હાઇકે વોલેટ અને રિચાર્જ સેવા શરૂ કરી

|

ઇન્ડિયન મેસેજિંગ એપ હાઇકે મંગળવારે હૅક વોલેટ ને બહાર પાડ્યું હતું, જેના દ્વારા યુઝર્સ સરળતા થી પૈસા ને ટ્રાન્સફર કરી શકશે.

હાઇકે વોલેટ અને રિચાર્જ સેવા શરૂ કરી

અને કંપની મુજબ અત્યારે હાઈક પર 100 મિલિયન કરતા પણ વધારે રજીસ્ટર્ડ યુઝર્સ છે અને આ લોન્ચ ના કારણે હાઈક ઇન્ડિયા ની અંદર એક જ રાત નિ અંદર સૌથી મોટું UPI બેઝડ પ્લેટફોર્મ બની જશે. અને યસ બેંક એ બેન્કિંગ પાર્ટનર છે અને તેના દ્વારા જ હાઈક UPI અને વોલેટ ની સેવા ને શરૂ કરી શકશે.

UPI નું આખું નામ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે, અને તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને તેને ગયા વર્ષે ઓગસ્ટ ની અંદર ચાલુ કરવા માં આવ્યું હતું, જેના કારણે દેશ ની અંદર ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી શકે.

હાઈક વોલેટ કે જે યસ બેંક દ્વારા પાવર્ડ છે તેણીઓ અંદર યુઝર્સ ફ્રી અને એક્દુમ સરળતા થી બેંક ટુ બેંક ટ્રાન્સફર કરી શકશે, અને તે પણ યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા, આની અંદર તમે ફ્રી માં અને ઝડપ થી પૈસા ને ટ્રાન્સફર કરી શકશો અને રિચાર્જ પણ તમે તમારી એપ માંથી જ કરી શકશો, આવું હાઈક મેસસૅન્જર ના ફોઉન્ડર અને CEO કવિન ભારતી મિત્તલે કહ્યું હતું.

"છેલ્લા 6 મહિના થી અમે એક જ વસ્તુ પર એક જ વિચાર સાથે કામ કરી રહ્યા છીએ કે હાઈક ના યુઝર્સ ને હાઈક વિષે જે વાત ગમે છે તેને વધુ સારી કઈ રીતે બનાવવી અને એક અલગ જ અને નવો અનુભવ કઈ રીતે આપવો, અને 5.0 એ એ દિષ તરફ નું અમારું અત્યાર સુધી નું સૌથી મહત્વકાંક્ષી પગલું છે. આવું તેણે પાછળ થી જોડતા કહ્યું હતું.

હાઈક એ ઇન્ડિયા ની અંદર સૌથી પહેલું એવું મેસેજિંગ પ્લેટફોર્મ છે કે જેણે પેમેન્ટ ની સેવા ને શરૂ કરી હોઈ, અને માત્ર તેલુ જ નહિ પરંતુ તેણે પોતાના યુઝર્સ ઇન્ટરફેસ માં પણ સુધારો કર્યો છે અને એપ ના કેમેરા નિ અંદર પણ એક નવું ફીચર ઉમેર્યું છે.

આ દરમિયાન, કંપનીએ હાયક 5.0 લોન્ચ કર્યું છે, કે જે તદ્દન દેખાવા માં નવું અને સરસ છે, અને જે તમને એક અલગ સોશ્યિલ અનુભવ આપશે.

""છેલ્લા 6 મહિના થી અમે એક જ વસ્તુ પર એક જ વિચાર સાથે કામ કરી રહ્યા છીએ કે હાઈક ના યુઝર્સ ને હાઈક વિષે જે વાત ગમે છે તેને વધુ સારી કઈ રીતે બનાવવી અને એક અલગ જ અને નવો અનુભવ કઈ રીતે આપવો, અને 5.0 એ એ દિષ તરફ નું અમારું અત્યાર સુધી નું સૌથી મહત્વકાંક્ષી પગલું છે. " -કવિન

અને કંપની ટાઈમલાઈન ને તેના મૂળભૂત સ્વરૂપ ની અંદર જ પાછું લઇ આવી છે, હવે થી યુઝર્સ પોતાની ટાઈમ લાઈન પર ટેક્સ્ટ, ફોટોઝ, અને વિડિઓઝ ફરી થી પોતાની ટાઈમ લાઈન પર મૂકી શકશે. અને સ્ટોરીઝ કે જે 24 કલ્લાક બાદ ગાયબ થઇ જશે અને તેટલું જ નહિ હાઇકે પોતાની એપ ની સાઈઝ ને પણ નાની કરી અને 25MB ની કરી નાખી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Indian messaging app Hike has rolled out Hike Wallet on Tuesday, which will allow users to transfer money instantly.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X