Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એક જ વોઇસ કમાન્ડ ની સાથે ગુગલ આસિસ્ટન્ટ પાસે ઘણા બધા કામ કઈ રીતે કરાવવા
ગૂગલે આ વર્ષે ગુગલ રૂટિનસ ની જાહેરાત કરી હતી. જેના દ્વારા ગુગલ આસિસ્ટન્ટ એક પછી એક ઘણા બધા કામો કરી શકે છે અને તેના માટે યુઝર્સે માત્ર તેને એક જ વખત વોઇસ કમાન્ડ આપવા ની જરૂર પડતી હોઈ છે. અને આ ફીચર ને ઇન્ડિયા માં ક્લોક ની એપ માંથી એલાર્મ સેટ કરતી વખતે ઘણી અઢી વખત જોવા માં આવી શકે છે. આના કારણે દરેક કામ અલગ અલગ કરવા ની તમારી મેહનત જ નથી બચતી પરંતુ ઘણા બધા ટાસ્ક ને એક સાથે ગુગલ દ્વારા કરવા થી સમય નો પણ ઘણી બચત થઇ શકે છે. તો ગુગલ રૂટિન નો તમે કઈ રીતે ઉપીયોગ કરી શકો છો તેના વિષે જાણવા માટે નીચે જણાવેલ સ્ટેપ ને અનુસરો.

ગુગલ રૂટિન ને તમે ક્લોક એપ ની અંદર થી કઈ રીતે વાપરી શકો છો, તેના વિષે જાણો.
સ્ટેપ-1
એલાર્મ સેટ કરતી વખતે 'ગુગલ આસિસ્ટન્ટ રૂટિન' પર ટેપ કરો. અને તેના પર ટેપ કર્યા બાદ તે એક પેજ પર લઇ જશે કે જે એલાર્મ બંધ કર્યા બાદ ગુગલ આસીટન્ટ કરશે.
સ્ટેપ-2
અને ત્યાર બાદ તમે કોઈ પણ પ્રકાર ના ટાસ્ક ને ગુગલ ને કરવા માટે કહી શકો છો જેમ કે, આજ નું વેધર શું છે, આજ નો મારો રૂટ શું છે, આજ ના કેલેન્ડર ની અંદર શું છે, આજ ના મારા રિમાઇન્ડર શું છે અને ફોન ને સાઇલેન્ટ માંથી બહાર કાઢવો, વગેરે જેવા કામો માટે તમે તેને કહી શકો છો.
સ્ટેપ-3
અને એક વખત જયારે ક્યાં ટાસ્ક કરાવવા છે તે નક્કી થઇ જાય ત્યાર બાદ તમે તેના કર્મ ને બદલી શકો છો.
સ્ટેપ-4
અને ત્યાર બાદ તમે 'એન્ડ ધેન પ્લે' ના ઓપ્શન માંથી કોઈ પણ વસ્તુ જેવી કે સમાચાર, પોડકાસ્ટ, ઓડીઓબુક વગેરે જેવી વસ્તુ ને સાંભળવા માટે પસન્દ કરી શકો છો.
સ્ટેપ-5
અને તમે કઈ જગ્યા પર થી સમાચાર ને સાંભળવા માંગો છો, તે પણ ગુગલ આસિસ્ટન્ટ ને જણાવી શકો છો, અને તેવી જ રીતે તમે પોડકાસ્ટ માટે પણ પસન્દ કરી શકો છો.
સ્ટેપ-6
એક વખત આ બધી જ વસ્તુ થઇ જાય ત્યાર બાદ ટોચ પર જમણી બાજુ પર આવેલ ટીક માર્ક પર ક્લિક કરો. તમને એક સંકેત મળશે કે સહાયક તમને લૉક સ્ક્રીનથી માહિતી આપશે. મંજૂર કરવા માટે 'પરવાનગી' પર ટૅપ કરો.
સ્ટેપ-7
બસ આ જ. તમે ફક્ત એલાર્મ હેઠળ રંગીન 'Google સહાયક રૂટિન' આયકન જોશો. તેને દૂર કરવા માટે, 'ઓછા' ચિહ્ન પર ટેપ કરો.
હવે 'ક્લોક' એપ્લિકેશનમાં ગૂગલ રુટાઇન્સ ભારતમાં દેખાવાનું શરૂ કરી દીધું છે, અમે આશા રાખીએ છીએ કે તે અન્ય સેવાઓમાં પણ એકદમ એકીકરણ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
