Just In
Nokia આ સ્માર્ટફોન ની ખરીદી પર રૂપિયા 4000 નું ગિફ્ટ કાર્ડ આપી રહ્યું છે
શું તમે નવો નોકિયા નો સ્માર્ટફોન લેવા માટે વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. એચ.એમ.ટી ગ્લોબલ કે જે nokia સ્માર્ટફોન વહેંચે છે તેમની વેબસાઈટ પર એક સ્માર્ટફોન ચલાવી રહ્યા છે જેનું નામ nokia મોબાઈલ ફેસ્ટિવલ છે.આ 17મી જુલાઈના રોજ શરૂ થશે અને 25મી જુલાઇના રોજ પૂરો થશે અને આ તેલની અંદર ગ્રાહકોને નોકિયા ફોન પર ડિસ્કાઉન્ટ અને ઓફર આપવામાં આવશે જેની અંદર nokia 6.1 plus nokia 7.1 અને નોકિયા 8.1 નો સમાવેશ કરવામાં આવે છે.

અને ઉપર જણાવેલ સ્માર્ટફોન ની ખરીદી પર નોકિયા દ્વારા રૂપિયા 4000 નું ગિફ્ટ કાર્ડ પણ ફ્રીમાં આપવામાં આવે છે. આ ઓફરને ગ્રાહકો ફેસ્ટિવલ promocode સ્માર્ટફોન ખરીદી વખતે નાખી અને મેળવી શકે છે અને તેને તેઓ nokia ની વેબસાઈટ પર ત્યાર પછી ની ખરીદી ની અંદર વાપરી પણ શકે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ ગ્રાહકોને વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ ફ્રીમાં આપવામાં આવે છે અને જુનિયર nokia phones ના એક્સચેન્જ પર વધારાના 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Nokia 6.1 plus સ્પેસિફિકેશન
Nokia 6.1 plus સ્માર્ટ ફોનની અંદર 5.2 ઇંચની એચડી plus ડિસ્પ્લે 4gb રેમની સાથે આપવામાં આવે છે. આ ડિવાઇસ ની અંદર 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવે છે જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 400 gb સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 15999 રાખવામાં આવેલ છે જેની અંદર 3060 એમએએચ ની બેટરી આપવામાં આવે છે. અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેની અંદર 16 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ નો કેમેરા આપવામાં આવે છે.

Nokia 7.1 સ્પેસિફિકેશન
Nokia 7.1 ની કિંમત રૂપિયા 15999 રાખવામાં આવેલ છે આ સ્માર્ટફોન ની અંદર પાંચ પોઈન્ટ પચાસ ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે એન્ડ્રોઈડનો પાઈ ઓએસ આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને કેમેરાની વાત કરવામાં આવે તો પાછળની તરફ ડ્યુઅલ કેમેરા 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ ના આપવામાં આવે છે અને આગળની તરફ સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

Nokia 8.1 સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનની કિંમત રૂ 19999 રાખવામાં આવેલ છે જેની અંદર 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 6.18 ઇંચની સ્ક્રીન આપવામાં આવે છે કે જેની સાથે snapdragon 710 પ્રસરાવે છે. Nokia 8.1 android pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેની અંદર 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન ની અંદર 3500 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470