Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
શા માટે એક બેનર ગોવા ની અંદર પ્રવાશીઓ ને ગુગલ મેપ્સ વિષે ચેતવણી આપી રહ્યું છે?
નેવિગેશન ની અંદર ગુગલ મેપ્સ ની સેવા ત્યારે ખુબ જ કામ લાગે છે જયારે જગ્યા આપણા માટે નવી હોઈ. પરંતુ ઘણી બધી વખત એવું બનતું હોઈ છે કે ગુગલ મેપ્સ આપણ ને જ્યાં જવું હોઈ ત્યાં થી કોઈ બીજી જ જગ્યા પર લઇ જતું હોઈ છે. અને તેવો જ એક હદસો ગોઆ ની અંદર પણ બન્યો હતો.

ઘણા બધા યુઝર્સે જણાવ્યું હતું કે ગુગલ મેપ્સ પર બધા બીચ જવા નો રસ્તો ખોટો બતાવી રહ્યું છે. અને જો તમે ગુગલ મેપ્સ ની અંદર તમારી ડેસ્ટિનેશન ની અંદર બાઘા બીચ ને નાખો છો તો તેઓ બાઘા બીચ થી અમુક કિલોમીટર પહેલા જ તેને બતાવે છે અને યુઝર્સ ને ખોટી દિશા માં દોરે છે.
અને તેથી લોકો ની મદદ કરવા માટે ત્યાં ના લોકો એ એક બેનર લગાવ્યું છે જેની અંદર લખ્યું છે કે "ગુગલ મેપ્સ દ્વારા તમને ફૂલ બનાવવા માં આવી રહ્યા છે બાઘા બીચ હજુ અહીં થી 1 કિલોમીટર દૂર છે અહીં થી ડાબે જાવ." તેવું તે બેનર ની અંદર જણાવવા માં આવ્યું છે જેથી લોકો ભટકી ન જાય.
આ બાબત વિષે બધા જ લોકો ને સૌથી પહેલા ત્યારે ખબર પડી જયારે ટ્વિટર યુઝર સુમંત રાજે પોતાના ટ્વિટર એકાઉન્ટ ની અંદર તે બેનર નો ફોટો અપલોડ કર્યો હતો. અને ત્યાર બાદ તેમની તે પોસ્ટ ટ્વિટર પર વાઇરલ થઇ ગઈ હતી અને ટ્વિટર યુઝર્સ પાસે થી તેમને અલગ અલગ પ્રકાર નો પ્રતિસાદ પણ મળ્યો હતો.
જ્યારે થોડા વપરાશકર્તાઓ આ ઘટનાથી સંબંધિત હતા અને તેમના અનુભવો શેર કર્યા હતા, ત્યારે અન્યોએ સુમંતની પ્રશંસા કરી હતી. "તે ખૂબ સાચું છે! મેં તે જ કર્યું છે !! મારા માતાપિતા સાથે! Google નકશાઓનો ઉપયોગ કરીને મને 2014 માં બીચ સુધી પહોંચવા માટે ખૂબ દુઃખ થયું છે. @Googlemaps @Google, પરંતુ તે હવે સુધી અમને મૂર્ખ બનાવે છે ", વપરાશકર્તાઓમાંથી એક ચીંચીં વાંચો. બીજા એક જણાવે છે કે "જ્યારે હું ગોવામાં હતો ત્યારે પણ મારા સાથે બન્યો હતો ... ગૂગલ તમને દિલ્હીથી ચંડીગઢ આવતા વખતે ગેરમાર્ગે દોરશે, જે ખૂબ જ સીધો ધોરીમાર્ગ છે."
અને સુમંત ના વખાણ કરતા એક યુઝરએ જણાવ્યું હતું કે "જેમણે પણ આ કામ કર્યું છે તેને હું શાબાશી આપું છું કેમ કે મેં ક્યારેય પણ એરર રિપોર્ટ થી આગળ વિચાર્યું જ ન હતું." અને માત્ર આ એક જ નહીં આવા ઘણા આબધા અલગ અલગ પ્રકાર ના પ્રતિસાદ ઘણા આબધા યુઝર્સ તરફ થી ટ્વિટર પર જોવા મળ્યા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications