Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓનર વ્યુ 20, ઓનર 8એક્સ, ઓનર પ્લે અને બીજા ઓનર સ્માર્ટફોન પર એમેઝોન પર ડિસ્કાઉન્ટ
આજે એમેઝોન પર ફેબ ફોન ફેસ્ટ ચાલુ થઇ ગયો છે, અને આ સેલ ચાર દિવસ ચાલશે અને તેની અંદર ઓનર ના ઓનર 8એક્સ, ઓનર 8સી, ઓનર પ્લે અને ઓનર 7સી જેવા અને કંપની ના લેટેસ્ટ ફ્લેગશિપ ઓનર વ્યુ 20 પર ઘણું બધી ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે. અને આ ઓફર ની અંદર આઈસીઆઈસીઆઈ ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ઇએમઆઇ ખરીદી પર વધારા ના 5 % નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. ક્યાં સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવ્યું છે તેના વિષે નીચે જણાવવા માં આવેલ છે.

ઓનર વ્યુ 20: રૂ.37,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.
ચાલુ વેચાણમાં, ઓનર વ્યૂ 20 ખરીદદારોને મફત ઓનર એક્સસ્પોર્ટ ઇયરફોન મળશે. તેને રૂ. 37,999 ની કિંમત ટેગ પર રૂ. 5000 અને 6 જીબી અને 8 જીબી રેમ માટે રૂ. 45,999 પર ખરીદી શકાય છે. ઑફર્સમાં નવ-મહિનાનો ખર્ચ વિનાનો ઇએમઆઇ વિકલ્પ અને 4,000 રૂપિયાના ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.
ઓનર 8એક્સ: રૂ. 13,999 પર ઉપલબ્ધ
ઓનર 8એક્સ બે રેમ વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે 4જીબી રેમ ને 6જીબી રેમ અને સાથે 64જીબી નો ઇન્ટરનલ સ્ટોરેજ આપવા માં આવે છે. અને બન્ને વેરિયન્ટ પર રૂ. 400 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવેલ છે.
ઓનર 8સી: રૂ. 9999 પર ઉપલબ્ધ
વેચાણ દરમિયાન, ઓનર 8 સી રૂ. 9, 999 ની ડિસ્કાઉન્ટ કિંમત પર ખરીદી શકાય છે. તે 12,999 રૂપિયાના મૂળ ભાવે રૂ. 3,000 ની ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે.
ઓનર પ્લે: રૂ. 14,999 ની કિંમત પર ઉપલબ્ધ
ઓનર પ્લે ની અંદર પણ બે રેમ વેરિયન્ટ આપવા માં આવે છે અને તેની કિંમત રૂ. 14,999 અને રૂ. 16,999 રાખવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન યુઝર્સ ને રૂ. 7000 નું ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ ઇએમઆઇ જેવા લાભો આપવા માં આવશે.
ઓનર 7સી: રૂ. 7999 પર ઉપલબ્ધ
ઓનર 7સી ની અંદર 3જીબી અને 4જીબી રેમ ના વેરિયન્ટ આપવા માં આવે છે અને સાથે સાથે તેની અંદર 32જીબી અને 64જીબી ના સ્ટોરેજ પણ આપવા માં આવે છે. અને બંને ની કિંમત અત્યારે રૂ. 7999 અને 8999 રાખવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications