Just In
Don't Miss
વોટ્સએપ પર દિવાળી સ્ટીકર્સ કઈ રીતે મોકલવા
લોક પ્રખ્યાત મેસેજિંગ એપ વોટ્સએપે થોડા સમય પહેલા જ પોતાની એપ પર સ્ટીકર્સ ને લોન્ચ કર્યા હતા. આ ફીચર વોટ્સએપ એન્ડ્રોઇડ, આઇઓએસ, અને વેબ બધી જ જગ્યા પર ઉપલબ્ધ છે. અને તેમાં યુઝર્સ અલગ અલગ સ્ટીકર્સ મોકલી શકે તેના માટે એક સ્ટીકર્સ નો સોતર પણ આપવા માં આવેલ છે. અને આ દિવાળી ના અવસર પર યુઝર્સ પોતાના પરિવાર અને મિત્રો ને દિવાળી ની શુભેછાઓ વોટ્સએપ સ્ટીકર્સ દ્વારા પણ મોકલસી શકે છે. તો જો તમે પણ તે જ વિચારી રહ્યા હોવ કે દિવાળી પર વોટ્સએપ માં સ્ટીકર્સ કઈ રીતે મોકલવા તો તે જાણવા માટે નીચે ના સ્ટેપ્સ વાંચો.
એક વાત નું ખાસ ધ્યાન રાખો કે તમે વોટ્સએપ નું 2.18 અથવા તેના થી ઉપર નું વરઝ્ન વાપરી રહ્યા છો.
એન્ડ્રોઇડ યુઝર્સે સ્ટીકર્સ ના એક્સેસ માટે ચેટ ને ઓપન કરી અને સ્માઈલી ના બટન પર ક્લિક કરવા નું રહેશે,
ત્યાં તમને gif ના આઇકોન ની બાજુ માં સ્ટીકર્સ નું આઇકોન જોવા મળશે.
તે સ્ટીકર્સ ના આઇકોન પર ક્લિક કરો અને સ્ટીકર્સ સ્ટોર પર જાવ જેથી તમે સ્ટીકર્સ ને પસન્દ કરી શકો
ત્યાર બાદ પેજ ની નીચે જાવ અને 'ગેટ મોર સ્ટીકર્સ' પર ક્લિક કરો
હવે તમને ગુગલ પ્લે સ્ટોર પર લઇ જવા માં આવશે.
અને અહીં થી તમે તમારી પસન્દગી અનુસાર દિવાળી સ્ટીકર્સ ને પસન્દ કરી અને ડાઉનલોડ કરી શકો છો.
એક વખત જયારે સ્ટીકર્સ ડાઉનલોડ થઇ જાય ત્યાર બાદ તમારે તેને ઓપન કરી અને એડ ટુ વોટ્સએપ ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
ત્યાર બાદ તમને તમારા વોટ્સએપ પર તે સ્ટીકર્સ જોવા મળશે અને તમે તેને કોઈ પણ વ્યક્તિ ને મોકલી શકો છો.
આઇફોન યુઝર્સ દિવાળી માટે ના સ્ટીકર્સ ને અલગ થી ડાઉનલોડ નથી કરી શકતા પણ તેમ છત્તા તેઓ દિવાળી ના સ્ટીકર્સ મોકલી શકે છે, તેના માટે તેઓ એ આ સ્ટીએક્સ ને ફેવરિટ માં રાખવા પડશે.
સ્ટીકર્સ ને ફેવરિટ માં રાખવા માટે યુઝર્સે સ્ટીકર પર લોન્ગ પ્રેસ કરી રાખવું પડશે અને ત્યાર બાદ સ્ટાર પર ક્લિક કરવું પડશે.
તે થઇ જાય બાદ તમારે સ્ટીકર્સ ના ઓપ્શન પર ક્લિક કરવા નું રહેશે
અને તેવું થઇ ગયા બાદ તમને સ્ટીકર્સ ના ઓપ્શન માં સ્ટાર ની અંદર તમારા ફેવરિટ કરેલા દિવાળી સ્ટીકર્સ જોવા મળશે જેને તમે કોઈ પણ વ્યક્તિ ને મોકલી શકો છો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190