તમે શા માટે આવનારા ઝિયામી ફ્લેશ સેલ ને સ્કિપ કરી શકો છો

By Gizbot Bureau
|

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઝિયામી દ્વારા પોતાના ગ્રાહકો માટે સ્માર્ટફોન અને તેની એક્સેસરીઝ ખરીદવા માટે એક નવી પદ્ધતિ ને જાહેર કરવા માં આવેલ છે. અને તેના માટે તેઓ એ એમઆઈ એક્સપ્રેસ કોઇસક મશીનો ને ઇન્સ્ટોલ કર્યા છે. અને કંપની એ જણાવ્યું હતું કે આ પ્રકાર ના મશીનો ને બધા જ મેટ્રો શહેરો ની અંદર લગાવવા માં આવશે અને આ મશીનો ને મોટા મોટા ટેક પાર્ક, મેટ્રો સ્ટેશન, મોલ, એરપોર્ટ વગેરે જેવી જગ્યા ઓ પર મુકવા માં આવશે. અને તેઓ નો પ્લાન વધુ ને વધુ શહેરો ની અંદર રિટેલિંગ ને વધારવા નો છે.

તમે શા માટે આવનારા ઝિયામી ફ્લેશ સેલ ને સ્કિપ કરી શકો છો

અને આ મશીન ની અંદર થી ગ્રાહકો ઝિયામી ના સ્માર્ટફોન, એક્સેસરીઝ અને વગેરે જેવી વસ્તુઓ ને કેશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યુપીએએ વગેરે જેવી પેમેન્ટ ના માધ્યમ દ્વારા ખરીદી શકે છે.

અને ઝિયામી દ્વારા એ પણ જણાવવા માં આવ્યું હતું કે બધા જ એમઆઈ એક્સપ્રેસ કોઇસક મશીનો નું રિસર્ચ અને તેનું ડેવલોપમેન્ટ ઇન્ડિયા ની અંદર જ કરવા માં આવેલ છે.

અને હજુ સુધી કંપની દ્વારા આ બધા જ વેન્ડીંગ મશીન ને કઈ જગ્યા પર મુકવા માં આવશે તેના લોકેશન આપવા માં આવેલ નથી પરંતુ અત્યારે જે એક મશીન ચાલુ છે તેને માન્યતા ટેક પાર્ક, બેન્ગલોર ની અંદર મુકવા માં આવેલ છે.

સંબંધિત નોંધ પર, સિયાઓમીએ હરિયાણાના રીવારીમાં - દેશમાં તેનો 1000 મી એમઆઈ સ્ટોર ખોલ્યો. આ ઉપરાંત, સિયાઓમીએ એમ.આઇ. સ્ટુડિયો- એમઆઇ હોમ્સના ઉમેરેલા શહેરી એક્સ્ટેંશન તરીકે સેવા આપવા માટે કંપનીના નવા રિટેલ ખ્યાલના લોન્ચની જાહેરાત કરી. તેનો હેતુ એમઆઇ ફેન્સ અને ગ્રાહકોને પ્રીમિયમ બ્રાંડ અનુભવ પ્રદાન કરવાનો છે. એમઆઇ સ્ટુડિયો હાલમાં બેંગ્લોર અને મુંબઈમાં સ્થિત છે.

ઝિયામી દ્વારા ટૂંક સમય પેહલા જ રેડમી વાય3 સ્માર્ટફોન ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો, અને તેની શરૂઆત ની કિંમત રૂ. 9999 રાખવા માં આવેલ હતી અને તેના બેઝ વેરિયન્ટ ની અંદર 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે. અને તેનું જે બીજું વેરિયન્ટ છે જેની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે તેની કિંમત રૂ. 11,999 રાખવા માં આવેલ છે.

Best Mobiles in India

English summary
Here's why you can ‘skip’ next Xiaomi flash sale

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X