Just In
- 5 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
યુપી ની અંદર એક નાના બાળકને મોબાઈલ ચાર્જર ને મોઢામાં મૂકી દીધું હતું
રાકેશ ત્યારે બન્યો હતો જ્યારે ઘરની અંદર કોઈ વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે ચાર્જર ફોન કર્યું હતું અને તે ચાર્જ થઈ ગયા બાદ તેને સ્માર્ટફોન કાઢી અને ચાર્જિંગ ની સ્વીચ ને ચાર્જર સાથે ખુલ્લી મુકી દીધી હતી.
રાજીયા શુક્રવારે તેની બે વર્ષીય પુત્રી શેવર સાથે તેની માતાના ઘરે આવી હતી. મૂળરૂપે દિલ્હીના મુસ્તફાબાદમાં તેમના પતિ, રાજીયા શુક્રવારે બુલંદશાહરના જહાંગીરાબાદની અનસારીયન કોલોનીમાં તેમની માતાને મળવા આવ્યા હતા.
અને શનિવારે ઘરના કોઈ સદસ્યએ ફોનને ચાર્જ કરવા માટે મૂક્યો હતો અને જ્યારે કાઢ્યો ત્યારે ચાર્જર ને લગ્ન ખુલ્લું છોડી અને મૂકી દીધું હતું. અને ત્યારબાદ તે બાળક કે તે ચાર્જર ના પોઇન્ટ ને પોતાના મોઢા માં મૂક્યું હતું અને ત્યારબાદ તેને ઇલેક્ટ્રોક્યુશન થયું હતું.
જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનના station house ઓફિસર અખિલેશ પ્રધાને જણાવ્યું હતું કે, પરિવારના કોઈપણ વ્યક્તિ દ્વારા અમને કમ્પ્લેન નોંધાવવામાં આવી નથી જેના કારણે અમે આ કેસની ફાઈલ નથી કર્યો પરંતુ જો કોઈ વ્યક્તિ તમારી પાસે કમ્પ્લેન નોંધાવશે તો ત્યારબાદ બધી જ કાર્યવાહી સરખી રીતે કરવામાં આવશે.

Jio ના પાંચ બેસ્ટ 4g plan કયા ડેટા ની અંદર વધુ ડેટા અને વેલિડિટી આપવામાં આવે છે? | Best Jio 4G plans
Jio પોતાના ખૂબ જ સસ્તા રીચાર્જ પ્લાન ની સાથે ભારતીય ટેલિકોમ માર્કેટની છેલ્લા ઘણા સમયથી રાજ કરી રહ્યું છે. અને જ્યોત કે કંપની છે કે જેણે ભારતીય ટેલિકોમ માર્કેટની અંદર subscription પ્રાઇસિંગ અને બીજા લાભ ની અંદર રિવોલ્યુશન લાવ્યું હતું. અને બીજી બધી જ કંપનીઓ જ્યારે બીજા પોસ્પેડ અને પ્રીપેડ પ્લાન ની અંદર ખૂબ જ સારા પ્લાન ઓફર કરી રહી છે તેમ છતાં તેઓ જીયોના કિંમત પર તે લાભ આપી શકતા નથી.
બીજા બધા ઓપરેટર્સ થર્ડ પાર્ટી સ્ટ્રીમિંગ સર્વિસની સેવા આપે છે જ્યારે જીઓ પાસે પોતાની જ એપ છે જેની અંદર એન્ટરટેઇનમેન્ટ ખરીદી અને સમાચાર સેવાનો સમાવેશ કરવામાં આવે છે. અને jio એકમાત્ર એવી કંપની છે કે જેણે પોતાના પ્લાન ને રિફ્રેશ કર્યા હોવા છતાં તે બીજા બધાની સામે હજુ ટક્કર આપી શકે છે.
તમે જો એજ્યુસફર પર હો તો તમારી પાસે ઘણા બધા પ્લાન ના વિકલ્પો રહે છે કે જેની અંદર ઘણી ઓછી કિંમત અને ઘણા વધુ લાભો આપવામાં આવે છે. હાર્દિક ની અંદર અમે જીઓના અમુક એવા પ્લાન વિશે વાત કરીએ છીએ કે જે અમારા મત મુજબ બેસ્ટ વેલ્યુ આપે છે. અને અમે તેને અલગ અલગ જરૂરિયાતો મુજબ અલગ અલગ બનાવ્યા છે.
1.5 gb ડેટા ની અંદર ના પ્લાન

રૂપિયા 449 પેક
જો તમે એક મોડરેટ યુઝર હો અને તમારે માત્ર અમુક યૂટ્યૂબ વિડિયોઝ અને સામાન્ય ઈન્ટરનેટ ના કામો કરવા માટે કોઈ પ્લાન જોતો હોય તો તમારા માટે રૂ 449 નો પ્લાન બેસ્ટ સાબિત થાય છે. આ પ્લાન દરરોજના 1.5 gb ફોરજી ડેટા આપવામાં આવે છે અને 91 દિવસ ની વેલિડીટી સાથે આપવામાં આવે છે. અને સાથે સાથે તમને ફ્રી વોઇસ અને વિડીયો કોલ્સની સુવિધા આપવામાં આવે છે અને જીઓ એપ્સ ની બધી જ એપ્સ subscription આપવામાં આવે છે.

2gb ડેટા ની અંદર ના પ્લાન
રૂપિયા 398 plan
જો તમે મોબાઈલ ડેટા પર જ આધાર રાખતા હો અને તમારી જરૂરિયાત દરરોજની ઓછામાં ઓછી બે જીબીની હોય તો રૂપિયા 398 નો પ્લાન તમારા માટે બેસ્ટ રહે છે. આ પ્લાન ની અંદર તમને દરરોજના 2gb ડેટા અને 70 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. અને સાથે સાથે ફ્રી વોઇસ અને વિડીયો કોલ્સની સુવિધા પણ આપવામાં આવે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ તમને દરરોજ નાસ્તો એસએમએસ અને jio કોમ્પ્લીમેન્ટરી એપ્સનું subscription પણ આપવામાં આવે છે.

ત્રણ જીબી ડેટા ની અંદર ના પ્લાન
રૂપિયા 299 plan
આ રૂપિયા 299 plan ની અંદર તમને દરરોજના ત્રણ જીબી ડેટા આપવામાં આવે છે આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ સારો સાબિત થઇ શકે છે દરરોજનો ખૂબ જ મીડિયા અને વેબ સીરીઝ moveis જેવી વસ્તુઓ આવે છે. આપણા નિંદર 28 દિવસ ની વેલિડીટી ની સાથે ફ્રી વોઇસ અને વિડીયો કોલ્સની સુવિધા પણ આપવામાં આવે છે. અને સાથે સાથે દરરોજના સો એસએમએસ અને jio કોમ્પ્લીમેન્ટરી એપ્સ ના લાભો પણ આપવામાં આવેલ છે.

લોંગ ટર્મ પ્લાન
રૂપિયા 1699 પ્લાન
જીઓ ઘણા બધા long-term પ્લાન ઓફર કરે છે પરંતુ તેની અંદર સૌથી બેસ્ટ વેલયુ વાળો પ્લાન રૂપિયા 1699 છે. આ પ્લાન ની અંદર ૩૬૫ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે અને દરરોજના 1.5 gb ડેટા પણ આપવામાં આવેલ છે. અને બીજા બધા જ જીયોના પ્લાન ના લાભો જેવા કે દરરોજના તો એસ.એમ.એસ અનલિમિટેડ હોઈશ અને વિડીયો કોલ અને જીઓ એપ્સ ની સુવિધા આપવામાં આવે છે.

અફોર્ડેબલ પેક્સ
રૂપિયા 98 પ્લાન
જો તમે એક માત્ર foldable પ્લાન શોધી રહ્યા હો તો તમારા માટે જીવન રૂપિયા 98 પ્લાન સૌથી બેસ્ટ સાબિત થાય છે. આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડીટી 2 જીબી ડેટા અને 300 એસએમએસ નો સમાવેશ કરવામાં આવેલ છે. અને જિયોની કોમ્પ્લીમેન્ટ એપ્સની સાથે ફ્રી વોઇસ અને વિડીયો કોલ્સની સુવિધા આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190