Just In
ગુગલ પર કોરોના વાયરસ સર્ચ ની અંદર હવે આ રિઝલ્ટ બતાવવા માં આવશે
ગુગલ દ્વારા કોરોના વાયરસ ને લગતી જે બધી જ માહિતી અલગ થી આપવા માં આવે છે, તેને હવે ભારત ની અંદર લાઈવ કરી દેવા માં આવ્યું છે, આ બાબત વિષે સૌથી પેહલા 21મી માર્ચ ના રોજ જાહેર કરવા માં આવ્યું હતું અને ત્યાર બાદ તે વેબસાઈટ ને યુએસ ની અંદર લોન્ચ કરવા માં આવી હતી, અને તેની અંદર આ વાયરસ ને લગતી બધી જ વિગતો પણ આપવા માં આવે છે.

તેથી હવે જયારે તમે તમારા મોબાઈલ અથવા ડેસ્કટોપ પર થી ગુગલ ની અંદર કોવીડ 19 અથવા કોરોના વાયરસ વિષે સર્ચ કરશો તો ત્યારે તમને બીજા બધા રિઝલ્ટ ની ઉપર ગુગલ દ્વારા આ વેબસાઈટ બતાવવા માં આવશે.
અને તેની અંદર પણ અલગ અલગ વિભાગ પાડવા માં આવ્યા છે અને તેની અંદર સબ સેક્શન પણ રાખવા માં આવ્યા છે, જેથી તમને બધી જ વિગતો ખુબ જ સરળતા થી મળી રહે, અને આ અબ્ધી જ વિગતો ને આખા વિશ્વ ની અંદર હેલ્થ ઓથોરીટીઈઝ પાસે થી લેવા માં આવ્યા છે જેથી તેની અંદર ખોટી માહિતી હોવા ના ચાન્સ ખુબ જ ઓછા હશે અથવા બિલકુલ નહીં હોઈ.
વેબસાઈટ વિષે જાણો
આ વેબસાઈટ પર વિગતો ને ચાર ભાગ ની અંદર વહેંચવા માં આવી છે, જેની અંદર ઓવરવ્યૂ, સિમ્પટમ, પ્રિવેંશન અને ટ્રીટમેન્ટ નો સમાવેશ કરવા માં આવે છે. અને તેના નામ પર થી જ આપણ ને તે વિભાગ વિષે બધી જ ખબર પડી જાય છે. અને તમારા રિજિયન અનુસાર તમારા નેશન ગવર્નમેન્ટ ની લિંક પણ બતાવવા માં આવશે. ભારત ની અંદર તમને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર ની લિંક જોવા મળશે અને તેની અંદર તમને બધી જ લેટેસ્ટ અપડેટ અને હેલ્પલાઇટન નંબર પણ આપવા માં આવશે.
અને સાથે સાથે તેની અંદર ટ્રેકર પણ આપવા માં આવે છે કે જે એરપોર્ટ પર કેટલા લોકો ને ચેક કરવા માં આવ્યા અને એક્ટિવ કેસ કેટલા છે અને કેટલા લોકો સાજા થઇ ચુક્યા છે તેના વિષે પણ માહિતી આપવા માં આવે છે.
અને બાકી ના ત્રણ વિભાગ કે જેની અંદર સિમ્પટમ, પ્રિવેંશન અને ટ્રીટમેન્ટ નો સમાવેશ કરવા માં આવે છે તેની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા માહિતી આપવા માં આવે છે.
ગુગલ દ્વારા વધુ માં શું જણાવવા માં આવ્યું ?
અને ગુગલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જેમ જેમ વધુ માહિતી તેમના સુધી પહોંચવા લાગશે તેમન તેમ તેઓ આ વેબસાઈટ પર ટી વધુ ને વધુ શેર કરવા લાગશે. અને સાથે સાથે તેની અંદર લોકો હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના ટ્વીટર એકાઉન્ટ પણ બતાવવા માં આવે છે જેથી તેઓ લોકલી શું લેટેસ્ટ બની રહ્યું છે તેની સાથે પણ જોડાયેલા રહી શકે. અને સાથે સાથે ગુગલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, તેમના દ્વારા આખા વિશ્વ ની અંદર આ બાબત ને લઇ અને સ્ટેટિસ્ટિક્સ અને મેપ્સ પણ જાહેર કરવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470