Just In
Don't Miss
શું તમે વોટ્સએપ થી કંટાળી ગયા છો તો જાણો કે તેને ડિલીટ કર્યા વિના તેના પરથી અદ્રશ્ય કઈ રીતે થવું.
Whatsapp ની અંદર હજુ એક વસ્તુ ઘટે છે અને તે છે કે whatsapp પરથી કઈ રીતે અદ્રશ્ય થવું. બીજી બધી જ સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપ્સ ની અંદર તમે સરળતાથી લોકો થઈ અને તેના પરથી અદ્રશ્ય થઈ શકો છો પરંતુ whatsapp સાથે એવું કરી શકાતું નથી. અને જ્યાં સુધી વોટ્સએપ તમારા ફોનની અંદર છે તમે તેનાથી સંપૂર્ણ રીતે ભાગી શકતા નથી અને તમારે અંતે તેને ડિલીટ કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન વધતો નથી. પરંતુ દરેક વખતે તેને ડીલીટ કરી અને ફરીથી પાછો ઇન્સ્ટોલ કરવું એ શક્ય નથી.
તમે તમારા whatsapp ની અંદર blue tick ચાલુ રાખી હોય તેના રાખી હોય પરંતુ મોકલનાર વ્યક્તિને હંમેશા તે અંદાજો આવી જતો હોય છે કે તમે મેસેજ વાંચ્યો છે કે નહીં કેમ કે જ્યારે પણ તમે વોટ્સએપને ઓપન કરો છો ત્યારે તમારા કોન્ટેક્ટ ને તમારું સ્ટેટસ ઓનલાઇન તરીકે બતાવવામાં આવે છે હવે whatsapp ની અંદર કોઈ એક એવું સરળ સોલ્યુશન નથી કે જેને કારણે તમે એક બટન દબાવી અને whatsapp ને શાંત કરી શકો છો. તેમ છતાં whatsapp ની અંદર અને તમારા ફોનની અંદર ઘણા બધા એવા સેટિંગ છે કે જેને બદલી અને તમે વોટ્સએપ પરથી થોડા સમય માટે અદ્રશ્ય થઈ શકો છો અને તેના માટે તમારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને રૂટ કરવાની પણ જરૂર નથી.

તમારી whatsapp નોટિફિકેશન રીંગટોન ને સાઇલેન્ટ તરીકે સેટ કરો
તમારા whatsapp મેસેજ અને કોલ્સ માટે નુ રીંગટોન પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવતો નથી અને તેના માટે તમારે કોઈને કોઈ રીંગટોન જરૂરથી પસંદ કરવી પડે છે અને જો તમે તેના નોટીફીકેશન અથવા કોલ ના અવાજ થી બચવા માંગતા હો તો તમારે નછૂટકે તમારા ફોનને સાઈલેન્ટ મોડ પર મૂકવો પડે છે અને તેની અંદર સૌથી સારો રસ્તો એ છે કે તમે તમારી ખુદની એક સાઇલેન્ટ રીંગટોન બનાવો અને તેને સેટ કરો અને તમે જ આ પ્રકારની રીંગટોન તમારા ઓડિયો રેકોર્ડ દ્વારા માત્ર બે સેકન્ડ ની પણ બનાવી શકો છો ત્યારબાદ તે રિંગટોને તમારા વોટ્સએપના નોટિફિકેશન અને કોલ રિંગટોન તરીકે સેટ કરી નાખો.

નવા મેસેજ માટે whatsapp નોટિફિકેશન ને બંધ કરો
તમારા ફોનના સેટિંગ ને ઓપન કરો ત્યારબાદ એપ્સ ની અંદર જાઓ ત્યારબાદ તે લિસ્ટ ની અંદર થી વોટ્સએપને સિલેક્ટ કરો ત્યારબાદ તેની અંદર નોટિફિકેશનના વિગત ને પસંદ કરી અને તેને ડિસેબલ કરો અને તેની અંદર વાઈબ્રેશન અને પોપટ ને પણ બંધ કરો. હવે તમને માત્ર ત્યારે જ ખબર નવા મેસેજ વિશે ખબર પડશે જ્યારે તમે તમારા વોટ્સએપને ઓપન કરશો.

જો તમારા ફોનની અંદર નોટિફિકેશન લાઈટ આવતી હોય તો તેને બંધ કરો.
આ ખૂબ જ સરળ રસ્તો છે તમારા વોટ્સએપને ઓપન કરો ત્યારબાદ સેટીંગ ની અંદર જઈ નોટિફિકેશન માંથી લાઈટ સિલેક્ટ કરી અને તેની અંદર નન્ના વિકલ્પને પસંદ કરો ત્યારબાદ તમારી હોમ સ્ક્રીન પર થી whatsapp ના શર્ટ ને કાઢી નાખો આવું કરવાથી તમને બે ગ્રામ ની અંદર whatsapp મેસેજ મળતા રહેશે પરંતુ તમને તેના વિશે જાણ નહીં થાય. અને હવે નોટિફિકેશનની લાઈટ તમને નવા મેસેજ આવ્યા ને કારણે ડિસ્ટર્બ પણ નહીં કરે.

Whatsapp ને તમારા મોબાઈલ ઈન્ટરનેટ ડેટા નું એકસેસ કરવાથી અટકાવો.
તમારા ફોનના સેટિંગ્સને ઓપન કરો ત્યારબાદ એપ્સ ના વિકલ્પને પસંદ કરો તેની અંદરથી whatsapp ને પસંદ કરી અને તેના પર ફોર સ્ટોપ ના વિકલ્પને પસંદ કરો.
એન્ડ્રોઇડ નીંદર વોટ્સએપને બેગ્રાઉન્ડ ડેટા એક્સેસ બંધ કરે
ડેટા વિકલ્પ ની અંદર જઈ અને બેગ્રાઉન્ડ ડેટાને ડિસેબલ કરો અને ત્યારબાદ બધી જ પરમિશન ને વિવો કરો આને કારણે તમે વોટ્સએપ ને તેને અને ઇન્સ્ટોલ કર્યા વિના મારી નાખો છો પરંતુ હવે તમે જ્યારે પણ વોટ્સએપને ઓપન કરશો ત્યારબાદ તમને મેસેજ આવવાના શરુ થઇ જશે પરંતુ હવે તમને એટલી જરૂર થી ખબર પડી જશે કે તેને કઈ રીતે ઇગ્નોર કરવા.
સેટિંગ ની અંદર આપેલ ફોર સ્ટોપ બટન પર ક્લિક કર્યા બાદ વોટ્સએપને ઓપન કરવું નહીં.
જો તમે તમને મેસેજ મોકલ વ્યક્તિને એવું જણાવવા ના માગતા હો કે તમને મેસેજ મળી ગયો છે અથવા તેના પર ડબલ ડિક ના થાય તો ફોર સ્ટોક બટન પર ક્લિક કર્યા બાદ તમારા ફોન પર વોટ્સએપને ઓપન કરવું નહીં.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190