કોન્ટેક્ટ ને સેવ કર્યા વિના whatsapp ગ્રુપ ની અંદર તેમને કઈ રીતે એડ કરવા

By Gizbot Bureau
|

આખા વિશ્વની અંદર whatsapp એ સૌથી વધુ પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને સૌથી વધુ લોકો આ એપનો ઉપયોગ કરતા હોય છે. અને આ એપ નિંદ્રા અલગ-અલગ પીચર સેવા કે વોઇસ કોલ વિડીયો કોલ ગ્રુપ ચેટ વગેરે જેવા ફીચર્સ આપવામાં આવે છે. અને ગ્રુપ ચેકનું ફીચર ત્યારે ખૂબ જ વધુ કામમાં આવે છે જ્યારે કોઈ લોકોને કોઈ બાબત પર ચર્ચા કરવી હોય પોતા જેમ કે પોતાના પરિવાર સાથે મિત્રો સાથે પાર્ટનર વગેરે સાથે ચર્ચા કરવા માટે ગ્રુપ ચેકનું ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કોન્ટેક્ટ ને સેવ કર્યા વિના whatsapp ગ્રુપ ની અંદર તેમને કઈ રીતે એડ કર

આપણામાંના મોટાભાગના લોકોને ખબર છે કે whatsapp નંબર ગ્રુપ કઈ રીતે બનાવી શકાય છે. અને એક વખત ગ્રુપ બની જાય ત્યારબાદ જે એડમીન હોય છે તેમને પોતાના ફોનના કોન્ટેક માંથી મેમ્બર્સને એડ કરવાના હોય છે તેનો અર્થ એવો થાય છે કે ગ્રુપની અંદર મેમ્બર્સને એડ કરવા માટે એડમીન એ સૌથી પહેલા પોતાના ફોનની અંદર કોન્ટેક્ટ ને સેવ કરવા પડે છે અને આ કામમાં ત્યારે ખૂબ જ કંટાળો આવે છે.

જ્યારે તમારે કોઈ ગ્રુપ ની અંદર ઘણા બધા વધુ મેમ્બર્સને એડ કરવાના હોય. પરંતુ શું તમને ખબર છે કે એવો પણ એક રસ્તો છે કે તેના કારણે તમે તમારા ફોનની અંદર કોન્ટેક્ટ ને સેવ કર્યા વિના whatsapp ની અંદર ગ્રુપમાં મેમ્બર ને એડ કરી શકો છો. અને તેના માટે વોટ્સએપ ની અંદર જ એક રસ્તો આપવામાં આવેલ છે. તાજેતરના અપડેટ ની અંદર વોટ્સએપ દ્વારા એક નવા ફીચરને જોડવામાં આવેલ છે જેના દ્વારા whatsapp ગ્રુપની લીંક બનાવી અને એડમીન મેમ્બર્સને તેમના ફોનની અંદર કોન્ટેક્ટ સેવ કર્યા વિના એડ કરી શકે છે.

હા ફીચરનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે જાણવા માટે નીચે મારી સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ વાંચો.

પૂર્વ જરૂરિયાત:

તમારા સ્માર્ટફોનની અંદર whatsapp નું લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ થયેલું હોવું જોઈએ.

અને ગ્રુપની લીંક ને શેર કરવા માટે જે તે વ્યક્તિ પાસે ગ્રુપના એડમીન ના રાઇટ હોવા જોઈએ.

નીચે આપવામાં આવેલ સ્ટેપ્સને અનુસરો.

Whatsapp એપને ચાલુ કરો.

ગ્રુપ કન્વર્સેશન ની અંદર જાવ.

સ્ક્રીન ની ટોચ પર જમણી તરફ આપવામાં આવેલ ત્રણ બટન પર ક્લિક કરો.

ત્યારબાદ ગ્રુપ ઇન્ફો ઓપ્શન પર ક્લિક કરો.

તેની અંદર સ્ક્રોલ ડાઉન કરી અને ઇન્વાઇટ વાયા લિંક ઓપ્શન પર ક્લિક કરો.

ત્યાર બાદ તમને એક મેસેજ બતાવવામાં આવશે જેની અંદર જણાવાયું હશે કે ઇન્વાઇટ લિંકને બનાવવામાં આવેલ છે. અને તેની નીચે ચાર ઓપ્શન આપવામાં આવેલ હશે. જેમાં લિંકને વોટ્સએપ પર શેર કરવી કોપી કરવી અને લીંક ને શેર અને vivo કરવી જેવા ઓપ્શન આપવામાં આવેલ હશે.

અને તમે જે વ્યક્તિને ગ્રુપની અંદર એડ કરવા માંગો છો તેમની સાથે આ લીંક ને શેર કરો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
How to add people in WhatsApp group without saving the number in your contact

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X