Just In
Don't Miss
ગુગલ મેપ્સ ની અંદર સ્પીડ લીમીટ રેડાર લોકેશન લાવી રહ્યું છે
યુએસ અને બીજી બધી જગ્યા પર ગૂગલ દ્વારા ફીચરનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને હવે google દ્વારા સ્પીડ લીમીટ અને મોબાઇલ વેડા લોકેશનને ૪૦ કરતાં પણ વધુ દેશોની અંદર લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને તેની અંદર ભારતનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
અને ગૂગલ દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે હવે તેઓ યૂઝર્સને સ્પીડ સ્પીડ કેમેરા અને સ્પીડ કેમેરા રેડાર લોકેશન વગેરે જેવી વસ્તુઓ બતાવશે. અને આંખ ફીચરને એકસાથે ૪૦ દેશો ની અંદર લોન્ચ કરવામાં આવે છે જેની અંદર યુએસ યુકે મેક્સિકો જાપાન ભારત જેવા દેશો નો સમાવેશ કરવામાં આવેલ છે.
અને આ નવા પીચર અનુસાર સ્પીડ લિમિટ ને મેપ ની અંદર નીચેની તરફ કોર્નર માં બતાવવામાં આવશે. અને સ્પીડ એપ્સ ને રોડ પર આઇકોન તરીકે બતાવવામાં આવશે.
અને આ નવા પિચર ને બંને એન્ડ્રોઇડ અને આઈઓએસ પર લોન્ચ કરવામાં આવશે. એન્ડ્રોઇડ યુઝર્સને મોબાઈલ સ્પીડ કેમેરા અને સ્ટેશનરી કેમેરાનો ઉપયોગ કરી શકશે. અને બંને આયુર્વેદ અને એન્ડ્રોઇડ યૂઝર્સ તે અપડેટ ને ડ્રાઈવ કરતી વખતે જોઈ શકશે.
વર્ષ 2017 ની અંદર ગૂગલે આ ફિચરને કેલિફોર્નિયાની અંદર અને રિયો ડિ જેનેરો બ્રાઝિલ ની અંદર આ ફિચરને ટેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.
આ ફીચરને વીજ દ્વારા ઇન્સ્પાયર કરવામાં આવેલ છે કે જેને વર્ષ-2013 ની અંદર ગુગલ એકવાયે કર્યું હતું.
20 ની અંદર ઘણી બધી વસ્તુ આપવામાં આવે છે જેમ કે આગળ પોલીસ ઊભી છે પેટ્રોલની કિંમત કેટલી છે આગળ બ્લોક છે જે અકસ્માત થયો છે સ્પીડ કેમેરા વગેરે પ્રકારની બધી જ માહિતી તેની અંદર મળી શકે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190