Just In
Don't Miss
ગુગલ પિક્સલ 3એ અને 3એ એક્સએલ પર આટલી ઓફર્સ ચાલી રહી છે
ગુગલ એ થોડા સમય પહેલા જ પોતાના બે અફોર્ડેબલ પિક્સલ સ્માર્ટફોન ગુગલ પિક્સલ 3એ અને 3એ એક્સએલ ને પોતાની ડેવલોપર્સ કોન્ફ્રન્સ 2019 ની અંદર લોન્ચ કર્યા હતા. અને આ નવા સ્માર્ટફોન ની સાથે કંપની વધુ લોકો ને પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન નો અનુભવ આપવા માંગે છે અને અને તે પણ અફોર્ડેબલ કિંમત પર.
અને આ બનેં સ્માર્ટફોન ઇન્ડિયા ની અંદર 15મી મેં થી ખરીદી માટે ઉપલબ્ધ કરવા માં આવશે અને આ બંને સ્માર્ટફોન ઇન્ડિયા ની અંદર માત્ર ફ્લિપકાર્ટ પર જ ઉપલબ્ધ કરવા માં આવશે. તો જો તમે આ નવા લોન્ચ કરવા માં આવેલ પિક્સલ સ્માર્ટફોન માંથી કોઈ ને ખરીદવા નું વિચારી રહ્યા હોવ તો તે બંને પર અત્યારે કઈ કઈ ઓફર્સ મળી રહી છે તેના વિષે નીચે જણાવવા માં આવેલ છે.
એચડીએફસી બેંક ના ગ્રાહકો ને 10% ડિસ્કાઉન્ટ આપવા માં આવશે
એચડીએફસી બેંક ના ગ્રાહકો કે જે નવા ગુગલ પિક્સલ 3એ અને 3એ એક્સએલ ખરીદવા નું વિચારી રહ્યા છે તેઓ ને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. આનો અર્થ એ થાય છે કે ગુગલ પિક્સલ 3એ ની ખરીદી પર તેઓ ને રૂ. 3999 નું ડિસ્કાઉન્ટ મળશે અને પિક્સલ 3એ એક્સએલ પર રૂ. 4499 નું ડિસ્કાઉન્ટ મળશે. તેથી ડિસ્કાઉન્ટ બાદ એચડીએફસી ના ગ્રાહકો ને ગુગલ પિક્સલ 3એ રૂ. 36,000 ની કિંમત પર મળી જશે અને પિક્સલ 3એ એક્સએલ રૂ. 40,500 ની કિંમત પર મળી જશે. અને સાથે સાથે એચડીએફસી ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સ ઇએમઆઇ દ્વારા પણ આ ફોન ની ખરીદી કરી શકશે.
એક્સસીસ બેંક બ્ઝ ક્રેડિટ કાર્ડ યુઝર્સ ને 5% ડિસ્કાઉન્ટ
જો તમારી પાસે એક્સસીસ બેંક નું બ્ઝ ક્રેડિટ કાર્ડ છે તો તમને ગુગલ પિક્સલ 3એ અને પિક્સલ 3એ એક્સએલ પર વધારા ના 5% નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. તેથી ગ્રાહકો ગુગલ પિક્સલ 3એ ને રૂ. 38,000 માં અને પિક્સલ 3એ એક્સએલ ને રૂ. 42,750 ની કિંમત પર ખદીરી શકશે.
એક્સચેન્જ ઓફર
અને ફ્લિપકાર્ટ આ બનેં સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. અને ગ્રાહકો બંને ગુગલ પિક્સલ 3એ અને પિક્સલ 3એ એક્સએલ પર રૂ. 17,450 સુધી ની એક્સચેન્જ વેલ્યુ મેળવી શકે છે. આનો અર્થ એ થાય છે કે તમે નવો ગુગલ પિક્સલ સ્માર્ટફોન ખરીદતી વખતે તમારા જુના સ્માર્ટફોન ને વહેંચી શકો છો અને તેના તમને રૂ. 17,450 સુધી મળી શકે છે.
નો કોસ્ટ ઇએમઆઇ
અને ઉપર જણાવેલ બધી જ ઓફર્સ ની સાથે સાથે ગ્રાહકો ને નો કોસ્ટ ઇએમઆઇ નો ઓપ્શન પણ આપવા માં આવેલ છે કે જેની શરૂઆત રૂ. 6667 દર મહિના થી થાય છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190