Just In
- 23 hrs ago
જીઓ ફાઈબર ના આ 14 બ્રોડબેન્ડ પ્લાન પર વધુ વેલિડિટી આપવા માં આવી રહી છે
- 2 days ago
30 એપ્રિલ સુધી દિલ્હી માં નાઈટ કર્ફ્યુ દિલ્હી સરકાર ની વેબસાઈટ પર થી ઈ પાસ કઈ રીતે મેળવવો
- 4 days ago
તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી તેના ડેટા ને ઈરેઝ કરવો
- 5 days ago
તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માટે આ બાબતો વિષે જાણો
Don't Miss
વનપ્લસ સ્માર્ટફોન રૂ. 2000 ના ડિસ્કાઉન્ટ પર ખરીદો
ચાઇનીઝ સ્માર્ટફોન કંપની oneplus દ્વારા પોતાના વર્ષ 2019 ના સાત અને oneplus 7 pro અને ટૂંક સમય પહેલાં જ ઇન્ડિયા ની અંદર લોંચ કરવામાં આવ્યા હતા. Oneplus 7 ની કિંમત રૂપિયા 32999 રાખવામાં આવી હતી અને oneplus 7 pro ની શરૂઆતની કિંમત રૂપિયા 48999 રાખવામાં આવી હતી.
અને જો તમે નવા oneplus 7 સીરીઝ સ્માર્ટફોનને ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમારા માટે અહીં એક સારા સમાચાર છે. આ બન્ને સ્માર્ટફોન એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર ડિસ્કાઉન્ટમાં મુકવામાં આવશે. જ્યારે ગ્રાહકોને oneplus 7 pro પર રૂપિયા 2000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ત્યારે તેઓ oneplus 7 પર રૂપિયા 1500 ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
અને આ ઓફર માત્ર એમ.આઇ ખરીદી પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે આઇસીઆઇસીઆઇ બેન્ક ના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અથવા સિટી બેન્કના ક્રેડિટ કાર્ડથી કરવામાં આવે. અને તે એક જુલાઈથી 14 જુલાઈ સુધી વેલિડ ગણવામાં આવશે. વન પ્લસ સ્માર્ટફોન્સ માત્ર એમેઝોન પર જ ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
Oneplus 7 pro સ્પેસિફિકેશન
Oneplus 7 pro ની અંદર 6.67 ઇંચની ક્વાડ એચડી plus ડિસ્પ્લે 1440×3120 પિક્સલ રિઝોલ્યુશન ની સાથે આવે છે. અને તે ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર પર ચાલે છે જેના પર એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 6gb 64gb અને 12gb ના પ્રેમના વિકલ્પ આપવામાં આવે છે જેની સાથે 128 જીબી અને 256 જીબી ના વિકલ્પ આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોનની પાછળની તરફ 48 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર 8 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર અને 16 મેગાપિક્સલનો વાઈડેન્ગલ સેન્સર આપવામાં આવે છે. અને સેલ્ફી માટે આ સ્માર્ટફોન ની અંદર 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4,000 એમએએચ ની બેટરી 30 volt ના ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવે છે.
Oneplus 7 સ્પેસિફિકેશન
Oneplus 7 ની અંદર 6.41 ઇંચની ડિસ્પ્લે 9.5:9 ના આ સ્પેક રેશિયો ની સાથે આપવામાં આવે છે. અને તેની અંદર પણ ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવે છે જેના પર એન્ડ્રોઇડ 9 pie ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવેલ છે. અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ડ્યુલ રિયર કેમેરા આપવામાં આવેલ છે જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા sony imx586 પ્રોસેસર સાથે અને 5 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવે છે. અને ગ્રાહકોને સેલ્ફી માટે આગળની તરફ 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે અને આ સ્માર્ટફોન ની અંદર ૩૭૦૦ એમએએચની બેટરી 30 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની સાથે આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190