Iphone ની કિંમત રૂપિયા 12000 વધી શકે છે

By Gizbot Bureau
|

યુએસ અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોર ને કારણે ઘણી બધી વસ્તુઓની કિંમતમાં વધારો થઈ શકે છે જેની અંદર રમકડા કપડા ઇલેક્ટ્રોનિક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અને એવી વસ્તુનો કિંમતમાં વધારો થઈ શકે છે કે જે ચાઇના થી યુએસ પહોંચાડવામાં આવે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ ના એડમિનિસ્ટ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એવી વસ્તુઓની કિંમત અથવા ટેરિફમાં વધારો થઇ શકે છે કે જેને ચાઈનાથી ઇમ્પોર્ટ કરવામાં આવી રહી છે.

Iphone ની કિંમત રૂપિયા 12000 વધી શકે છે

અને આ બાબત પર એચએસબીસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓને લાગી રહ્યું છે કે જો આ નવા ટેરિફ ને લાગુ કરવામાં આવશે તો જે આઇફોનને ચાઇના થી યુએસની અંદર એરપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેની કિંમતમાં પણ વધારો કરવામાં આવી શકે છે. અને આ પરિસ્થિતિની અંદર એપલ પાસે બે રસ્તા છે કાં તો તેઓ આપ કિંમતની અંદર જે વધારો થાય છે તેને સીધો ગ્રાહકો ઉપર ટોપી મારે અથવા તે નુકસાન પોતે ખાય અને 2020 ની અંદર પોતાના પ્રોફિટ ની અંદર ઘટાડો કરે.

થ સ્ટ્રીટના એક રિપોર્ટ અનુસાર આઇ ફોનની અંદર 160 ડોલર અથવા રૂપિયા ૧૨ હજારનો વધારો કરવામાં આવી શકે છે. અને જો યુએસની અંદર iphone ની કિંમતમાં વધારો કરવામાં આવશે તો તેના કારણે જે લેટેસ્ટ આઈફોન છે તેની કિંમતમાં ઇન્ડિયા ની અંદર પણ વધારો કરવામાં આવી શકે છે.

તે રિપોર્ટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે "એપલ પાસે ચાઇના થી યુએસ ની અંદર છે એક્સપોર્ટ કરવામાં આવે છે તેની અંદર ખૂબ જ સારું એક્સપોઝર પણ છે, અને ચાઈના ની અંદર પણ તેમના ઘણા બધા કન્ઝ્યુમર ડિવાઇસીસ પણ છે."

અને ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા હુવેઈ ને ટ્રેડ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું હતું. અને આ પગલાને કારણે કંપની દ્વારા હવે અમેરિકાની અંદર બિઝનેસ કરવો ખુબ જ અઘરું થઈ ગયું છે. અને આ બેન ને કારણે google દ્વારા પણ હુઈ સાથે પોતાના બિઝનેસ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અને આ પગલાને કારણે હુવેઈ સ્માર્ટફોન ની અંદર બધા જ ગૂગલ અપડેટ્સને બંધ થઈ જશે એની અંદર ગૂગલના ઓપરેટિંગ સિસ્ટમ અને ગૂગલ એપ્સ ની અપડેટ નો પણ સમાવેશ કરવામાં આવે છે.

હુવેઈ ને યુએસ ની અંદર બેન થવાને કારણે તે એપલ માટે એક સારા સમાચાર સાબિત થઈ શકે છે પરંતુ હકીકતમાં વાસ્તવિકતા જુદી છે. આ બેન ને કારણે હુઇ ફોન્સને યુએસ અને યુરોપના અમુક ભાગોની અંદર વહેંચવા માટે ખૂબ જ તકલીફ થશે અને જ્યારે સામે બીજી તરફ એક પલ પોતાના સ્માર્ટફોનને ચાઇનામાં પણ નહીં વહેંચી શકે કે જે તેનું ખૂબ જ મોટું માર્કેટ છે. અને ચાઇનાના મીટરના વર્ઝન vebio પર અમુક એન્ટી એપલ અને એન્ટી યુએસના મેસેજ પણ જોવામાં આવ્યા હતા.

Best Mobiles in India

Read more about:
English summary
How iPhone prices may go up by Rs 12,000

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X