ફ્રી ઇન્ટરનેટ ડેટા ની આ અફવા થી બચો

By Gizbot Bureau
|

તમારે આ ખબર થી ખૂબ જ બચવાની જરૂર છે કેમકે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા કોઈપણ પ્રકારના ફ્રી ઇન્ટરનેટ ડેટા મોબાઇલ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યા નથી. જો તમને કોઈ પણ વોટ્સએપ અથવા ફેસબુક અથવા બીજા કોઇ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારનો કોઈપણ મેસેજ આવ્યો હોય જેની અંદર ૩જી મે સુધી ફ્રી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહી હોય તો તે મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે. જેની અંદર તમને એક લિંક પર ક્લિક કરવા માટે જણાવવામાં આવે છે અને તે લીંક પણ સંપૂર્ણ રીતે ખોટું છે અને આ એક ફ્રોડ છે.

ફ્રી ઇન્ટરનેટ ડેટા ની આ અફવા થી બચો

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા આ બાબત વિશે તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે અને લોકોને આ પ્રકારની આપવાથી બચવા માટે જણાવવામાં આવ્યું હતું.

જેના વિશે એક ટ્વિટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ત્રીજી મેં 2020 સુધી બધા જ લોકોને ફ્રી ઇન્ટરનેટ આપવા વાળો જે મેસેજ ફરી રહ્યો છે જેની નીચે એક લિંક પણ આપવામાં આવી છે તે સંપૂર્ણ રીતે ખોટો છે અને તેની અંદર જે લીંક આપવામાં આવી છે તે પણ સંપુર્ણ રીતે ખોટી છે આ અફવાને ફ્રોડ કરનારા લોકો દ્વારા ફેલાવવામાં આવી રહી છે.

આ પ્રકારની અફવા ફેલાવી અને આ વાયરસના આ સમયની અંદર ઘણા બધા લોકો દ્વારા ઓનલાઇન સ્કેન કરવા માટે કોશિશ કરવામાં આવી રહી છે આ મહિનાની શરૂઆતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પણ પોતાના ગ્રાહકોને આ પ્રકારના એક મોટી રોડ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને 17 કરવામાં આવ્યા હતા. જેના વિશે જણાવતા બેંક દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું હતું કે, અત્યારના સમયની અંદર ઓનલાઇન સ્કેન કરવા માટે લોકો દ્વારા નવા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. જેની અંદર લોકોને પોતાના ઈ.

એમ.આઈ ને પોસ્ટ ફોન કરવા માટે કોલ કરવામાં આવે છે જેની અંદર તેમણે ઓટીપી માનવામાં આવે છે. તેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે બેંક દ્વારા ગ્રાહકોને પોતાની લોનના એમ આઈ પેમેન્ટ ને જૂન 2020 સુધી પાછળ ધકેલવા માટે ગ્રેસ આપવામાં આવી રહ્યું છે.

એસબીઆઈ દ્વારા પોતાના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, સાયબર ક્રિમિનલ્સ દ્વારા લોકોને લૂંટવા માટે અત્યારે નવા-નવા રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે અને તેમને હરાવવા માટે માત્ર એક જ રસ્તો છે કે તમારે તેના માટે ખૂબ જ સતર્ક અને જાગ્રત રહેવું પડશે. તમારે એક વાતની ખાસ નોંધ માં રાખવી જોઈએ કે ઇએમઆઇ ડિપાર્ટમેન્ટની અંદર ઓટીપી શેરિંગ ની જરૂર પડતી નથી તમારો કોઈ પણ પ્રકારનો ઓટીપી કોઈપણ વ્યક્તિ સાથે શેર કરવો નહીં.

Best Mobiles in India

Read more about:
English summary
Hoax Free Internet Data: A Trap For Unsuspecting Users

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X