Just In
જીઓ દ્વારા પ્રીપેડ પ્લાન માટે સુપર વેલ્યુ ટ્રેડિંગ અને બેસ્ટ-સેલર ના લેબલ આપવામાં આવ્યા
રિલાયન્સ જીઓ દ્વારા પોતાના પ્રીપેડ પ્લાન ને હવે એક નવા બેનર ની અંદર અથવા નવા લેબ ની અંદર બતાવવામાં આવી રહ્યા છે જેની અંદર બેસ્ટ સેલર સુપર વેલ્યુ અને ટ્રેડિંગ નામ આપવામાં આવેલ છે. આ પ્રકારના લેબર ને કારણે ગ્રાહકો બીજા લોકો દ્વારા કયા પ્લાનને ખરીદવામાં આવી રહ્યો છે તેના વિશે જાણી શકે છે અને તેઓ પોતાના નવા રિચાર્જ નો નિર્ણય વધુ સારી રીતે કરી શકે છે. જેમકે સુપર વેલ્યુ લેબલ ની અંદર જેટલા પણ પ્રીપેડ પ્લાન આપવામાં આવ્યા છે તે ખાતરી થઈ શકે છે.

કે આ પ્લાન ની અંદર તમારા પૈસા સૌથી વધુ વસૂલ થઈ શકે છે. જે પ્લાન બેસ્ટ સેલર ટેગ ની અંદર બતાવવામાં આવે છે તેના પરથી જાણી શકાય છે કે કંપની દ્વારા આ પ્લાન નું વેચાણ સૌથી વધુ કરવામાં આવે છે અને લોકો દ્વારા આ પ્લાન ને સૌથી વધુ ખરીદવામાં આવી રહ્યો છે. અને ટ્રેડિંગ બેગની અંદર જેટલા પણ પ્લાન આપવામાં આવ્યા હશે તેના પરથી જાણી શકાય કે આ પ્લાન અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં છે.
રિલાયન્સ જીઓ દ્વારા બેસ્ટ સેલર લેબલ ની અંદર ચાર પ્રીપેડ પ્લાન નો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપર વેલ્યુ બેનર ની અંદર કંપની દ્વારા બે પ્રીપેડ પ્લાન નો સમાવેશ કરવામાં આવ્યો છે. પનીર ટ્રેડિંગ બેનર ની અંદર એક પ્રીપેડ પ્લાન નો સમાવેશ કરવામાં આવેલ છે. અને આ નવા બેનરને કંપનીની વેબસાઇટ પર પણ બતાવવામાં આવી રહ્યા છે.
ટ્રેન્ડિંગ બેનર ની અંદર રૂપિયા 349 ના પ્રીપેડ પ્લાન ને રાખવામાં આવેલ છે જેની અંદર દરરોજના 3 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા 28 દિવસ માટે આપવામાં આવે છે. અને સાથે સાથે આપના ની અંદર જીઓ એપ્સ નું ફ્રી સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
સુપર વેલ્યુ બેનર ની અંદર બે જીઓ પ્રીપેડ પ્લાન નો સમાવેશ કરવામાં આવેલ છે જેની અંદર રૂપિયા 249 અને રૂપિયા 2599 ના પ્રીપેડ પ્લાન નો સમાવેશ કરવામાં આવેલ છે. રૂપિયા 249 ના પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 2 જીબી ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગ દરરોજ નાસ્તો એસએમએસ 28 દિવસ ની વેલિડીટી સાથે આપવામાં આવે છે.
અને રૂપિયા 2599 પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 2 gb ડેટા ની સાથે વધારાના 10 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા 365 દિવસ ની વેલિડીટી સાથે આપવામાં આવે છે. અને સાથે સાથે આપના ની અંદર ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે કે જેની કિંમત રૂપિયા 399 છે.
અને કંપની દ્વારા બેસ્ટ સેલર બેન ની અંદર રૂપિયા 199 રૂપિયા 555, 599 અને રૂ 2399 ના પ્રીપેડ પ્લાન નો સમાવેશ કરવામાં આવેલ છે. રૂપિયા 199 પ્રીપેડ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 1.5 જીબી ડેટા અને એસએમએસ ની સુવિધા અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે 28 દિવસ માટે આપવામાં આવે છે. રૂપિયા 555 પ્લાન ની અંદર આ જ બધા લાભો આપવામાં આવે છે પરંતુ તેની અંદર વેલીડીટી 84 દિવસ ની આપવામાં આવે છે.
જ્યારે રૂપિયા 599 પ્રીપેડ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 2 જીબી ડેટા અને 100 એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે અને તેની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ 84 દિવસ ની વેલિડીટી સાથે આપવામાં આવે છે. અને રૂપિયા 2399 પ્રીપેડ પ્લાન ની અંદર બધા જ લાખો રૂપિયા 599 પ્લાન જેવા જ આપવામાં આવે છે પરંતુ તેની અંદર એક વર્ષની વેલીડીટી આપવામાં આવે છે. અને ઉપર જણાવેલ બધા જ પ્લાન ની અંદર જીઓ એપ્સ નું ફ્રી સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470