Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Photosમાં આ રીતે વાપરો મેજિક એડિટર ટૂલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ગૂગલ પોતાના યુઝર્સ માટે જુદા જુદા ઘણા ફીચર્સ અને સર્વિસિઝ આપે છે, જે તમારા રોજિંદા કામને સરળ બનાવી દે છે. સાથે જ એઆઈ આવી જવાથી હવે ઘણી સુવિધાઓ સારી બની છે. આવી જ એક સુવિધા ગૂગલ ફોટોઝમાં મળે છે. આ સુવિધાનું નામ છે મેજિક એડિટર ટૂલ.
ગૂગલ ફોટોઝનું મેજિક એડિટર એક એઆઈ આધારિત ટૂલ છે, જે તમને સરળતાથી તમારી ઈમેજ બદલવાની સુવિધા આપે છે. તેની મદદથી તમે તમારા ફોટોમાંથી બિનજરૂરી આઈટમ્સ દૂર કરવાની સુવિધા આપે છે. જેની મદદથી તમે ફોટોમાંથી બિનજરૂરી વ્સતુઓ દૂર કરી શકો છો, એલીમેન્ટ આગળ પાછળ કરી શકો છો, એટલે સુધી કે બેકગ્રાઉન્ડ પણ બદલી શકો છો.

ગૂગલ મેજિક ઈરેઝર ટૂલનો ઉપયોગ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં Google Photos એપ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં એવા ફોટોઝ સિલેક્ટ કરો, જેને તમે એડિટ કરવા ઈચ્છો છો.
સ્ટેપ 3: હવે આ ફોટો એડિટિંગ એપમાં ઓપન થઈ જશે.
સ્ટેપ 4: હવે મેજિક એડિટર બટન પર ક્લિક કરો, આ બટન તમને સામાન્ય રીતે એડિટિંગ સ્ક્રીનના નીચેના ભાગે જોવા મળશે.
સ્ટેપ 5: બાદમાં જે ઓબ્જેક્ટ તમે હટાવવા ઈચ્છો છો, તેને સિલેક્ટ કરવા માટે ટેપ કરો, સર્કલ કરો અથવા બ્રશ કરો. પછી તેને ડ્રેગ કરો.
સ્ટેપ 6: હવે ઈરેઝર ટૂલનો ઉપયોગ કરીને તે એલીમેન્ટને હટાવી દો.
સ્ટેપ 7: આ ઉપરાંત તમે જૂદા જુદા ટૂલનો ઉપયોગ કરી શકો છો. ફોટોની લાઈટ એડજસ્ટમેન્ટ સેટ કરીને ફોટો સેવ કરી શકો છો.
આટલું ખાસ ધ્યાન રાખો
- યોગ્ય રિઝલ્ટ મેળવવા માટે યોગ્ય વિકલ્પ અને સેટિંગ્સનો ઉપયોગ કરો.
- આ એડિટિંગમાં થોડો સમય લાગી શકે છે, એટલે ધીરજ રાખવી જરૂરી છે.
- સારા રિઝલ્ટ માટે હાઈ ક્વોલિટી ફોટોને એડિટ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
