Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ટોપ 5 સેલ્ફી એપ્સ, એન્ડ્રોઇડ અને આઈફોન યુઝર માટે, જાણો અહીં
સ્માર્ટફોન ખરીદતી વખતે ઘણા લોકો મોબાઈલ નો રિયર અને ફ્રન્ટ કેમેરો કેટલા મેગાપિક્સલ નો છે તે ચોક્કસ જાણી લેવા માંગે છે.
સ્માર્ટફોન ખરીદતી વખતે ઘણા લોકો મોબાઈલ નો રિયર અને ફ્રન્ટ કેમેરો કેટલા મેગાપિક્સલ નો છે તે ચોક્કસ જાણી લેવા માંગે છે. સેલ્ફી લવર્સ માટે સ્માર્ટફોન ફ્રન્ટ કેમેરો ખુબ જ મહત્વ ધરાવે છે.

પરંતુ તમે કોઈ પણ એંગલથી સેલ્ફી લો તેવા સમયે તમારો ચહેરો ખુબ જ મોટો આવી જાય છે. જેના કારણે તમારા ચહેરામાં ખામીઓ જેવી કે ખીલ અને ડાઘાં સાફ સાફ દેખાઈ આવે છે.
કેમ તમારે જૂનો આઇપોડ ફેકવો જોઈએ નહીં, જાણો અહીં....
તેવા સમયે તમે એવી કેટલીક એપનો ઉપયોગ કરી શકો છો. જેની મદદથી તમે સેલ્ફીને સુંદર બનાવવાની સાથે સાથે એડિટ પણ કરી શકો છો. તો જાણો અહીં એવી જ 5 સ્માર્ટફોન એપ વિશે..

બ્યુટી પ્લસ
યંગ છોકરીઓમાં બ્યુટી પ્લસ એપ ખુબ જ ફેમસ બની ચુકી છે. આ એપને સરળતાથી તમે એન્ડ્રોઇડ કે પછી આઇઓએસ માં ઇન્સ્ટોલ કરી શકો છો. આ ફ્રી એપ છે અને ગૂગલ પ્લેસ્ટોર પર તમને સરળતાથી મળી જશે.
Download For Android, iOS

બેસ્ટ મી સેલ્ફી કેમેરા
બેસ્ટ મી સેલ્ફી કેમેરા એક બેસ્ટ એપ છે. જેની મદદથી તમે તસવીરો લઇ શકો છો અને તેને એડિટ પણ કરી શકો છો. આ એપને એન્ડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં તમે ઘણી અલગ અલગ પ્રકારની ઇમેજ બનાવવાની સાથે સાથે ઘણા ફિલ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો.
Download For Android, iOS

કેન્ડી કેમેરા
ઘણા સુંદર ફીચરની સાથે આ એપ ગૂગલ પ્લેસ્ટોર પર તમને સરળતાથી મળી જશે. તેની સાથે આ એપમાં કેટલાક સ્ટીકર પણ આપવામાં આવ્યા છે. જેને તમે કોઈ પણ મૂડના હિસાબથી તમારી તસ્વીરમાં સેટ કરી શકો છો.
Download For Android, iOS

રેટરિકા
આ એપને કોઈ પણ સ્માર્ટફોન યુઝર ખુબ જ સરળતાથી પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી શકે છે. આ એપમાં સેલ્ફી લેતી વખતે એપ તેની જાતે જ બેકગ્રાઉન્ડ ને અનુરૂપ ફોટો ક્રિએટ કરી દે છે. આ એપમાં તમે તમારો આલ્બમ પણ બનાવી શકો છો.
Download For Android, iOS

યુકેમ પરફેક્ટ સેલ્ફી કેમેરા
આ એપની મદદથી સ્માર્ટફોન ઘ્વારા લેવામાં આવેલી તસવીરો ને કોઈ પણ પ્રકારની મુશ્કિલ વિના એડિટ કરી શકાય છે. તેમાં વાપરવામાં આવેલા ફિલ્ટર ફોટોની ખામીને દૂર કરી દે છે. અહીં યુઝર પર આધાર રાખે છે કે તેનું ફિલ્ટર સેન્સર કેટલું શાર્પ છે અને તે કેવા પ્રકારની તસ્વીર માટે કયું ફિલ્ટર વાપરે છે.
Download For Android, iOS
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications