એરટેલ લોંગ ટર્મ ડીટીએચ પ્લાન ની સાથે વધુ વેલીડીટી ઓફર કરી રહ્યું છે.

By Gizbot Bureau
|

ઇન્ડિયા ની અંદર ડી.ટી.એચ સેક્ટર અત્યારે એક રફ પેજ માંથી પસાર થઇ રહ્યું છે અને તેનું કારણ આર હાઈ એ દ્વારા કરવામાં આવેલ નવી વધુ princes વોરંટ ઇકોસિસ્ટમ છે અને આ નવી પદ્ધતિના કારણે stakeholders ને પણ ઘણો બધો ફાયદો થયો છે. અને બધા જ લોકોને ખબર છે કે રિલાયન્સ જિયો ટૂંક સમયની અંદર પોતાની ડીટીએચ સેવા લોન્ચ કરવા જઇ રહ્યું છે અને આ પરિસ્થિતિની અંદર છે અત્યારે માર્કેટના પ્લેસ છે તેઓ પોતાના સબસ્ક્રાઇબર્સને પોતાની પાસે રાખવા માટે ઘણી બધી કોશિશ કરી રહ્યા છે. અને તેની અંદર એરટેલનો પણ સમાવેશ થઈ જાય છે અને તેઓએ પોતાના પ્લાનની અંદર ફેરફાર પણ કર્યા છે.

એરટેલ લોંગ ટર્મ ડીટીએચ પ્લાન ની સાથે વધુ વેલીડીટી ઓફર કરી રહ્યું છે.

અને જે long term plan ની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે તેના કારણે યૂઝર્સ અને હવે તે બધા પ્લાન ની અંદર વેલિડિટી વધુ આપવામાં આવશે. આ બાબત વિશે સૌથી પહેલા ટેલિકોમ ટોક ની અંદર રિપોર્ટ કરવામાં આવ્યું હતું અને આ પ્લાન ની અંદર કિંમતમાં કોઈ ખાસ ફેરફાર જોવામાં આવ્યો નથી. અને આ પ્લાન ની અંદર તમારે દર મહિનાના બેઝિસ પર કિંમત ચૂકવવી પડશે. અને લોંગ ટર્મ પ્લાન મુખ્યત્વે બે ભાષાની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેની અંદર હિન્દી અને ગુજરાતી નો સમાવેશ થાય છે.

હિન્દી ભાષાની અંદર જે પી સ્પેક આપવામાં આવેલ છે તેનું નામ હિન્દી વેલ્યુ પેક રાખવામાં આવે છે અને તેની અંદર 195 દિવસ ની વેલિડીટી આપવામાં આવેલ છે અને તેની અંદર યુઝર શે રૂપિયા 280 દર મહિને ચૂકવવા પડશે. અને એક વર્ષની અંદર યુઝર્સે રૂ 1681 ભરવા પડશે. અને હિન્દી વેલ્યુ પેક ની અંદર એક વર્ષનું subscription પેક પણ આપવામાં આવે છે જેના માટે યુઝર્સે 3081 રૂપિયા ભરવા પડે છે અને દર મહિને રૂપિયા 280. એક વાતની નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ બન્ને પ્લાનની સ્ટાન્ડર્ડ ડેફીનેશન કનેક્શન પર જ આપવામાં આવે છે.

જે અલ્ટીમેટ ધમાકા પેક છે તે બે વેરિએન્ટની અંદર આવે છે. તેની અંદર છે.પ્રથમ છે તેમાં ૧૮૦ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા 799 છે. અને તેની મંથલી કિંમત રૂપિયા 200 છે. અને બીજા પ્લાન ની વેલીડિટી ૩૬૦ દિવસની આપવામાં આવેલ છે અને તેની અંદર મંથલી કિંમત રૂપિયા ૨૦૦ છે અને તેની મૂળ કિંમત રૂપિયા 1349 છે. અને આ બંને કનેક્શનને પણ માત્ર એસડી કનેક્શન પૂરતા રાખવામાં આવેલ છે.

અને આની સાથે સાથે ગુજરાતી ચેનલ પેક્ષ પણ આપવામાં આવે છે જેની અંદર અલગ અલગ વેલિડિટી અને કિંમતો છે.

અને લોકો આ પ્લાન બાજુ વધુ આકર્ષાય તેના માટે એરટેલ આ બધા પ્લાન પર વધુ એક્સ્ટ્રા વેલિડિટી ઓફર કરી રહી છે. છ મહિના ના પેટની ઉપર વધુ ૧૫ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે અને ૧૧ મહિનાના વેલીડીટી પ્લાન પર વધુ એક મહિનાની વેલીડીટી આપવામાં આવે છે. અને આ વેલિડિટી ને પહેલાથી જ પ્લાન ની અંદર જોડી ને આપવામાં આવે છે જેનો અર્થ એ થાય છે કે સબસ્ક્રાઇબર્સને વધારાની એક મહિનાની વેલીડીટી મળે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How to get long term DTH packs from Airtel: Here's all you need to know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X