Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારી બેંક માંથી તમને કોલ આવ્યો? તમે કઈ રીતે પૈસા ગુમાવી શકો છો.
જેમ જેમ ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ વધી રહ્યું છે તેમ તેમ આપણા પૈસા સાથે ફ્રોડ થવા નું રિસ્ક પણ તેટલી જ ઝડપ થી વધી રહ્યું છે. અને ઇન્ડિયા ની અંદર ઘણા બધા યુઝર્સે પહેલા થી જ એટીએમ ફ્રોડ અને સિમ કાર્ડ સ્વેપિંગ ફ્રોડ ની અંદર ઘણા બધા પૈસા પહેલા થી જ ગુમાવી ચુક્યા છે. અને હવે આજ કાળ એક નવો ફ્રોડ ચાલી રહ્યો છે જેના વિષે પણ તમારે જાણવું ખુબ જ જરૂરી છે. અને આ આખા ફ્રોડ ને ફોન પર જ અંજામ આપવા માં આવે છે અને યુઝર્સ ને ખબર પડે કે તેમના પૈસા ચોરી થઇ ગયા છે તેની પહેલા જ તેમના એકાઉન્ટ માંથી પૈસા નીકળી જાય છે. અને આ સ્કેમ વિષે જાણવા જેવી બધી જ બાબતો વિષે અમે આ આર્ટિકલ ની અંદર જણાવ્યું છે.

આની શરૂઆત તમારા બેંક માંથી આવતા એક ફોન દ્વારા થાય છે. તમારું ધ્યાન તેમની તરફ આકર્ષવા માટે સ્કેમ કરનારા વ્યક્તિઓ તમને તમારા બેંક ના રીપ્રેઝન્ટેટિવ તરીકે ફોન કરશે.
અને આ કોલ જેન્યુઈન લાગે તેના માટે ફ્રોડ કરનારા વ્યક્તિઓ આ ફોન ની અંદર તમારું નામ, જન્મ તારીખ અને ફોન નંબર જેવી વિગતો માંગી શકે છે.
અને સામાન્ય રીતે આ પ્રકાર નો કોલ લેન્ડલાઈન માંથી કરવા માં આવે છે.
અને તેઓ હંમેશા તમને બીવડાવવા નો પ્રયત્ન કરશે કે તમારું કાર્ડ બ્લોક થઇ શકે છે અથવા તેના જેવા કોઈ વાતો કરી અને તમને બીવડાવવા નો પ્રયત્ન કરશે.
અને તેઓ તમને તમારા ક્રેડિટ કાર્ડ ના રીવોર્ડ પોઇન્ટ ની સાથે લાલચ આપવા નો પ્રયત્ન પણ કરી શકે છે.
અને તમારું આકર્ષણ મેળવવા માટે તેઓ તમને નવા ચિપ આધારિત કાર્ડ મેળવવા માટે પણ કહી શકે છે.
અને વાત ને આગળ વધારવા માટે તેઓ તમારું કસ્ટમર આઈડી, અને તમારા કાર્ડ ની વિગતો પણ માંગી શકે છે.
અને તમે જે રિકવેસ્ટ કરી છે તેની પ્રક્રિયા ને આગળ વધરાવ માટે તેઓ તમારી બેંક ની એકાઉન્ટ ડિટેલ્સ પણ માંગી શકે છે.
કૉલર પછી તમને તમારા ફોન પર પ્રાપ્ત થયેલ OTP ને પૂછીને સેવાને ચકાસવા માટે પૂછશે
અને આ આખી ફોન ની પ્રકિર્યા તમારી ઓનલાઇન બેંક એકાઉન્ટ ને હાઇજેક કરી અને તેની અંદર થી પૈસા મેળવવા ની છે.
અને સામાન્ય રીતે પૈસા ને અલગ અલગ નાના નાના ટુકડાઓ ની અંદર રિમોટ જગ્યા પર ટ્રાન્સફર કરવા માં આવે છે જેના કારણે તેને ટ્રેસ કરવું પણ ખુબ જ મુશ્કેલ બની જાય છે.
યાદ રાખો, કોઈ મૂળ બેંક પ્રતિનિધિ કોલ્સ પર તમારી વ્યક્તિગત વિગતો માટે પૂછશે નહીં. કોઈપણ સમસ્યાઓના કિસ્સામાં તેઓ તમને નજીકની બેંક શાખાની મુલાકાત લેવા માટે કહેશે
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications