Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોન અને ટ્રેક કરવા માટે સરકાર દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું
ભારત સરકાર દ્વારા હવે તમને તમારા ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોનને શોધવામાં મદદ કરવામાં આવશે યુનિયન ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદ દ્વારા એક નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે જેની અંદર તમે મહારાષ્ટ્રની અંદર તમારા ચોરી થયેલા ફોન વિશે રિપોર્ટ કરાવી શકો છો.

આ વેબસાઈટના પાયલોટ ટેસ્ટ રન માટે સરકાર દ્વારા મહારાષ્ટ્ર ને પસંદ કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આના પર વર્ષ 2017 થી કામ કરી રહ્યા છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર ડેવલોપ કરવામાં આવ્યું છે કે જે બધા જ આઈ એમ ઈ આઈ નો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ હશે.
ભારતની અંદર સરકાર કઈ રીતે ખોવાયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરવા માટે પ્લાન બનાવી રહી છે.
15 ડિજિટનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા ઇન્ટરનેશનલ મોબાઇલ પેમેન્ટ આઇડેન્ટિટી અને ખોવાયેલા ડિવાઇસને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો તમારો ફોન પણ ચોરી થાય છે અથવા ખોવાઈ જાય છે તો સૌથી પહેલાં તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ની અંદર ફરિયાદ દાખલ કરવી જોઈએ અને તેના માટે તમે વન ડબલ ડબલ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો એક વખત જ્યારે પોલીસ કંપની રજીસ્ટર થઈ જાય છે.
ત્યાર બાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા તમારા આઇએમઇઆઇ નંબરને બ્લેકલિસ્ટ ની અંદર નાખી દેવામાં આવશે. અને એક વખત જ્યારે તેવું કરી દેવામાં આવશે ત્યારબાદ જે કોઈ વ્યક્તિ પાસે તમારો ફોન હશે તે તેની અંદર કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરી શકશે નહીં.
અને આ નવી જાહેરાત પરથી એવું અત્યારથી કહી શકાય નહીં કે તમને તમારો ખોવાયેલો ફોન પાછો મળી શકશે. પરંતુ એ વાતની ખાતરી કરી શકાય છે કે જે કોઈપણ વ્યક્તિએ તમારો ફોન ચોરી કરી હશે તે કોઈ થર્ડ પાર્ટીને વહેંચી પણ નહીં શકે અને તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં. અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા મોબાઇલ ફોન ઓપરેટર પણ આઇએમઇઆઇ નંબર નાખી અને તમારા ફોનને બ્લેકલિસ્ટ ની અંદર નાંખી શકે છે. અને ત્યારબાદ તે ફોન ને પાછું ચાલુ કઈ રીતે કરવો તેના વિશેની માહિતી ડીપાર્ટમેન્ટ દ્વારા એક વખત વેબસાઈટ લાઇવ વહી જશે ત્યારબાદ આપવામાં આવશે.
સીઈઆઈઆર જીએસએમએના વિશ્વવ્યાપી આઇએમઇઆઈ ડેટાબેસને એક્સેસ કરવામાં અને નકલી ઉપકરણોને ટ્રેકિંગ કરવા માટે આઇએમઇઆઈ નંબરોની તુલના કરવામાં પણ સક્ષમ હશે. જીએસએમએ એ એક વૈશ્વિક વ્યવસાયિક સંસ્થા છે જે વૈશ્વિક સ્તરે મોબાઇલ નેટવર્કના ટોર્સ પેરાટર્સનું પ્રતિનિધિત્વ કરે છે. ડોટ અને જીએસએમએ વચ્ચેના સહકારનો અર્થ એ છે કે તમારા ખોવાયેલા ફોનને વિશ્વભરમાં ટ્રedક કરી શકાય છે.
જો ચોરેલા ડિવાઇસની એક્સેસ ધરાવતો કોઈપણ તેને સક્રિય કરવાનો પ્રયાસ કરે છે, તો ટેલિકોમ ઓપરેટર નવા વપરાશકર્તાની ઓળખ કરશે અને પોલીસને ચેતવણી આપશે. લાઇવમિન્ટ અનુસાર, આ ખોવાયેલા અથવા ચોરાયેલા ઉપકરણોને ટ્રેસ કરવાની મંજૂરી આપશે. બીએસએનએલ, રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા લિમિટેડ, ખોવાયેલા ડિવાઇસીસને ટ્રેક કરવામાં મદદ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications