Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓનર 9એક્સ 16 મેગાપિક્સલ પોપ અપ કેમેરાની સાથે ૧૪મી જાન્યુઆરીના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે
ઓનર પોતાની એક્સેસરીઝ મારો ફોન ને ભારતની અંદર લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે કંપની દ્વારા ઓનલાઇન અને ભારતની અંદર ૧૪મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે અને આ સ્માર્ટફોન વિશે કંપની દ્વારા પહેલાથી જ ફ્લિપકાર્ટ દ્વારા ટિઝ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

ફ્લિપકાર્ટ પર જે માઈક્રો વેબસાઈટ બનાવવામાં આવી છે તેની અંદર આ સ્માર્ટફોનના મુક ફોટો જ બતાવવામાં આવી રહ્યા છે જેના પરથી જાણવા મળી રહ્યું છે કે આ સ્માર્ટફોનની અંદર જ ફ્રી ડિસ્પ્લે આપવામાં આવશે અને તેની આજુબાજુમાં પણ ખૂબ જ પતલા બેઝર્સ આપવામાં આવશે અને ફ્લિપકાર્ટ એપ એજ અનુસાર આ સ્માર્ટફોનની અંદર 16 મેગાપિક્સલનો પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવશે અને તેની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ સ્માર્ટફોનની અંદર સ્ટુડિયો કોલેટી પોર્ટ્રેટ પણ પાડી શકાશે.
આ સ્માર્ટફોનને સૌથી પહેલા ચાઈના ની અંદર ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે ચાઈના ની અંદર અત્યારે 1399 સિવાયેન ની કિંમત એટલે કે અંદાજીત રૂપિયા 15000 ની કિંમત પર ઉપલબ્ધ છે.
સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનની અંદર 56 ઇંચની ફૂલ એચડી પ્લસ એલસીડી સ્ક્રીન આપવામાં આવે છે અને સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે કે જેની ઉપર એએમયુઆઈ 9.1 ઓપરેટિંગ સિસ્ટમ કે જે એન્ડ્રોઇડ 9 પાઈ પર આધારિત છે તે આપવામાં આવે છે. આ સ્માર્ટફોનની અંદર કંપનીનું પોતાનું કિરીન 710 એ પ્રોસેસર આપવામાં આવે છે કે જે ઓનલાઇન ગ્લોબલ વેરિએન્ટની અંદર ઉપલબ્ધ છે.
કેમેરા
આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલ નું છે કે જે એપ 1.5 ટેપરેચર ની સાથે આવે છે અને બીજું સેન્સર 2 મેગાપિક્સલનો છે કે જે ડી એફ સેન્સર છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો પોપ કેમેરા આપવામાં આવે છે જેની અંદર એફ બેંક બેન્ચર આપવામાં આવે છે.
કનેક્ટિવિટી
જો આ સ્માર્ટફોનના કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવે તો તેની અંદર વાઇફાઇ 802.11 એસી ની સાથે બ્લુટુથ વર્ઝન ફાઈવ અને 3.5 ઓડિયો જેક પણ આપવામાં આવે છે અને સાથે સાથે યુએસબી ટાઈપ સી પોર્ટ પણ આપવામાં આવે છે અને જો સુરક્ષાની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications