Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
નોકિયા યુઝર્સ પોતાના સ્માર્ટફોન માટે ઇન્સ્યોરન્સ કઈ રીતે મેળવી શકે છે.
એચએમડી ગ્લોબલ એ કંપની કે જેમની પાસે નોકિયા નામ ના સ્માર્ટફોન બનાવવા નું લાઇસન્સ છે, તેલોકો એ સ્રવીફાય નામ ની કંપની સાથે પાર્ટનરશીપ કરી છે જેથી તેઓ નોકિયા ના સ્માર્ટફોન પર યુઝર્સ ને ઇન્સ્યોરન્સ આપી શકે. આ ઇનયોરન્સ પ્લાન દ્વારા યુઝર્સ ને સ્ટાન્ડર્ડ વોરન્ટી કરતા વધારે રક્ષણ આપવા માં આવશે.

આ પ્લાન રૂ. 399 થી શરૂ થાય છે અને તે 12 મહિના માટે ઇન્સ્યોરન્સ કવર આપશે. અને નોકિયા સ્માર્ટફોન ના યુઝર્સ 3 અલગ ઇન્સ્યોરન્સ પ્લાન માંથી એક ને પસન્દ કરી શકે છે. અને આ ત્રણ પ્લાન માંથી 2 પ્લાન યુઝર્સ નોકિયા ના સ્માર્ટફોન ખરીદ્યા ના 15 દિવસ ની અંદર ખરીદી શકે છે. એ બંને પ્લાન એક્સિડન્ટ અને લિક્વિડ ડેમેજ, પ્રોટેક્શન પ્લાન અને સ્ક્રીન પ્રોટેક્શન પ્લાન સાથે આપવા માં આવે છે.
અને ત્રીજો પ્લાન એ એક્સટેન્ડેડ વોરન્ટી પ્લાન છે જે ફોન ખરીદ્યા ના 365 દિવસ ની અંદર ખરીદી શકાય છે. ભારતના એચએમડી ગ્લોબલના ઉપપ્રમુખ અને દેશના વડા અજય મહેતાએ જણાવ્યું હતું કે, " આપણે આપણા ફોન ને બધી જ જગ્યા પર સાથે રાખી ને ફરતા હોઈએ છીએ, અને તેના વગર આપણું જીવ ન આજ ના સમય માં મુશ્કેલ બની ગયું છે, અને એવા સમય ની અંદર એ વાત અગત્ય ની છે કે આપણે આપણા દિવસ ની અંદર ફોન ને લઇ ને ચિંતા કરતા ના હોવા જોઈએ.
નોકિયા ના ફોન્સ તેની ડ્યુરેબિલીટી માટે જાણીતા છે અને અમે તે વાત ને સાબિત કરવા એક પગલું વધુ આગળ ગયા છીએ સ્રવીફાય સાથે પાર્નરશિપ દ્વારા નવા અફોર્ડેબલ ઇન્સ્યોરન્સ અને એક્સટેન્ડેડ વોરન્ટી પ્લાન લાવી ને. અમે આખા દેશ ની અંદર અમારા ઘણા બધા ચાહકો સાથે વાત કરી અને એવું લાગી રહ્યું છે કે તેમના ઇન્વેસ્ટમેન્ટ ને આ પગલાં દ્વારા અમે રક્ષણ આપી શકીશું."
શ્રીવથસા પ્રભાકર, સ્થાપક, સર્વિફે કહ્યું હતું કે, "અમે એચએમડી ગ્લોબલ સાથે મળી અને નોકિયા સ્માર્ટફોન માટે ના ઇન્સ્યોરન્સ અને એક્સટેન્ડેડ વોરન્ટી પ્લાન લોન્ચ કરવા થી ખુબ જ ખુશી અનુવભવીયે છીએ. અમને એવું લાગે છે કે એક ખુબ જ સારા કન્ઝ્યુમર અનુભવ માટે ટ્રસ્ટ અને રિલાયેબીલીટી એ ખુબ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને અમે નોકિયા સ્માર્ટફોન ના ચાહકો ને બને તેલો વધુ પારદર્શક અને સારી આફ્ટરશેલ્સ સેવા આપી શકીયે તેનો પૂરતો પ્રયાસ કરીશું."
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications