કઈ રીતે હજુ લખો લોકો ટિક્ટોક નો ઉપીયોગ કરી રહ્યા છે

By Gizbot Bureau
|

ટિક્ટોક એક લીગલ ઝગડા ની અંદર ફસાઈ ગયું છે અને મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા આ એપ પર બેન લગાવવા માં આવેલ છે અને આ બેન ને ત્યાર બાદ આખા દેશ ની અંદર લાગુ કરવા માં આવ્યો હતો. અને તેમ છત્તા આ એપ ની અંદર લખો એક્ટિવ યુઝર્સ છે અને તેના વિષે લોકો પણ જાણે છે.

કઈ રીતે હજુ લખો લોકો ટિક્ટોક નો ઉપીયોગ કરી રહ્યા છે

અને આ બાબત વિષે ઓફિશિયલ્સ ને પણ ખબર છે અને કંપની ની અંદર હજુ સુધી 120 મિલિયન એક્ટિવ યુઝર્સ આ દેશ ની અંદર છે. અને આ એપ અત્યારે બંને એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (મીટાઇ) દ્વારા એપલ અને ગુગલ ને અરજી કરવા માં આવી હતી કે આ એપ ના ડાઉનલોડ ને રોકવા માં આવે તેથી આ એપ ને નવી ડાઉનલોડ એપલ ના એપ સ્ટોર અને ગુગલ ના પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ માટે હટાવી લેવા માં આવી હતી.

અને આ એપ ની લોકપ્રિયતા ને ધ્યાન માં રાખી અને કંપની ના ઓફિશિયલ્સ એ જણાવ્યું હતું કે આ કેસ હવે એપેક્સ કોર્ટ ની અંદર પહોંચી ગયો છે અને તેની અંદર થી કોઈ સારું પરિણામ જ આભાર આવશે તેવું જણાવવા માં આવ્યું હતું.

"ટિક ટોક લોકોની સાંસ્કૃતિક ચેતનાને ફક્ત સ્તર 1 માં નહીં, પરંતુ બીજા સ્તરના સ્તર 3 શહેરોમાં પ્રવેશી છે. તે દરેક વ્યક્તિ માટે એક એપ્લિકેશન બની ગઈ છે અને અમે એક વર્ષથી ઓછા સમયમાં તે કરી શકીએ છીએ. દિલ્હીના કોનોટ પ્લેસની શેરીઓમાંથી સુરત જેવા સ્થળે અડધા મિલિયન અનુયાયીઓ સાથે સર્જક છે, એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

અને તેની અંદર ઓફિશિયલ્સ દ્વારા ઉમેરવા માં આવ્યું હતું કે, "અમે લોકલ લો અને નિયમો ની કદર કરીયે છીએ પરંતુ આ પગલાં ને કારણે અત્યંયરે ઘણા બધા લોકો ના દરરોજ ના જીવન ની અંદર અસર થઇ છે કેમ કે અમારા પ્લેટફોર્મ પર 120 મિલિયન કરતા પણ વધુ એક્ટિવ યુઝર્સ છે અને અમારું પ્લેટફોર્મ તે લોકો ને પોતાની ક્રિએટિવિટી ના ઈમેજીનેશન ને દર્શાવવા માટે એક પેલ્ટફોર્મ આપે છે."

સુપ્રિમ કોર્ટે સુપ્રિમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા અગાઉના આદેશને નકારી કાઢ્યા પછી મીટાઇ દ્વારા પ્રતિબંધ મુકાયો હતો, જેણે ભારતીય સરકારને અનુચિત સામગ્રી ફેલાવવા માટે ટીકટોક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. મદ્રાસ હાઈ કોર્ટે મંગળવારે આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો અને કેસમાં સ્વતંત્ર સલાહકાર નિમણૂંક કરી હતી.

અને ઈટી સાથે એક એનાલિટિકલ ફર્મ દ્વારા એક રિપોર્ટ ને શેર કરવા માં આવ્યો હતો જેની અંદર જણાવ્યું હતું કે, એપ્રિલ 1 થી 18 ની વચ્ચે ઇન્ડિયા ની અંદર ગુગલ પ્લે સ્ટોર પર સોશિયલ વિભાગ ની અંદર ટીકટોક પ્રથમ સ્થાન પર રહ્યું હતું અને એપલ ના એપ સ્ટોર પર પણ આ એપ ફોટોઝ અને વિડિઓઝ ની કેટેગરી ની અંદર પ્રથમ સ્થાન પર રહી હતી.

3 એપ્રિલના રોજ મદ્રાસ હાઈકોર્ટના મદુરાઈ બેંચના ન્યાયમૂર્તિ એન. કિરુબુકરન અને એસ એસ સુંદરરે પણ ટિક ટોક દ્વારા બનાવેલી વીડિયોના પ્રસારિત કરવાના મીડિયાને પ્રતિબંધિત કર્યા અને પૂછ્યું કે સરકાર ચિલ્ડ્રન્સ ઑફ પ્રાઇવેસી પ્રાયવેસી પ્રોટેક્શન એક્ટ જેવી કાયદો ઘડશે કે કેમ તે પૂછવામાં આવ્યું હતું. , બાળકોને સાયબર / ઑનલાઇન પીડિતો બનવા રોકવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા અમલમાં મૂકાયો.

સાયબર સિક્યુરિટી ના નિષ્ણાંત દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ કોર્ટ ના ઓર્ડર ને અનુસરવા માં તો આવ્યો હતો પરંતુ સરખી રીતે નહીં કેમ કે આજે પણ ઘણા બધા બાળકો આ એપ નો ઉપીયોગ કરી જ શેક છે. અને તેની અંદર તેમણે વધુ માં જણાવ્યું હતું કે આ એક સંપૂર્ણ બેન નથી કેમ કે આજે પણ ઘણા બધા યુઝર્સ આ એપ નો ઉપીયોગ કરી જ શકે છે.

થોડા સમય પેહલા એક એપ્લિકેશન ઇન્ટેલિજન્સ કંપની સેન્સર ટાવર દ્વારા એક રિપોર્ટ બહાર પાડવા માં આવ્યો હતો જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે ટિક્ટોક ની અંદર આ વર્ષ ના પ્રથમ ક્વાર્ટર ની અંદર લગભગ 188મિલિયન નવા યુઝર્સ જોડાયા છે.

Best Mobiles in India

Read more about:
English summary
How millions still continue to use TikTok

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X