ગૂગલ દ્વારા ભારતના રેલવે સ્ટેશન પર આપવામાં આવતા ફ્રી વાઈ-ફાઈ સર્વિસ બંધ કરવામાં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

વર્ષ 2015ની અંદર ગૂગલ દ્વારા ભારતીય રેલવેની સાથે મળી અને ચાર સો કરતાં વધુ સ્ટેશન પર ફ્રી પબ્લિક વાઇફાઇ આપવા માં આવ્યું હતું અને તે પોતાના સ્ટેશન પ્રોગ્રામની અંતર્ગત આ સર્વિસ આપવામાં આવી રહી હતી અને હવે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગૂગલ દ્વારા ભારતના રેલવે સ્ટેશન પર આપવામાં આવતા ફ્રી વાઈ-ફાઈ સર્વિસ

કે તેઓ આ સર્વિસને બંધ કરવા જઈ રહ્યા છે. તેનો અર્થ એ નથી કે હવે રેલવે સ્ટેશન પર ફ્રી પબ્લિક વાઇફાઇ નહીં મળે. રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓની ગૂગલ સાથેની ભાગીદારી વર્ષ 2020 ની અંદર મે મહિનામાં પૂરી થઈ રહી છે તેના પછી પણ તેઓ રેલવે સ્ટેશન પર ફ્રી પબ્લિક વાઇફાઇ ની સર્વિસ પૂરી પાડશે. પરંતુ ગૂગલ દ્વારા આ પ્રકારનો નિર્ણય શા માટે લેવામાં આવ્યું તેના વિશે જાણો.

  • આપણા દેશની અંદર ગૂગલ દ્વારા 400 કરતાં વધુ રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ છે.
  • ગૂગલના જણાવ્યા અનુસાર ભારતની અંદર હવે ઓનલાઇન જવું એક ખૂબ જ સરળ અને ખૂબ જ સસ્તું થઇ ચૂક્યું છે.
  • આજના સમયની અંદર મોબાઈલ ડેટા પ્લાન ની કિંમત ખૂબ જ ઘટી ગઈ છે અને તેને કારણે ભારતની અંદર ઘણા બધા લોકો દ્વારા મોબાઈલ ડેટા એક્સેસ મેળવવામાં આવી રહ્યું છે જેથી ફ્રી પબ્લિક વાઇફાઇ ની જરૂર ખૂબ જ ઘટી ગઈ છે.
  • આખા વિશ્વની અંદર ભારતમાં સૌથી સસ્તું મોબાઇલ ડેટા પર જીબી ઓફર કરવામાં આવે છે.
  • અને ભારતની અંદર ઓવર ઓલ ઇન્ટરનેટ કનેકટીવિટી ની અંદર પણ સુધારો થયો છે અને તે ખૂબ જ સસ્તું પણ થયું છે.
  • ગૂગલ અને તેના પાર્ટનર દ્વારા જરૂરિયાતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવા માટે ટેકનિકલ ચેન્જીસ આવી રહ્યા હતા.
  • કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેલવે સ્ટેશન પર મોટા સ્કેલ પર આવવું અને તેના પર સસ્ટેન થવું એ અઘરું બની રહ્યું હતું.
  • ગૂગલ દ્વારા બીજા વિસ્તારોની અંદર વધુ જરૂર અને વધુ મોટી તક દેખાઈ રહી છે.
  • ગૂગલ દ્વારા અવતાર 10 મહિનાની અંદર ધીમે ધીમે પોતાની આ સર્વિસને બંધ કરી દેવામાં આવશે.
  • ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ વધુ રિલેવન્ટ અને મદદરૂપ થાય તેવી એપ અને સર્વિસ બનાવવાનું કામ ચાલુ રાખશે.
Best Mobiles in India

Read more about:
English summary
Google To Discontinue Free Wi-Fi Service In India Soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X