ઓનર 30એસ 5જી અને 64એમપી કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

ઓનર 30 એસ ને ચાઈના ની અંદર લોન્ચ કરવા માં આવ્યો છે, અને આ 5જી સ્માર્ટફોન એ ઓનર ની 30 સિરીઝ ના એક ભાગ રૂપે લોન્ચ કરવા માં આવેલ છે. અને તેની અંદર ગ્લાસ અને પ્રીમિયમ ડિઝાઇન પણ આપવા માં આવેલ છે. અને સાથે સાથે તેની અંદર હુવાવે કિરીન 820 5જી પ્રોસેસર પણ આપવા માં આવ્યું છે.

ઓનર 30એસ 5જી અને 64એમપી કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો

અને સાથે સાથે પાછળ ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ પણ આપવા માં આવેલ છે જેની અંદર મુખ્ય સેસનર 64એમપી નું આપવા માં આવેલ છે. અને જો તેની કિંમત ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત આરએમબી 2399 રાખવા માં આવેલ છે. કે જે ભારત ની અંદર અંદાજિત રૂ. 25500 જેવું થાય છે. અને આ કિંમત ની અંદર 8જીબી રેમ ને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ આપવા માં આવે છે.

સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર 8જીબી રેમ એન 256જીબી સ્ટોરેજ વેરિયન્ટ પણ આપવા માં આવેલ છે જેની કિંમત આરએમબી 2699 રાખવા માં આવેલ છે કે જે ભારત ની અંદર અંદાજિત રૂ. 28710 જેટલું થાય છે. અને અત્યારે આ સ્માર્ટફોન તેના પ્રિ ઓર્ડર માટે ઉપલબ્ધ કરવા માં આવ્યો છે અને 7મી એપ્રિલ થી તેને ખરીદી માટે ઉપલબ્ધ કરવા માં આવશે. અને આ નવા ઓનર સ્માર્ટફોન ને ગ્લોબલી ક્યારે લોન્ચ કરવા માં આવશે તેના વિષે હજુ સુધી કંપની દ્વારા કોઈ માહિતી આપવા માં આવેલ નથી.

સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન ની અંદર 6.7 ઇંચ ની આઇપીએસ ડિસ્પ્લે એચડી પ્લસ રિઝોલ્યુશન ની સાથે આપવા માં આવે છે. અને સાથે સાથે તેની અંદર ફ્રન્ટ કેમેરા માટે પંચ હોલ ડિઝાઇન પણ આપવા માં આવેલ છે. અને આ કટ ને ટોચ માં ડાબી બાજુ આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ને અનલોક કરવા માટે તેની અંદર જમણી બાજુ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવેલ છે. અને તેની અંદર પાછળ ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે જેની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું છે.

સાથે સાથે તેની અંદર 8એમપી નો ટેલિફોટો લેન્સ આપવા માં આવૅ છે જેની અંદર 3એક્સ ઓપ્ટિકલ અને 20એક્સ હયબીરડ ઝૂમ ઓફર કરવા માં આવે છે. સાથે સાથે તેની અંદર 8એમપી અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા આપવા માં આવે છે અને 2એમપી ડેપ્થ સેન્સર આપવા માં આવેલ છે. અને તેની અંદર કિરીન 820 5જી પ્રોસેસર નો સપોર્ટ આપવા માં આવે છે.

અને તેને મળી જી57 અને કિરીન આઇપીએસ 5.0 સિંગલ ઈમેજ પ્રોસેસર ની સાથે આપવા માં આવે છે. અને તેની અંદર ફ્લેગશિપ જેવું પરફોર્મન્સ આપવા માં આવશે અને નોઇસ ની અંદર પણ સારો ઘટાડો જોવા મળશે. અને આ ડીવાઈસ ની અંદર ગ્રાહકો ને બ્લેક, બ્લુ, ગ્રીન અને ગ્રેડિયન્ટ કલર ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે.

અને જો આ સ્માર્ટફોન ના સોફ્ટવેર ની વાત કરવા માં આવે તો તેની અંદર એન્ડ્રોઇડ 10 પર આધારિત મેજિક યુઆઈ 3.1.1 આપવા માં આવે છે. અને તેની અંદર જીએમએસ સર્વિસ આપવા માં આવતી નથી. સાથે સાથે તેની અંદર 4000 એમએએચ ની બેટરી 40 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ની સાથે આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Honor 30S Launched With 64MP Quad Camera, 5G Support

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X