તમારા વોટ્સએપના અનુભવને આ એપ્સની મદદથી વધુ સારો બનાવો

By Gizbot Bureau
|

પરિવાર અને મિત્રો સાથે ટચમાં રહેવાનું વોટ્સએપે ખૂબ જ અગત્યનો પ્લેટફોર્મ બની ગયું છે. આજના સમયની અંદર વોટ્સએપમાં આખા વિશ્વમાં એક બિલિયન કરતાં પણ વધુ યુઝર્સે લખ્યુ છે અને તેટલા માટે જ આજે અમે તમારા માટે એક એવી સૂચી સાથે આવ્યા છીએ જે તમારા વોટ્સએપના અનુભવને વધુ સારો બનાવશે. તો આ એપ્લિકેશન કઈ કઈ છે તેના વિશે આગળ જાણો.

સ્ક્વેર પીક

સ્ક્વેર પીક

તમે એ વાતથી જરુર જાણકાર હશો કે whatsapp ની અંદર પ્રોફાઇલ ફોટો સેટ કરવા માટે તે ફોટો સ્ક્વેર ફોર્મેટ ની અંદર હોવો જરૂરી છે. અને મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે જ્યારે કોઈ પણ પોતાને પ્રોફાઇલ ફોટાની અંદર સેટ કરતા હોઈએ છીએ ત્યારે તે ખૂબ જ ખરાબ રીતે ગ્રુપ કરી અને તેની અંદર રહે છે કે જે ખૂબ જ ખરાબ લાગતું હોય છે. તો તમને આ બાબતમાં થી મદદ કરવા માટે એક એપ્લિકેશન છે જેનું નામ સ્ક્વેર પીક છે કે જે તમારા ફોટોઝને સ્ક્વેરફુટ ની અંદર બદલી શકે છે.

અને આ એક ની અંદર બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવામાં આવે છે જેવા કે તમે ગ્રાઉન્ડની અંદર અલગ અલગ કલર રાખી શકો છો ઇન્ટેન્સિટી ને કન્ટ્રોલ કરી શકો છો અને જેટ ની સ્ટાઈલમાં ઉમેરી શકો છો અને ફોલ્ડર્સ પણ ઉમેરી શકો છો અને માત્ર એટલું જ નહીં પરંતુ અલગ અલગ પણ આપવામાં આવે છે.

સ્ટેટસ સેવર

સ્ટેટસ સેવર

આપણા બધા પાસે એક એવો મિત્ર તો હોય જ છે કે છે તેમના whatsapp status ની અંદર શોપ કરતો હોય છે અને ઘણા બધા કુલ વિડીયોઝ મૂકતા હોય છે. અને જ્યારે આપણે તેમની પાસેથી વીડીયો માંગીએ છીએ ત્યારે તે તે પોતે ક્લિક કરેલો હોય તે રીતે ના પાડી દેતા હોય છે. અને આપણે બધા જ આ પરિસ્થિતિની અંદર રહી ચૂક્યા છીએ અને એક સામાન્ય વિડીયો માટે કોઈ બીજા વ્યક્તિ પર આધાર રાખવો ખૂબ જ કંટાળાજનક કામ છે પરંતુ હવે તમે તેમને પૂજ્ય વિના તે સ્ટેશને લઇ શકો છો અને તમારે તેમની પાસે જવાની જરૂર પડતી નથી. સ્ટેટસ સેવર એપની મદદથી તમે કોઈપણ વિડીયો અથવા ફોટાને ડાઉનલોડ કરી શકો છો કે જેને whatsapp status ની અંદર અપલોડ.

હા એફ ની અંદર એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય છે જેને એક વખત in app purchases માં રૂપિયા ભરવાથી કાઢી શકાય છે.

સ્ટીકર મેકર

સ્ટીકર મેકર

આજના સમયની અંદર આ પ્રકારની મેસેજિંગ પ્લેટફોર્મ સ્ટીકર એક ખૂબ જ અગત્યનો ભાગ બની ગયું છે અને તેને કારણે જ આ સૂચી ની અંદર સ્ટીકર મેકર એપ ને આપવામાં આવી છે કેમકે તમે તમારી રીતે સ્ટીકર બનાવી અને મોકલી શકો છો.

આ એપની મદદથી તમે તમારા સ્ટીકર્સ ને ફોટોસ માંથી જાતે બનાવી શકો છો.

એસ કે ઇ ડી ઈટ

એસ કે ઇ ડી ઈટ

કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિને તેમના 12 વાગ્યાના બર્થ ડે વિશેષ મિસ કરવા નથી માગતો. પરંતુ જો તમને પણ સવારે વહેલા ઉઠવું ગમતું હોય તો તમારા માટે 12 વાગ્યા સુધી જાગુ ને ખુબ ઘણી વખત અઘરું બની જતું હોય છે અને એવા પણ ઘણા બધા કિસ્સાઓ થઈ શકે છે કે જેની અંદર તમે ત્યારે સૂઈ ગયા હો. પરંતુ હવે તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કેમકે આ એપ્લીકેશનની મદદથી તમે તમારા મેસેજને તમે નક્કી કરેલા સમય પર મોકલી શકો છો. આ એપ તમે તમારા નક્કી કરેલા મેસેજ અને તે જ સમયે મોકલે છે અને તે ખૂબ જ સારી રીતે કામ પણ કરે છે.

છોકરી તમે વ્યક્તિને એવો મેસેજ મોકલવા માંગો છો કે હવે હું તો મને ખૂબ જ નીંદર આવી રહી છે અને હું હવે આગળ વાત નહીં કરી શકું આપણે કાલે મળીએ તો તમે તેને સુઈ ગયા ના પાંચ મિનિટ પછી અથવા મોકલ્યા ને પાંચ મિનિટ પછી પણ નક્કી કરી અને તેની મેળે મોકલી શકો છો. પરંતુ આ ફીચરનો ઉપયોગ કરતી વખતે તમારે એ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે વ્યક્તિને મેસેજ મોકલી રહ્યા છો તે સમયે જાગતું હોય કેમ કે બાકી તે બેક ફાયર કરી શકે છે.

એપ્લિકેશનમાં કોઈને મેડ્સ લેવાની યાદ અપાવવી, સમયાંતરે મિત્રો અને કુટુંબીઓની તપાસ કરવી અને વધુ જેવા કિસ્સાઓ છે. તકો અનંત છે અને અમે તમને એપ્લિકેશન તપાસવાની ભલામણ કરીએ છીએ. જો કે, ત્યાં એક કેચ છે. જ્યારે સ્ક્રીન બંધ હોય ત્યારે એપ્લિકેશનને કાર્ય કરવા માટે તમારે તમારા સ્ક્રીન લ lockકને અક્ષમ કરવાની જરૂર છે. જો તમે તે સોલ્યુશનથી ઠીક છો, તો આ એપ્લિકેશન હોવી આવશ્યક છે.

Transcribe

Transcribe

Earphones અથવા હેડફોન વગર ઓડિયો મેસેજીસ ને વાંચવા એ આજના સમયની અંદર અશક્ય છે. કેમ કે આપણને ક્યારેય પણ ખબર નથી હોતી કે તે ઓડિયો મેસેજ ની અંદર શું જણાવવામાં આવ્યું છે transcribe એપ એ તમારા ઓડિયો મેસેજીસ ટેક્સ્ટ ફોરમેટ ની અંદર બદલે છે જેની કારણે તમે સિચ્યુએશન ની અંદર તમારે ઓડિયો મેસેજ કરવાની જરૂર રહેતી નથી.

તમારે માત્ર એટલું કરવાનું રહેશે કે તમારે આવેલા ઓડિયો મેસેજ પર ટેપ કરી અને હોલ્ડ કરી રાખવાનું રહેશે અને ત્યારબાદ તેને transcribe સાથે શેર કરવાનું રહેશે. અને આ એપ ફોરવર્ડ ઓડિયો ફાઇલ સાથે પણ ખૂબ જ સારી રીતે કામ કરે છે. અને આ એપ ઘણી બધી ભાષાઓ સાથે ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે. આ એપ ની અંદર પણ જાહેરાતો આપવામાં આવે છે પરંતુ એને parichay રૂપિયા 65 આપી અને તમે તે જાહેરાતોને કાઢી શકો છો.

મેસેજ પોર્ટલ

મેસેજ પોર્ટલ

શું તમને ક્યારેય પણ ડીલીટ કરેલા મેસેજ ને વાંચવાનું મન થયું છે. મેસેજ પટેલ એપની મદદથી તમે બધા જ નોટિફિકેશન ને એક જ જગ્યા પર વાંચી શકો છો કેમકે ડીલીટ કરેલા મેસેજ પણ એક સમયે નોટિફિકેશન રહી ચૂક્યા હોય છે અને ત્યારબાદ તે મેસેજને એપ ની અંદર રાખી લેવામાં આવે છે અને આ એપને તમે તમારા બધા જ નોટિફિકેશન ના કંટ્રોલ સેન્ટર તરીકે પણ વાપરી શકો છો.

તો હું તમારા વોટ્સએપના અનુભવને આ ટોપની 6 એપ્લિકેશન દ્વારા તમે તમારા વોટ્સએપ અનુભવ વધુ સારો બનાવી શકો છો પરંતુ જો કોઈ એપ્લિકેશન એવી હોય કે જેનો તમે ઉપયોગ કરતા હો અને તેનો આ સૂચી ની અંદર સમાવેશ કરવામાં ન આવ્યો હોય તો તેના વિશે અમને જરૂર થી નીચે કમેન્ટ ની અંદર જણાવશો.

Best Mobiles in India

English summary
How To Enhance WhatsApp Experience Using Third Party Apps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X