Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon sale: 32 ઈંચનું સ્માર્ટ ટીવી ખરીદો 9 હજારથી પણ ઓછી કિંમતમાં
એમેઝોન પર ટૂંક સમયમાં જ સેલ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત પણ જો યુઝર્સ કેટલાક પસંદગીના કાર્ડથી ખરીદી કરે, તો તેમને ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે. આજકાલ સ્માર્ટ ટીવી પહેલી પસંદ બની ચૂક્યા છે. ત્યારે મોટી ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટ ટીવીની કિંમત પણ મોટી હોય છે. જો કે, કેટલીક એવી સ્કીમ્સ છે જેની મદદથી તેની કિંમત ઘટી શકે છે. જો તમે ઓછી કિંમતે નવું સ્માર્ટ ટીવી ખરીદવા ઈચ્છો છો તો 32 ઈંચના ટીવીને સિલેક્ટ કરી શકો છો. 32 ઈંચ સ્ક્રીન સાઈઝ એક સ્ટાન્ડર્ડ સાઈઝ મનાય છે. આજે અમે તમને એવી સ્કીમ જણાવીશું, જેમાં તમે 32 ઈંચનું સ્માર્ટ ટીવી 9 હજારથી પણ ઓછી કિંમતે ખરીદી શકે છે.

VW 32 inches Frameless series
આ સ્માર્ટ ટીવીમાં 1366*768 પિક્સલ રિઝોલ્યુશન અને 60 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી 32 ઈંચની ડિસ્પ્લે મળે છે. કનેક્ટિવિટી માટે આ ટીવીમાં 1 HDMI પોર્ટ અને 2 યુએસબી પોર્ટ મળે ચે. આ ટીવીમાં Netflix, Amazon Prime Videos, Zee5, Sony Liv, Voot TV, Saavan, Aaj Tak, Hotstar, YouTube જેવી એપ્સ સપોર્ટ કરે છે, જેની કિંમત 7,777 રૂપિયા છે. એમેઝોન પરથી આ ટીવી તમે 377 રૂપિયાના માસિક હપ્તે ખરીદી શકો છો.
Kodak 32 inches Special Edition Series
32 ઈંચની HD LED ડિસ્પ્લે ધરાવતા આ ટીવીના સ્ક્રીનનું પિક્સલ રિઝોલ્યુશન 1366*768 છે, જ્યારે તેનો રિફ્રેશ રેટ 60 Hz છે. કનેક્ટિવિટી માટે તેમાં 3 HDMI પોર્ટની સાથે 2 યુએસબી પોર્ટ મળે છે. આ ટીવીમાં Prime Video, Zee5, Eros Now, SonyLiv, Youtube જેવી એપ્સ સપોર્ટ કરે છે. આ ટીવીમાં બિલ્ટ ઈન વાઈફાઈ, 512 જીબી રેમ અને 4 જીબી સ્ટોરેજ મળે છે. આ ટીવી 30 Wનો આઉટપુટ આપે છે. જેની કિંમત એમેઝોન પર 8,999 રૂપિયા છે. આ ટીવી તમે 436 રૂપિયાના માસિક હપ્તે ખરીદી શકો છો.
Westinghouse 32 inches W2 series
આ સ્માર્ટ ટીવીમાં 1366*768 પિક્સલ રિઝોલ્યુશન અને 60 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં 3 HDMI પોર્ટ અને બ્લુટૂથ 5.0 આપવામાં આવ્યું છે. આ ટીવીમાં Netflix, Prime Video, YouTube, Zee5 જેવી એપ્સ સપોર્ટ કરે છે. આ ટીવીની એમેઝોન પર કિંમત 8,999 રૂપિયા છે, જેને તમે એમેઝોન પરથી 436 રૂપિયાના માસિક હપતે ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications