Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓનર ગાલા ફેસ્ટિવલ ઓનર 8એક્સ, ઓનર પ્લે, ઓનર વ્યુ 20 પર રૂ. 8000 સુધી નું ડિસ્કાઉન્ટ
આજે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ઓનર ગાલા ફેસ્ટિવલ ને શરૂ કરવા માં આવ્યો છે, અને આ સેલ ઓનર ની 5મી વર્ષગાંઠ ને ઉજવવા માટે શરૂ કરવા માં આવેલ છે. આ સેલ 5 દિવસ ચાલશે અને તેની અંદર ગ્રાહકો ને ઓનર ના સ્માર્ટફોન, સ્માર્ટ બેન્ડ અને બીજી બધી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે. અને તેના પર ફ્લિપકાર્ટ પર 50% સુધી નું ડિસ્કાઉન્ટ અને એમેઝોન પર રૂ. 8000 સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે. અને આ સેલ દરમ્યાન તમે ક્યાં સ્માર્ટફોન ખરીદી શકો છો તેના વિષે નીચે જાનવવા માં આવેલ છે.

ઓનર પ્લે રૂ. 13,999 પર ઉપલબ્ધ
ઓનર પ્લે 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ સાથે એમેઝોન પર રૂ. 13,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર કિરીન 970એઆઈ પ્રોસેસર આપવા માં આવેલ છે અને સાથે સાથે જીપીયુ ટર્બો 2.0 પણ આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂ. 21,999 રાખવા માં આવેલ છે.
ઓનર વ્યુ 20 રૂ. 37,999 ની કિંમત પર ઉપલબ્ધ
ઓનર વ્યૂ 20 એમેઝોન પર રૂ. 37,999 પર ઉપલબ્ધ છે. તે 42,999 ની મૂળ કિંમતે રૂ. 5,000 ની ડિસ્કાઉન્ટ સાથે છૂટક છે. ખરીદદારો તેની ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર તેની ખરીદી પર વધારાની રૂ. 3,000 ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. નોન-ઇસ્ટ ઇએમઆઇ દર મહિને રૂ. 4,222 થી શરૂ થાય છે.
ઓનર 8એક્સ રૂ. 12,999 ની કિંમત પર ઉપલબ્ધ
અને આ સ્માર્ટફોન એન સેલ દરમ્યાન એમેઝોન પર થી રૂ. 12,999 ની કિંમત પર ખરીદી શકાય છે. તેની અંદર ફ્લુવ્યું દોરદર લેસ ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને કિરીન 710 જીપીયુ ટર્બો સપોર્ટ ની સાથે આપવા માં આવેલ છે.
ઓનર 10 લાઈટ રૂ. 12,999 ની કિંમત પર ઉપલબ્ધ
ઓનર 10 લાઈટ સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ પર રૂ. 12,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. તેની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 12એનએમ નું કિરીન 710 ચિપસેટ આપવા માં આવે છે.
ઓનર 9એન રૂ. 9499 ની કિંમત પર ઉપલબ્ધ
આ સ્માર્ટફોન રૂ. 9499 ની ડિસ્કાઉન્ટેડ કિંમત પર સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન નોચ ડિસ્પ્લે અને 12 લેયર પ્રીમિયમ ગ્લાસ ડિઝાઇન સાથે આવે છે.
અને આ સેલ ની અંદર ઓનર ની બીજી ભળી પ્રોડક્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે, ઓનર બેન્ડ 4 અને ઓનર બેન્ડ 4 રનિંગ પણ આ સેલ ની અંદર રૂ. 2499 અને રૂ. 1499 ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને થોડા સમય પહેલા જ લોન્ચ કરવા માં આવેલ ઓનર વોચ મેજીક પણ આ સેલ ની અંદર રૂ. 12,999 ની કિંમત પર ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications