આ રીતે બીએસએનએલ યુઝર્સ 1જીબી ફ્રી ડેટા મેળવી શકે છે

|

બીએસએનએલ પાસે પોતાના ગ્રાહકો માટે એક સારા સમાચાર છે, તેઓ પોતાની એપ માય બીએસએનએલ એપ નું નવું વરઝ્ન લોન્ચ કરી રહ્યા છે. અને ઇન્ટરોડકટરી ઓફર ના ભાગ રૂપે જે યુઝર્સ આ એપ ને ડાઉનલોડ કરશે તેમને 1જીબી ફ્રી ડેટા આપવા માં આવશે.

આ રીતે બીએસએનએલ યુઝર્સ 1જીબી ફ્રી ડેટા મેળવી શકે છે

અહીં એક વાત ની ખાસ નોંધ લેવી કે આ 1જીબી ડેટા માત્ર 30દિવસ ની વેલિડિટી સાથે જ આવશે અને તમારા અત્યાર ના કરન્ટ પ્લાન ની સાથે જોડી દેવા માં આવશે. દા.ત. જો તમારો અત્યાર નો પ્લાન મુજબ તમને દરરોજ ના 1જીબી ડેટા મળે છે તો જયારે તે પૂરો થઇ જશે ત્યારે તમને આ વધારા ના ડેટા માંથી આપવા માં આવશે. તમારા બીએસએનએલ ના 3જી નેટવર્ક પર.

અને આ ઓફર નો લાભ લેવા માટે યુઝર્સે માત્ર માય બીએસએનએલે એપ ને ડાઉનલોડ કરવા ની છે. કે જે ગુગલ પ્લે ડોટર પર ફ્રી માં ઉપલબ્ધ છે. હા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે આ ઓફર નો લાભ માત્ર 31ડિસેમ્બર પહેલા જ લઇ શકાશે.

માય બીએસએનએલ એપ યુઝર્સ ને ડેટા પરફરોમ કરવા, ડેટા ચેક કરવા અને એકાઉન્ટ ડિટેલ્સ જોવા ની અનુમતિ આપે છે. અને આના પર યુઝર્સ પ્પોસ્ટપેડ અને બોરડબેન્ડ ના બિલ્સ પણ ભરી શકે છે. અને આ નવાઈ એપ ને કોલ 2 એક્શન કમ્યુનિકેશન ઇન્ડિયા સાથે મળી અને બનાવવા માં આવી છે.

બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનુપમ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, "આ એક નવું બિઝનેઝ મોડેલ છે જે મોબાઈલ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી ને બદલી નખસે. ઈન્ફોમો, હાલના ઇકોસિસ્ટમને તદ્દન જુદી જુદી ઓફર સાથે મોબાઇલ એડવર્ટાઈઝિંગ માર્કેટ સેગમેન્ટમાં પ્રવેશવામાં મદદ કરશે. અને અમે 5મિલીન કરતા પણ વધારે એન્ડ્રોઇડ પર ના માય બીએસએનએલ યુઝર્સ ના ડેટા સાથે શરૂ કરવા જય રહ્યા છીએ. ઇન્ફોમો બધા જ યુઝર્સ ને માય બીએસએનએલ એપ ને ડાઉનલોડ કરી અને વાપરવા માટે પ્રેરિત કરશે. ઇન્ફોમૉકન અમને અમારા એઆરપ્યુયુને ભારતમાં આકર્ષક અને નવીન નવી સેવાઓની શ્રેણી સાથે ભારતના હાલના ડેટા ગ્રાહકોને પ્રદાન કરીને મદદ કરે છે, જેનાથી તેઓ નોંધપાત્ર પુરસ્કારો કમાવી શકે છે. "

Best Mobiles in India

Read more about:
English summary
Here’s how BSNL users can avail 1GB free data

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X