Just In
ગુગલ ટ્રાન્સલેટ ની અંદર આ નવું ખુબ જ ઉપીયોગી ફીચર આવી રહ્યું છે
ટેક જાયન્ટ ગુગલ દ્વારા થોડા સમય પેહલા એક પ્રેસ ઇવેન્ટ ની અંદર ઘણા બધા નવા એએએએ ઈંવેંશન બતાવવા માં આવ્યા હતા, અને તેની અંદર નવું ટ્રાન્સલેશન માટે નું ટૂલ પણ બતાવવા માં આવ્યું હતું.

અને સિનેટ ના એક રિપોર્ટ અનુસાર ગુગલ દ્વારા તેમના આ નવા ટ્રાન્સલેશન માટે ના ફીચર નો ડેમો પણ આપવા માં આવ્યો હતો એ જેને તેઓ પોતાની ટ્રાન્સલેશન એપ ની અંદર ભવિષ્ય માં લોન્ચ કરી શકે છે. તે રિપોર્ટ ની અંદર વધુ માંજણાવ્યું હતું કે એઆઈ ની મદદ થી સ્પીડ અને એક્યુરસી ની અંદર સુધારો જોવા મળશે. પરંતુ પ્રોસેસિંગ ની માટે ગુગલ સર્વિસ નો ઉપીયોગ કરવો પડશે અને તેના માટે ચાલુ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
કંપનીએ વધુ માં જોડતા જણાવ્યું હતું કે શરૂઆત ની અંદર તેની અંદર ઓડીઓ ફાઈલ નો સપોર્ટ આપવા માં નહીં આવે અને માત્ર લાઈવ ઓડીઓ ને જ ટ્રાન્સલેટ કરી શકાશે જેના માટે યુઝર્સે સ્માર્ટફોન ના ઓડીઓ માઈક નો ઉપીયોગ કરવા નો રહેશે. પરંતુ ગૂગલે જણાવ્યું હતું કે યુઝર્સ રેકોર્ડેડ ઓડીઓ ને સ્પીકર પર પ્લે કરી શકે છે અને તેનો ઉપીયોગ કરી શકે છે.
કંપનીએ વધુ માં જોડતા જણાવ્યું હતું કે ટ્રાન્સ્ક્રિપશન ફીચર તે સતત આખા વાક્ય ને ઇવેલ્યુઅટ કરતું રહે છે કેમ કે ઓડીઓ હજુ ચાલુ હોઈ છે. દા.ત. તેની અંદર સતત નવા કીવર્ડ અને પન્ક્ચ્યુએશન ને જોડવા માં આવતા રહેશે. અને સતત અમુક શબ્દો ને સુધારવા માં પણ આવતા રહેશે.
અત્યારે કંપની દ્વારા આ ફીચર ને ઘણી બધી ભાષાઓ ની અંદર તપાસવા માં આવી રહી છે જેની અંદર ફ્રેન્ચ, જર્મન, અને સ્પેનિશ વગેરે જેવી ભાષાઓ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે.
જ્યારે આ નવીનતમ સુવિધા તેની જગ્યાએ છે, તે કહેવું ખોટું નહીં હોય કે ગૂગલ કુદરતી ભાષા તકનીકી પર વધુ ભાર મૂકે છે. ગયા વર્ષે, ટેક જાયન્ટએ ગૂગલ સહાયક માટે એક ઇન્ટરપ્રિટર મોડ રોલ કર્યો હતો, જે લોકોને બે અલગ અલગ ભાષાઓમાં આગળ-પાછળ બોલી શકે છે.
અને આ નવા આવનારા ફીચર્સ ની સાથે સાથે ગુગલ દ્વારા બીજી પણ ઘણી બધી વસ્તુઓ એઆઈ ની અંદર બતાવવા માં આવી હતી. ગુગલ દ્વારા એક પ્રોકેક્ટ શોકેસ કરવા માં આવ્યો હતો જેની અંદર તેઓ યુઝર્સ ને વાયર ની સાથે ઈન્ટરેક્શન કરી અને ડીવાઈસ ને કન્ટ્રોલ કરવા ની અનુમતિ આપે છે.
ઉદાહરણ તરીકે, જો તમે સંગીત સાંભળી રહ્યાં છો, તો પછી તમે ઇયરફોનનાં ફેબ્રિક વાયરને ચાલુ કરીને સંગીતને બંધ કરી શકો છો અથવા વોલ્યુમને નિયંત્રિત કરી શકો છો. આ ઉપરાંત, ગૂગલ હેલ્થ નામનો બીજો પ્રોજેક્ટ પણ હતો જે એનિમિયાથી પીડિત દર્દીઓને મદદ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470