Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Freeમાં કરી શકો છો સેલ્ફ હેલ્થ ચેકઅપ, તમારા ફોનની એપમાં જ છે ફીચર
આજકાલ આપણા બધાની લાઈફસ્ટાઈલ અનહેલ્ધી બની ચૂકી છે. એટલે બહારથી ભલે દરેક લોકો હેલ્ધી દેખાતા હોય, પરંતુ અંદરથી સ્ટ્રેસથી લઈને ઉંઘ ન આવવા જેવી અનેક બીમારીઓથી પીડાતા હોય છે. જેમને કોઈ બીમારી નથી હોતી, તેમને પણ બીમારી આવી જવાની શંકા સતાવતી હોય છે. એટલે ચિંતામાં ને ચિંતામાં લોકો વધુ બીમાર પડે છે. એટલે જ ડૉક્ટર્સ દરેક વ્યક્તિને દર 6 મહિને હેલ્થ ચેકઅપની સલાહ આપતા હોય છે. જો કે દર છ મહિને ડૉક્ટર પાસે જઈને હેલ્થ ચેકઅપ કરાવવું બધા માટે સરળ નથી હોતું. કારણ કે હેલ્થ ચેકઅપમાં મોટો ખર્ચ પણ લાગતો હોય છે.

આવી સ્થિતિમાં તમે તમારા ફોનમાં રહેલી એક એપની મદદ લઈ શકો છો.
ફોનની કઈ એપમાં મળે છે આ ખાસ સુવિધા?
ઘણા ઓછા લોકોને એ માહિતી હોય છે કે તેમના ફોનમાં રહેલી જીયોની મોબાઈલ રિચાર્જ એપમાં MyJioની અંદર જીયો યુઝર્સને સેલ્ફ હેલ્થ ચેકઅપની સુવિધા મળે છે. આ એપની મદદથી તમે Heart Disease, Emotional Health, Diabetes અને PCOD જેવા રોગ અંગે જાતે જ હેલ્થ ચેકઅપ કરી શકો છો.
ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવા માટે શું કરશો?
સ્ટેપ 1: જો તમે જિયોનું સિમકાર્ડ વાપરો છો, તો સૌથી પહેલા ફોનમાં MyJio એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: હવે એપ ઓપન કરવાની સાથે જ Health ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે અહીં તમને Heart Disease, Emotional Health, Diabetes અને PCODમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાની તક મળશે.
સ્ટેપ 4: બાદમાં જરૂરી ડિટેઈલ્સ ફિલ કરીને તમારી પ્રોફાઈલ સેટ અપ કરો.
સ્ટેપ 5: હવે કોઈ ખાસ બીમારી અંગે પૂછવામાં આવેલા તમામ સવાલના જવાબ આપો.
સ્ટેપ 6: એકવાર તમે બધી જ માહિતી ફીલ કરશો, એટલે છએલ્લે તમને જો કોઈ બીમારી છે, તો તેના વિશે અથવા તો તમારી હેલ્થના રિસ્ક અંગે માહિતી મળશે.
જિયોની આ એપમાં તમે હેલ્થ ચેકઅપ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સની હેલ્થનું ચેક અપ પણ સાવ ફ્રીમાં કરી શકો છો. આ ઉપરાંત એકવાર તમારી બીમારી અંગે હેલ્થ ચેકઅપ કરીને રિપોર્ટ મેળવી લો છો, તો તેના 6 મહિના પછી તમે ફરી પણ ચેકઅપ કરી શકો છો.
નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર મદદના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે. તમને થયેલી કોઈ પણ બીમારી અંગે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications