Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એચટીસી 11 ફીચર લીક, એન્ડ્રોઇડ 7.1.2 નોગૅટ અને સ્નેપડ્રેગન 835
હાલમાં ઈન્ટરનેટ પર એચટીસી નો આવનારો એચટીસી 11 સ્માર્ટફોનને લઈને ઘણી અફવાહો આવી રહી છે.
હાલમાં ઈન્ટરનેટ પર એચટીસી નો આવનારો એચટીસી 11 સ્માર્ટફોનને લઈને ઘણી અફવાહો આવી રહી છે. થોડા દિવસો પહેલા રિપોર્ટ આવ્યો હતો કે એચટીસી તેમનો આ સ્માર્ટફોન થોડો મોડો એપ્રિલમાં લોન્ચ કરી શકે છે. પરંતુ હજુ સુધી પણ કંપની તરફથી કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

એચટીસી 11 સ્માર્ટફોન વિશે બીજી કેટલીક નવી માહિતી આવી છે. હવે જો આ માહિતી સાચી હોય તો તેના મુજબ એચટીસી 11 સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 7.1.2 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જે થોડા દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવી છે.
હવે આગળ જણાવ્યું તેના મુજબ એચટીસી 11 સ્માર્ટફોનમાં ખુબ જ વધારે પ્રમાણમાં શક્યતા છે કે લેટેસ્ટ રિલીઝ થયેલો ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પરંતુ હજુ પણ સ્માર્ટફોન વેન્ડર તરફથી તેના વિશે કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.
ઝેડટીઈ ઇન્ડિયા આવનારા દિવસોમાં 8 નવી ડિવાઈઝ લોન્ચ કરવાનો પ્લાન
એટલું જ નહીં પરંતુ બીજી મળતી માહિતી મુજબ એચટીસી 11 સ્માર્ટફોન સેન્સ 9.0 યુઆઈ પર ચાલશે અને તેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે.
હવે જો ડિસ્પ્લે વિશે વાત કરવામાં આવે તો આવનારી એચટીસી ડિવાઈઝ 1556*2550 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવી શકે છે. પરંતુ એચટીસી ઘ્વારા આ માહિતી વિશે પણ કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી.
હવે જો એચટીસી 11 સ્માર્ટફોન લોન્ચ વિશે વાત કરવામાં આવે તો આગળ જણાવ્યું તે મુજબ એચટીસી એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં ભાગ નહીં લે. જેના કારણે તેઓ આ સ્માર્ટફોન લોન્ચ એપ્રિલ મહિનામાં કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications