Samsung ટેબ્લેટ દ્વારા કઈ રીતે ફાયર એક્સિડન્ટ થયો

By Gizbot Bureau
|

એક અકસ્માત ની અંદર 11 વર્ષનો એક સ્ટેફોર્ડ સાઈ નો છોકરો ભાગ્યશાળી ન હતો કે તે બચી ગયો અને સેમસંગ ટેબલેટ ગરમ થઇ અને સળગવા લાગ્યું અને તેને કારણે મેટ્રેસ પણ સળગી ગઈ હતી. સેમસંગ ના ટેબલેટ ને આખી રાત માટે ચાર્જિંગ પર મૂકવામાં આવ્યું હતું અને તે દરમિયાન તે વધારે પડતું ગરમ થઇ ગયું હતું અને તેને કારણે તેની અંદર આગ લાગી હતી અને તે એક જ પલંગ પર રાખવામાં આવ્યું હતું કે જ્યાં તે છોકરો સુઈ ગયો હતો.

Samsung ટેબ્લેટ દ્વારા કઈ રીતે ફાયર એક્સિડન્ટ થયો

પરંતુ એટલું સારું થયું કે જ્યારે છોકરો સવારે ઊઠ્યો ત્યારે તેણે પોતાના પલંગની અંદર 91 જોયું અને બીજે ક્યાંય ની અંદર કોઈ વધારે નુકસાન થયું ન હતું અને છોકરાને પણ કોઈ નુકશાન થયું ન હતું તેવું સ્ટેફોર્ડ રાય ના ફાયર અને રેસ્ક્યુ સર્વિસ ના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

અને તે સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે તે પરિવાર દ્વારા આ સેમસંગના ટેબ્લેટને ચાર વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું અને તેના દ્વારા જ તેને ચાર્જ કરવામાં આવી રહ્યું હતું આ 04:09 રાતના ચાર્જર પર મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ તે મેટ્રેસ પણ સળગાવી ચૂક્યું હતું તેવું સ્ટેટમેન્ટ ની અંદર વધુમાં જોડતા જણાવ્યું હતું.

અને આ પ્રકારના કોઇ અકસ્માત દ્વારા તે આપણને યાદ અપાવે છે કે આ પ્રકારના કોઈપણ મોબાઈલ અથવા ડિવાઇસને લેબલ જગ્યાઓ જેવી કે ફર્નીચર બેડ પર વગેરે જગ્યા પર ચાર્જિંગમાં મુકવું ન જોઈએ. અને તમારે તમારા લીથીયમ બેટરી ડિવાઇસને વધારે ચાર્જ પણ ન કરવું જોઈએ અથવા તેને આખી રાત તમારા પલંગ પર ચાર્જિંગમાં પણ ન મૂકી દેવું જોઈએ. ઘણા બધા લોકો આ પ્રકારે પોતાના ફોનને ચાર્જ કરતા હોય છે અને તે બને ત્યાં સુધી ટાળવું જોઈએ.

જ્યારે પણ તમે તમારા ટેબ્લેટ અથવા ફોન ને ચાર્જિંગ પર મૂકો છો ત્યારે કોઈ સુરક્ષિત સરફેસ પર તેને ચાર્જિંગમાં મુકવું જોઈએ અને તે વસ્તુનું પણ ધ્યાન રાખવું કે તમે જે ચાર્જરનો ઉપયોગ કરો છો કે જે કંપની દ્વારા આપવામાં આવ્યું છે.

આવો જ એક હાથ સો ગયા વર્ષે થયો હતો દિલ ફંડ ના શ્રી હસન ની સાથે અને તેઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે તેમનો ફોન ચાર્જિંગમાં હોય અને ફાટ્યો હતો હસન બ્લેકબેરી અને હું સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. અને આ બંને ફોન ને તેના બેડરૂમ ની અંદર ચાર્જિંગ માં મુકવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જ્યારે આ ફોન પાડ્યો ત્યારે તેને કારણે રૂમની અંદર આગ લાગી ગઈ હતી અને તેને કારણે તે વસ્તુ નક્કી કરવી મુશ્કેલ હતી કે બંને માંથી ક્યુ સ્માર્ટફોન ફાટ્યો હતો.

જોકે ઓફિસિયલ સના જણાવ્યા અનુસાર મૃત્યુનું કારણ જુદું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુ જે એક્સપ્લોરેશન થયું અને તેને કારણે જ આગ લાગી તેના ધુમાડાને in hill કરવાને કારણે થયું હતું.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here's How Samsung Tablet Led To Fire Accident

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X