોનની અંદર 4030 એમએએચની બેટરી આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન પર એમેઝોન પર રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે જેને કારણે તેની કિંમત રૂપિયા 12999 થઈ ચૂકી છે.

પોકો એફ વન

પોકો એફ વન

આ સ્માર્ટફોન પર એમેઝોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે અને તેના આઠ જીબી રેમ અને 256gb સ્ટોરેજ વેરિએન્ટની અંદર 18999 ની કિંમત પર ઉપયોગ કરવામાં આવ્યું છે જે ની મૂળ કિંમત રૂપિયા 30999 છે.

રેડમી નોટ 9 પ્રો

રેડમી નોટ 9 પ્રો

આ સ્માર્ટફોનની અંદર 5020 એમએએચની બેટરી આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર રૂપિયા 13999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Best Mobiles in India

English summary
Amazon Offers Up To 12 Month No Cost EMI On Xiaomi Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X