Hathway lifelong બિન ઓફર લોન્ચ કરવામાં આવી માત્ર રૂપિયા 399 માં અનલિમિટેડ બ્રોડબેન્ડ મેળવો

By Gizbot Bureau
|

Hathway દ્વારા લાઇફમાં બીજો ઓફર લોન્ચ કરવામાં આવી છે જેની અંદર બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર્સને અનલિમિટેડ ઇન્ટરનેટ માત્ર રૂપિયા 399 દર મહિનાની કિંમત પર આપવામાં આવશે. અને આ લેટેસ્ટ ઓફર ની અંદર ગ્રાહકોને પચાસ એમબીપીએસની સ્પીડ પર ઇન્ટરનેટ આપવામાં આવશે. અને તેની સાથે સાથે ગ્રાહકોને એક ટાઇમ નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી 1999 આપવાની રહેશે. અને આ નવી ઓફર hathway દ્વારા પોતાના જૂના પ્લાન રૂપિયા 449 ના અમુક મહિનાઓ બાદ લોન્ચ કરવામાં આવી છે. તે પ્લાન ની અંદર શરૂઆતમાં રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું અને તે પ્લાન ને લાઈફ સેટ હે ઓફર ની અંદર લોન્ચ કરવામાં આવી હતી.

Hathway lifelong બિન ઓફર લોન્ચ કરવામાં આવી માત્ર રૂપિયા 399 માં અનલિમિ

અને ટેલિકોમ talk ના એક રિપોર્ટ અનુસાર hathway ની આ નવી લાઇફનો ઓફર હૈદરાબાદ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને તેવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓફર ની અંદર તેઓ યુઝર્સને અનલીમીટેડ વેબ સર્ફિંગ પચાસ એમબીપીએસની સ્પીડ પર કરવાની અનુમતિ આપશે. અને સર્વિસ પ્રોવાઇડર દ્વારા કોઈપણ એફ યુપી લિમિટ ને હૈદરાબાદ સર્કલ ની અંદર લાગુ કરવામાં આવેલ નથી. તેથી સબસ્ક્રાઇબર્સને કોઈપણ સમયે સ્પીડ ઓછી અનુભવવા નહીં મળે.

જે ગ્રાહકો life-long બીન ઓફરનો લાભ લેવા માંગે છે તેઓએ એક વખત નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી રૂપિયા 1999 ભરવાની રહેશે. અને hathway દ્વારા પોતાને જુના ઓફર લાઈફ સેટ છે ને ફરી રિવાઇઝ કરી અને લોન્ચ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે જૂની ઓફર ને બે મહિનાની અંદર લોન્ચ કરવામાં આવી હતી જેની અંદર અનલિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ 50 એમબીપીએસની સ્પીડ પર માત્ર રૂ 349 ની અંદર આપવામાં આવતું હતું. આ ઓફર કેવી છે તેના વિશે અમે ઉપયોગ કરી અને જાણી શક્યા ન હતા અને તેના માટે અમે હાથવેં નું કન્ફોર્મેશન માગ્યું હતું.

એપ્રિલ મહિનાની અંદર hathway દ્વારા પોતાના broadband subscribers કે જેઓ એમબીબીએસ તેનાથી ઉપરના કોઈ પ્લાન નો ઉપયોગ કરતા હતા તેમને એન્ડ્રોઈડ આધારિત playbox સ્ટ્રીમિંગ ડિવાઇસ આપતા હતા. તે સ્ટ્રીમિંગ ડિવાઇસને ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું જેની કિંમત રૂપિયા 2999 રાખવામાં આવી હતી. અને તેઓ દ્વારા 12 મહિનાનું સબ્સ્ક્રિપ્શન એક અને બે મહિનાનું સંસ્કૃતિ ટીવી અને g5 નું આપવામાં આવતું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Hathway Rs. 399 monthly broadband plan offers unlimited benefits

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X