કોલ સેન્ટર સ્કેમ ને પકડવા માટે ગુરુગ્રમ પોલીસે એફબીઆઈ અને ઇન્ટરપોલ સાથે હાથ મિલાવ્યા

|

ચાર મહિના પહેલા 4 ખુબ જ મોટા માઈક્રોસોફ્ટ કંપની ના ઓફિસર્સ ગુરુગ્રમ પોલીસ ને મળ્યા હતા અને એક ખુબ જ મોટા ગ્લોબલ ફ્રોડ વિષે જણાવ્યું હતું જેની અંદર માઈક્રોસોફ્ટ નું નામ વાપરવા માં આવતું હતું જેના કારણે કંપની ની ગુડવિલ પર અસર થઇ રહી હતી.

કોલ સેન્ટર સ્કેમ ને પકડવા માટે ગુરુગ્રમ પોલીસે એફબીઆઈ અને ઇન્ટરપોલ સાથ

પોલીસ ઓફિશિયલ્સ ના જણાવ્યા અનુસાર, આ બાબત પર સિંગાપોર અને આયર્લેન્ડ થી આવેલ ટિમો એ ગુરુગ્રમ પોલીસ કમિશનર ની ઓફર માં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિગતવાર આપ્યું હતું. અને આ મિટિંગ ની અંદર સાયબર ક્રાઇમ ના ઓફિસર્સ અને લગતા વળગતા પોલીસ ના ઓફિસર્સ આવ્યા હતા. અને આ મિટિંગ ની અંદર પોલીસ ના ઓફિશિયલ્સ ને જણાવવા માં આવ્યું હતું કે કઈ રીતે કોલ સેન્ટર ના નામ પર લોકો ને ઉલ્લુ બનવવા માં આવી રહ્યા છે અને આ કામ 15 જેટલા દેશો માંથી કંપની ના નામ નો ઉપીયોગ કરી અને કરવા માં આવી રહ્યું છે. અને પોલીસ ને જણાવવા માં આવ્યું હતું કે આના પર અમુક કોલ સેન્ટર્સ ઉદ્યોગ વિહાર ની બહાર અને સેક્ટર 18 ઇન્ડસ્ટ્રીયલ એરિયા ની અંદર થી કામ કરી રહ્યા હતા.

અને કંપની દ્વારા જે ડેટા આપવા માં આવ્યો હતો તેના આધાર પર શહેર ની પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. અને પોલીસે જણાવ્યું હતું કે આ બાબત ની અંદર નિવૃત થઇ ગયેલા ઇન્ટેલિજન્સ એજન્સીઝ ના ઓફિસરો ની મદદ પણ લેવા માં આવી હતી કે જેમની પાસે આવા કેસ પર કામ કરવા નો અનુભવ હોઈ.

"અમે પહલાં થી જ અમુક એવા કેસ પર કામ કરી રહ્યા હતા જેની નાદર કોલ સેન્ટર ના નામે અમુક દેશો ના લોકો ને મૂર્ખ બનાવી અને લૂંટવા માં આવ્યા હતા. અને તેઓ શહેર ની જુદી જુદી જગ્યાઓ પર થી નાનકડા રમ માં બેસી અને ચાલી રહ્યા હતા." શમશેર સિંહ, પોલીસ સહાયક કમિશનર (ગુના) જણાવ્યું હતું.

અને ગુરુગ્રમ અને નોઈડા પોલીસ ની સાથે સાથે આ ઇન્વેસ્ટિગેશન ની અંદર યુએસ ની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) અને ઇન્ટરપોલ પણ સાથે કામ કરી રહ્યા હતા.

અને આ બધી વસ્તુઓ ની અંદર ગુરુગ્રમ પોલીસ માઈક્રોસોફ્ટ ના અમુક ઓફિશિયલ્સ સાથે સતત સમ્પર્ક માં જ રહેતી હતી. અને શરૂઆત ઈ તાપસ કર્યા પછી પોલીસે 8 ટિમ બનાવી હતી જેની અંદર 40 ટેક્નિકલ એક્સપર્ટ અને 50 પોલીસ ના ઓફિસર્સ ને રાખવા માં આવેલ હતા. અને આ બધી જ ટિમો એ 27મી નવેમ્બર ની મોદી રાતે 8 જગ્યા ઓ પર રેડ નાખી અને 15 લોકો ની ધરપકડ કરી હતી. અને તે જ દિવસે માઈક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા ફોર્મલ FIR પણ ફાઈલ કરી દેવા માં આવી હતી.

અને કમ્પ્લેન્ટ અનુસાર દિલ્હી માં સ્થિત કોઈ વેન્ડર પાસે થી ઓનલાઇન એજન્ટ્સ મારફતે ફોરેન ના લોકો ના ડેટા ને ખરીદવા માં આવ્યો હતો, અને પોલીસ અત્યારે આ વેન્ડર ને શોધવા નું કામ કરી રહી છે.

"તેઓ સિસ્ટમ્સને હેક કરવા અને પૉપ-અપ (સૂચના) પર મોકલવા માટે ઉપયોગ કરતા હતા અને કહેતા હતા કે તેમની સિસ્ટમ વાયરસ અથવા મૉલવેરથી દૂષિત છે. સૂચનામાં એક સંપર્ક નંબર હતો અને એકવાર વપરાશકર્તા આરોપીઓ સાથે સંપર્કમાં આવ્યો તે પછી, તેઓ માઇક્રોસોફ્ટ તકનીકી સપોર્ટ ટીમના હોવાનો દાવો કરશે અને ગ્રાહકોને તેમના સિસ્ટમને વાયરસ મુક્ત બનાવવા માટે ચાર્જ કરશે. વપરાશકર્તાઓને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે પણ પૂછપરછ કરવામાં આવી હતી, એક બગ જેણે વપરાશકર્તાઓ કમ્પ્યુટર સિસ્ટમ પર હેકર્સને ઍક્સેસ આપ્યો હતો. સેવા માટે દરેક વપરાશકર્તાને 100 થી 1,000 યુએસ ડોલરનો ચાર્જ લેવામાં આવ્યો હતો.

પોલીસ ના કહેવા અનુસાર બ્રોકર્સ ના લિસ્ટ ને પુનઃપ્રાપ્ત કરી લેવા માં આવ્યું હતું, પરંતુ તે બાબત વિષે અત્યારે કોઈ ઠોસ સાબૂત નથી કે જે ઓનલાઇન યુઝર્સ પાસે થી પૈસા લેવા માં આવ્યા હતા તે હવાલા ટ્રેડર્સ દ્વારા ટ્રાન્સફર કરવા માં આવ્યા હોઈ.

"યુઝર્સ અને ગ્રાહકો પાસે થી જે પૈસા લેવા માં આવતા હોઈ છે, તે હવાલા દ્વારા જ ટ્રાન્સફર કરવા માં આવતા હોઈ છે અને ત્યાર બાદ તેને આખા વિશ્વ માં બીજા ખોટા અને ગેરકાયદે કામો માટે ઉપીયોગ કરવા માં આવતો હોઈ છે." આ કંપ્લેન્ટ ને ગુરુગ્રમ પોલીસ સ્ટેશન ની અંદર 9 FIR રજીસ્ટ્રેશન ની અંદર દખલ કરવા માં આવી છે.

અને પોલીસ ના જણાવ્યા અનુસાર ઘણી વખત તેલોકો એ વાઊચર્સ અને ગિફ્ટ કાર્ડ ના સ્વરૂપ માં પણ પૈસા ટ્રાન્સફર કર્યા હતા જેને ત્યાર બાદ ગેરકાયદે રીત થી ડોલર ની અંદર કન્વર્ટ કરી નાખવા માં આવ્યા હતા. અને ધરપકડ કરવા માં આવેલ આરોપી ની ખિલાફ બધી જ વસ્તુઓ ની વિગતો પર ધ્યાન આપી અને ચેક કરવા માં આવી રહ્યું છે.

અને ડેટા ના એનાલિસિસ માટે જે સર્વર્સ અને કોમ્પ્યુટર્સ ને સીઝ કરી અને લેવા માં આવ્યા હતા તેને અત્યારે ફોરેન્સિક લેબ ની અંદર મોકલવા માં આવ્યા છે જેથી તેની અંદર ના ડેટા નું એનાલિસી કરી શકાય. અને પોલીસે એવું પણ જણાવ્યું હતું કે જેટલા પણ આરોપી ની ધરપકડ કરવા માં આવી છે તેમના અમુક લોકો પાસે કોલ સેન્ટર ચલાવવા નું સાચું લાઇસન્સ પણ હતું પરંતુ તેઓ તેનો ખોટો ઉપીયોગ કરી અને લોકો ને લૂંટી રહ્યા હતા.

માઈક્રોસોફ્ટે તેની કંપ્લેન્ટ ની અંદર જણાવ્યું હતું કે તે લોકો એ યુઝર્સ ના કોમ્પ્યુટર ની અંદર જય અને વાયરસ અને બીજી ઘણી બધી રીતે ઘુસી અને તેમના ડેટા ની ચોરી કરી લધી છે.

અને જે અમુક લોકો બેલ પર છૂટી ગયા છે તેમણે જણવ્યું હતું કે પોલીસ પાસે અમારી ખિલાફ કોઈ સબૂત નથી અને તેલોકો એ માત્ર માઈક્રોસોફ્ટ કોર્પોરેશન ની ફરિયાદ પર અમારી ધરપકડ કરી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે જેટલા પણ કેસ ફાઈલ કરવા માં આવ્યા છે તે બધા ની અંદર એક જ વસ્તુ લખવા માં આવી હતી. "કોલ સેન્ટર ચલાવવા માટે જેટલા પણ લાઇસન્સ જોઈએ તે બધા જ અમારી પાસે છે, પોલીસ એટલું પણ ના સાફ કરી શકી કે તેઓ એ શા માટે અને ક્યાં બેઝ પર અમારી ધરપકડ કરી છે અને બીજા દિવસે અમારી બેલ થઇ ગઈ હતું. જો અમે કોઈ ફ્રોડ કર્યો હોઈ તો પોલીસે અમને રિમાન્ડ પર લઇ અને ઇન્વેસ્ટિગેશન કેમ હાથ ના ધરી?" આવું એક આરોપી એ પોતાની ઓળખ ને છુપાયેલી રાખી અને જણાવ્યું હતું.

આરોપના વકીલે એમ પણ કહ્યું કે ફરિયાદી કંપનીના અધિકારીઓએ છાપમાં ભાગ લીધો હતો, જે નિયમો સામે છે. "ફરિયાદ કરનાર કમ્પ્યુટર્સ અને સર્વરને કેવી રીતે ચકાસી શકે છે. મારા ગ્રાહક પાસે કૉલ સેન્ટર ચલાવવા માટેનો યોગ્ય લાઇસન્સ છે અને તમામ લાઇસન્સ પહેલાથી જ સ્થાનાંતરિત છે. આરોપીઓના વકીલ વિશાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોઈ પુરાવા મળ્યા નથી અને હજુ પણ લોકોને ધરપકડ કરવામાં આવી છે.

પોલીએ આ બધી વાતો ખોટી છે તેવું જણવ્યું હતું અને કહ્યું હતું કે તેમને હાજી વધુ ટેક્નિકલ સપોર્ટ ની જરૂર છે અને તેના માટે માઈક્રોસોફ્ટ કોર્પોરેશન તેમની મદદ કરી રહ્યું છે. અને સીંઘે વધુ માં જણાવ્યું હતું કે "તેઓ તકનીકી રીતે વધુ ધ્વનિ છે અને નિષ્ણાતોની ટીમમાં આ સેટ-અપ્સને ક્રેક કરવાના હતા, જેઓ વિદેશી નાગરિકો, ખાસ કરીને કેનેડિયન અને અમેરિકનોને લોન, ટેક્નિકલ સપોર્ટ અથવા અન્ય લોકોને પ્રદાન કરવાના બહાનું પર દ્વેષ કરતા હતા."

કર્ટની ગ્રેગોઇર, સહાયક સામાન્ય સલાહકાર - કોર્પોરેટ, બાહ્ય અને કાનૂની બાબતો (સીઇએલએ), માઇક્રોસોફ્ટ કોર્પોરેશને જણવ્યું હતું કે " લોકો નિયુ સુરક્ષા પર ધ્યાન આપવું અને તેમના ઓનલાઇન અને ઓફલાઈન ડેટા ની સુરક્ષા એ માઈક્રોસોફ્ટ કોર્પોરેશન ની મુખ્ય પ્રાથમિકતા છે. અમે NASSCOM જેવી ટ્રેડ બોડીસ સાથે કામ કરવા માટે ટેવાયેલા છીએ, અને સરકારી ઓફિશિયલ્સ અને જેતે લો ઓફ મિનિસ્ટ્રી દ્વારા ભારત ના લોકો ની અંદર આઇટી ની સુરક્ષા બની રહે તે માટે લોકો ને જાગૃત કરવા અને ખબર આપી એ પણ ખુબ જ જરૂરી કામ છે, જેથી લોકો અને તેમના પૈસા ને આવા ફ્રોડ કરવા વાળા વ્યક્તિઓ થી બચાવી શકાય."

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Gurugram Police joined hands with FBI, Interpol to bust call center scam

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X